Back
वलसाड में महा आपदा: 75 हजार हेक्टेयर से अधिक धान फसल बर्बाद, राहत मांगी
UPUMESH PATEL
Oct 26, 2025 05:47:16
Valsad, Gujarat
એન્કર : વલસાડ જિલ્લામાં મેઘરાજાની મહાઆફતના કારણે જિલ્લામાં ૭૫ હજાર હેક્ટરમાં ડાંગરનુ પાક માં૯૦ ટકાથી વધુ નુકશાન થવાના કારણે ખેડૂતો પાયમાલ થઈ જવા પામ્યા છે
વિસ્તાર વલસાડ જિલ્લામાં ખેડૂતો માટે ચાલુ տարվա ચોમાસુ સીઝન મહાઆફત બનીને આવી છે. જિલ્લામાં પડીેલા ભારે અને સતત વરસાદના કારણે ખેતરો જળબંબાકાર થતાં ડાંગરના પાકને વ્યાપક નુકશાન પોહચી છે.જિલ્લામાં ૯૦ ટકાથી પણ વધુ વિસ્તારમાં ડાંગરનુ પાક નિષ્ફળ ગયો છે. જેના કારણે લાખો ખેડૂતની આર્થિક સ્થિતિ કફોડી બની છે., વલસાડ જિલ્લા માં ૭૫ હજાર હેક્ટરમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે , પરંતુ અતિવૃૃષ્ઠિના કારણે આ સમગ્ર વિસ્તારમાં પાકને ભારે નુકશાન પોહચ્યું છે. ખેતરોમાં પાણીનો ભરાવો થતાં તૈયાર થવા આવેલો ડાંગરનુ પાક પાણીમાં ડૂબી ગયો હતો. લાંબા સમય સુધી પાણી ભરેલા રહેવાના કારણે પાકમાં તીવ્ર સળો લાગી ગયો છે. ભારે વરસાદ બાદ ખેતરોમાં પાણીનો નિકાલ ન થતા ડાંગરના છોડમાં નીચેથી સળો લાગી ગયો છે. જેના કારણે દાણા બેસવાની પ્રક્રિયા અટકી ગઈ છે. વધુમાં, જમીનમાં ભેજનું પ્રમાણ સતત જળવાઈ રહેતા અનેક ખેતરોમાં ડાંગરના મુખ્ય પાકને બદલે જમીનમાંથી નવું તરું (નવા ડાંગરના છોડ) ઊગી નીકળ્યું છે. આ નવા છોડનો કોઈ આર્થિક ઉપયોગ ન હોવાથી ખેડૂતોએ તેમના લાંબા સમયની મહેનત અને રોકાણ પર પાણી ફરી વળ્યું છે. પાક સંપૂર્ણપણે બગડી જતાં હવે ખેડૂત પાસે કોઈ વિકલ્પ રહ્યો નથી. ડાંગરનો પાક સડી જતાં અને નિષ્ફળ જતાં હવે ખેડૂત પોતાના ખેતરોમાં ટ્રેક્ટર ફેરવીને પાકને દૂર કરી જમીન ખાલી કરવા મજબૂર બન્યા છે. કરોડો રૂપિયાના પાકનું નુકશાન થતાં ખેડૂતોએ આ વર્ષે કુટુંબનું ભરણપોષણ કેવી રીતે કરવું તેની ચિંતા સતાવી રહી છે. પાકને નુકશાન બાદ ખેડૂતની એક માત્ર આશા સરકાર તરફથી મળનારી સહાય પર ટકી રહી છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, સરકારે અગાઉ પાક नुकશાનનો સર્વે કરવાના આદેશો આપ્યા હોતા છતાં, આજદિન સુધી જિલ્લામાં સર્વેની કામગીરી યોગ્ય રીતે શરૂ કરવામાં આવી નથી. સર્વેમાં થતા વિલંબના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાના ખેડૂત આગેવાનો અને અસરગ્રસ્ત ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે કૃષિ અને મહેસૂલ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત સર્વેની કામગીરી શરૂ કરવાની માંગ કરી છે. ખેડૂતોની માંગ છે કે, ૭૫ હજાર હેક્ટરથી વધારેના વિસ્તારોમાં ૯૦ ટકાથી વધુ નુકશાન થયું હોવાથી તેમને વહેલી તકે પૂરતી આર્થિક સહાય ચૂકવવામાં આવે, જેથી તેઓ આ આર્થિક સંકટમાંથી બહાર આવી શકે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
TBTarsem Bhardwaj
FollowOct 26, 2025 08:21:530
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 26, 2025 08:21:390
Report
PAParakh Agarawal
FollowOct 26, 2025 08:02:180
Report
DRDarshal Raval
FollowOct 26, 2025 07:31:410
Report
KBKETAN BAGDA
FollowOct 26, 2025 07:31:340
Report
HShakimuddin shabbirbhai
FollowOct 26, 2025 07:26:540
Report
SVSANDEEP VASAVA
FollowOct 26, 2025 07:22:480
Report
DRDarshal Raval
FollowOct 26, 2025 07:17:480
Report
CPCHETAN PATEL
FollowOct 26, 2025 07:17:390
Report
DPDhaval Parekh
FollowOct 26, 2025 07:17:290
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 26, 2025 07:02:430
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 26, 2025 06:45:320
Report
CPCHETAN PATEL
FollowOct 26, 2025 06:03:520
Report
CPCHETAN PATEL
FollowOct 26, 2025 06:03:440
Report
