Back
राजकोट में यस बैंक शाखा में आग लगी, फायर ब्रिगेड ने काबू पाया
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Feb 03, 2026 09:55:38
Rajkot, Gujarat
રાજકોટ શહેરના જિલ્લા પંચાયત ચોકમાં આવેલી યસ બેંકમાં સોમવારે રાત્રીના 11.35 વાગ્યે આગ લાગી હતી. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને 3 ફાયર ફાઇટર્સની મદદથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ફાયર વિભાગના ઉચ્ચારીઓની તપાસમાં બેંકમાં રહેલું તમામ ફર્નિચર, 12 જેટલા કોમ્પ્યુટર અને પ્રિન્ટર બળીને ખાખ થઇ ગયાં હોવાથી લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ યશ બેંકના હેડ ઓફિસે કરવામાં આવી હતી, કેશની તિજોરી સ્ટીલ હોવાથી તેમાં નુકસાન થયું નથી. બ્રાન્ચમાં લોકર ન હોવાથી વધારે નુકસાની ટળી છે. પ્રાથમિક તપાસમાં શોટસર્કიტને કારણે આગ લાગી હોવાનું જાણવા મળે છે, હાલ પોલીસ અને ફાયરની ટીમો દ્વારા આ આગના ચોક્કસ કારણની વિથપાસી કરી શકાય તેમ છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowFeb 03, 2026 12:46:390
Report
CPCHETAN PATEL
FollowFeb 03, 2026 12:46:150
Report
SVSANDEEP VASAVA
FollowFeb 03, 2026 11:49:310
Report
CPCHETAN PATEL
FollowFeb 03, 2026 11:49:130
Report
SVSANDEEP VASAVA
FollowFeb 03, 2026 11:48:490
Report
URUday Ranjan
FollowFeb 03, 2026 11:48:200
Report
TDTEJAS DAVE
FollowFeb 03, 2026 11:48:080
Report
ARAlkesh Rao
FollowFeb 03, 2026 10:31:060
Report
MMMitesh Mali
FollowFeb 03, 2026 09:55:220
Report
CPCHETAN PATEL
FollowFeb 03, 2026 09:50:100
Report
CPCHETAN PATEL
FollowFeb 03, 2026 08:48:490
Report
CPCHETAN PATEL
FollowFeb 03, 2026 08:48:390
Report
SSSapna Sharma
FollowFeb 03, 2026 08:48:250
Report
CPCHETAN PATEL
FollowFeb 03, 2026 08:48:140
Report