Back
सरदार पटेल की 150वीं जयंती परेड: दिल्ली के मार्ग पर महिला नेतृत्व
JDJAYESHBHAI DOSHI
Oct 26, 2025 05:18:33
Gujarat
એંકર\nસરદાર વલ્લભભાઈ પટેલ ને 150 મી જન્મ જયંતિ નિમિતે 31 ઓક્ટોબર 2025 ના દિને રાષ્ટ્રીય એકતા દિવસે રાષ્ટ્રિય એકતા પરેડ યોજાનાર છે. જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેશના પ્રધાનમંત્રી નરედ્ર મોદી ની હાજરીમાં નવા પ્રોજેક્ટોના લોકાર્પણ સાથે આ રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે જેમાં દેશમાં NCC કેડેટ્સ થી લઈને દેશની આર્મી ,નેવી,એરફોર્સ NSG કમાન્ડો BSF અને તમામ રાજ્યોની પોલીસ દળો સુરક્ષા દળો ભાગ લેશે.દર વર્ષે રાષ્ટ્રીય એકતા પરેડ સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે બસ પાર્કિંગ પોઇન્ટ ખાતે યોજાતી હતી. પરંતુ આ વર્ષ दिल्लीમાં જેમ રાષ્ટ્રીય પર્વ સમયે પરેડ યોજાય છે તેમ કેવડિયા એકતાનગર ખાતે મુખ્ય માર્ગ પર આ પરેડ યોજાશે આ સાથે આ વર્ષે મહત્વની એ બાબત છે કે મહિલા નેતૃત્વને પ્રાધાન્ય આપીને આ પરેડમાં તમામ સુરક્ષા દળોની પરેડ માં મહિલા અધિકારીઓ આગળ રહી નેતૃત્વ કરશે.\nसरदार वल्लभभाई पटेल की 150वीं जन्म जयंती के अवसर पर 31 अक्टूबर 2025 को राष्ट्रीय एकता दिवस पर राष्ट्रीय एकता परेड आयोजित की जाएगी, जिसकी तैयारियां जोर-शोर से चल रही हैं। देश के प्रधानमंत्री नरेंद्र मोदी की उपस्थिति में नए प्रोजेक्ट्स के लोकार्पण के साथ यह राष्ट्रीय एकता परेड आयोजित होगी, जिसमें देश के एनसीसी कैडेट्स से लेकर आर्मी, नेवी, एयरफोर्स, एनएसजी कमांडो, बीएसएफ और सभी राज्यों के पुलिस बल व सुरक्षा बल हिस्सा लेंगे। हर साल राष्ट्रीय एकता परेड स्टैच्यू ऑफ यूनिटी के सामने बस पार्किंग पॉइंट पर आयोजित होती थी। लेकिन इस साल, दिल्ली में राष्ट्रीय पर्व के समय होने वाली परेड की तरह, केवडिया एकतानगर के मुख्य मार्ग पर यह परेड आयोजित होगी। इस साल एक महत्वपूर्ण बात यह है कि महिला नेतृत्व को प्राथमिकता देते हुए इस परेड में सभी सुरक्षा बलों की परेड में महिला अधिकारी आगे रहकर नेतृत्व करेंगी
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
TBTarsem Bhardwaj
FollowOct 26, 2025 08:21:530
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 26, 2025 08:21:390
Report
PAParakh Agarawal
FollowOct 26, 2025 08:02:180
Report
DRDarshal Raval
FollowOct 26, 2025 07:31:410
Report
KBKETAN BAGDA
FollowOct 26, 2025 07:31:340
Report
HShakimuddin shabbirbhai
FollowOct 26, 2025 07:26:540
Report
SVSANDEEP VASAVA
FollowOct 26, 2025 07:22:480
Report
DRDarshal Raval
FollowOct 26, 2025 07:17:480
Report
CPCHETAN PATEL
FollowOct 26, 2025 07:17:390
Report
DPDhaval Parekh
FollowOct 26, 2025 07:17:290
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 26, 2025 07:02:430
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 26, 2025 06:45:320
Report
CPCHETAN PATEL
FollowOct 26, 2025 06:03:520
Report
CPCHETAN PATEL
FollowOct 26, 2025 06:03:440
Report
UPUMESH PATEL
FollowOct 26, 2025 05:47:160
Report
