Back
सूरत साइबर क्राइम सेल ने धोखाधड़ी का पर्दाफाश किया; 42 लाख से अधिक
CPCHETAN PATEL
Feb 03, 2026 09:50:10
Surat, Gujarat
સુરત શહેર સાયબર ક્રાઈમ સેલને મોટી સફળતા
સુરત સાયબર પોલીસે સીનીયર સીટીઝન ફરિયાદી સાથે શેર ટ્રેડિંગમાં રોકાણ કરાવી ઊંચા નફાની લાલચ આપી હતીને રૂ. 42,28,856 ની છેતરપીંડી કરનાર ગેંગના એક વધુ આરોપીને ઝડપી પાડ્યો
ફરીયાદીને રોજે રોજ ચોક્કસ સમયગાળા માટે રોકાણ કરવાથી 10% નફો મળશે તેમ કહી ફસાવ્યું
વોટ્સએપ પર Bajaj Financial Securities Limited કંપનીનું ખોટું SEBI સર્ટિફિકેટ મોકલવામાં આવ્યું હતું.
આરોપીઓએ કંપની અધિકૃત હોવાનું ભાસ გამო કર્યો હતો
સસ્તા IPO શેરની ઓફર આપી Bajaj પ્લેટફોર્મ પરથી ટ્રેડિંગ કરી વધુ ફાયદો હોવાનું જણાવ્યું હતું
આ રીતે અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. 42,28,856/- ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપીંડી આચરવામાં આવી.
આ પહેલા 6 આરોપીના ધરપકડ થઈ ચૂકી છે.
વધુ તપાસમાં એક વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આરોપી (1) વિશાલ S/O ઘનશ્યામભાઈ લવજીભાઈ ઝાલાવડિયા (ઉ.વ. 29) अभियાસ: B.Com. રહેવાસ: તુલસી દર્શન સોસાયટી, યોગીચોક, સુરત મૂલ વતન: ઠાસા, તા. ગારીયાધાર, જી. ભાવનગર
આરોપી ભરૂચમાં રેતી કપસીનું કામ કરતો હતો.
મિત્રો દ્વારા બેંક મેનેજર આરોપી રાહુલ મિસ્ત્રી સાથે ઓળખાણ કરાવવામાં આવી હતી
પોતાના મિત્ર તુષાર વિરાણી તથા અન્ય સાથે મળીને કુલ 07 મ્યુલ બેંક ખાતાં ખોલાવ્યા હતા
આ આરોપીને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવવામાં આવ્યા છે.
અગાઉ ઝડપાયેલા આરોપીઓ
મીત સેલીયા – વેપાર – વરીયાવ, સુરત
દિปક નાયક – વેપાર – કતારગામ, સુરત
કેવલ દિયોરા – વેપાર – કતારગામ, સુરત
રાહુલ મિસ્ટ્રી – બેંક મેનેજર – પાલ, સુરત
મિલન સાંગાણી – નોકરી – લસકાણા, સુરત
ઉર્વિશ નસીત – નોકરી – સરથાણા, સુરત
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowFeb 03, 2026 12:46:390
Report
CPCHETAN PATEL
FollowFeb 03, 2026 12:46:150
Report
SVSANDEEP VASAVA
FollowFeb 03, 2026 11:49:310
Report
CPCHETAN PATEL
FollowFeb 03, 2026 11:49:130
Report
SVSANDEEP VASAVA
FollowFeb 03, 2026 11:48:490
Report
URUday Ranjan
FollowFeb 03, 2026 11:48:200
Report
TDTEJAS DAVE
FollowFeb 03, 2026 11:48:080
Report
ARAlkesh Rao
FollowFeb 03, 2026 10:31:060
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowFeb 03, 2026 09:55:380
Report
MMMitesh Mali
FollowFeb 03, 2026 09:55:220
Report
CPCHETAN PATEL
FollowFeb 03, 2026 08:48:490
Report
CPCHETAN PATEL
FollowFeb 03, 2026 08:48:390
Report
SSSapna Sharma
FollowFeb 03, 2026 08:48:250
Report
CPCHETAN PATEL
FollowFeb 03, 2026 08:48:140
Report