Back
सूरत मर्डर केस: 9 महीने से फरार हैदराबाद के आरोपी को पुलिस ने दबोचा
CPCHETAN PATEL
Feb 03, 2026 07:00:48
Surat, Gujarat
સુરત મર્ડર કેસનો 9 મહિનાથી ફરાર આરોપી હૈદરાબાદથી ઝડપાયો
લિંબાયત પોલીસને ફિલ્મી ઢબે મોટી સફળતા મળી
આરોપી Zeptoમાં ડિલિવરી બોય બની છુપાયો હતો
પોલીસે પણ ડિલિવરી બોયનો વેશ ધારણ કરી ઓપરેશન પાર પાડ્યું
લાજપોર જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર થયો હતો
નિયત તારીખે જેલમાં હાજર न થતા પોલીસેને થાપ આપી નાસતો રહ્યો
હૈદરાબાદના માધાપુર વિસ્તારમાં ઓળખ બદલીને રહેલો હતો
દિવസഭર ડિલિવરી કરી શંકાથી બચવાનો પ્રયાસ કરતો હતો
પોલીસની સતત વોચ બાદ યોગ્ય સમયે ધરપકડ કરવામાં આવી
હાલ આરોપીને સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowFeb 03, 2026 12:46:390
Report
CPCHETAN PATEL
FollowFeb 03, 2026 12:46:150
Report
SVSANDEEP VASAVA
FollowFeb 03, 2026 11:49:310
Report
CPCHETAN PATEL
FollowFeb 03, 2026 11:49:130
Report
SVSANDEEP VASAVA
FollowFeb 03, 2026 11:48:490
Report
URUday Ranjan
FollowFeb 03, 2026 11:48:200
Report
TDTEJAS DAVE
FollowFeb 03, 2026 11:48:080
Report
ARAlkesh Rao
FollowFeb 03, 2026 10:31:060
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowFeb 03, 2026 09:55:380
Report
MMMitesh Mali
FollowFeb 03, 2026 09:55:220
Report
CPCHETAN PATEL
FollowFeb 03, 2026 09:50:100
Report
CPCHETAN PATEL
FollowFeb 03, 2026 08:48:490
Report
CPCHETAN PATEL
FollowFeb 03, 2026 08:48:390
Report
SSSapna Sharma
FollowFeb 03, 2026 08:48:250
Report
CPCHETAN PATEL
FollowFeb 03, 2026 08:48:140
Report