Back
सूरत का बजट 10593 करोड़: 8 नए फ्लाईओवर, RFID से पशुओं की सुरक्षा
CPCHETAN PATEL
Feb 03, 2026 08:48:14
Surat, Gujarat
સુરત બ્રેક
મનપા નું અદાજીત બજેટ 10593 કરોડ નું
કુલ કેપિટલ બજેટ 5073 કરોડનું
540 કરોડના ખર્ચે 8 નવા ફ્લાયઓવર બનાવવાનું આયોજન
રસ્તાઓ માટે 332 કરોડની જોગવાઈ
કોટેલી ખાડી માટે રૂ 61 કરોડ ની જોગવાઈ
ખર્ચના આયોજનની વાત કરીએ તો, રૂપિયાનો સૌથી મોટો હિસ્સો એટલે કે 48% જેટલો ખર્ચ એસ્ટાબ્લિશમેન્ટ પાછળ થશે. આ ઉપરાંત, நகரાનું પાયાના માળખાની મરામત, નિભાવ અને વીજળી ખર્ચ પાછળ 19% રકમ ફાળવવામાં આવી છે. બજેટમાં સર્વિસ અને પ્રોગ્રામ પાછળ 11% તથા ઘસારા પેટે 11% ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.
આમ, બજેટમાં વહીવટી ખર્ચ અને શહેરના જાળવણી ખર્ચ વચ્ચે સમતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આજદિન સુધીમાં 6૪,૪૮૨ પશુઓમાં RFID ઇન્જેકટ કરવામાં આવેલ છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowFeb 03, 2026 12:46:390
Report
CPCHETAN PATEL
FollowFeb 03, 2026 12:46:150
Report
SVSANDEEP VASAVA
FollowFeb 03, 2026 11:49:310
Report
CPCHETAN PATEL
FollowFeb 03, 2026 11:49:130
Report
SVSANDEEP VASAVA
FollowFeb 03, 2026 11:48:490
Report
URUday Ranjan
FollowFeb 03, 2026 11:48:200
Report
TDTEJAS DAVE
FollowFeb 03, 2026 11:48:080
Report
ARAlkesh Rao
FollowFeb 03, 2026 10:31:060
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowFeb 03, 2026 09:55:380
Report
MMMitesh Mali
FollowFeb 03, 2026 09:55:220
Report
CPCHETAN PATEL
FollowFeb 03, 2026 09:50:100
Report
CPCHETAN PATEL
FollowFeb 03, 2026 08:48:490
Report
CPCHETAN PATEL
FollowFeb 03, 2026 08:48:390
Report
SSSapna Sharma
FollowFeb 03, 2026 08:48:250
Report