Back
सुरत में नकली पनीर घोटाला: 754 किलोग्राम संदेहास्पद पनीर बरामद, कीमत 1.81 लाख
CPCHETAN PATEL
Nov 11, 2025 08:20:23
Surat, Gujarat
સુરત મહાનગરમાં નકલી થી અને પનીરના ઉપરાછાપરી કિસ્સા નોંધાઈ રહ્યા છે. એક બાજુ આરોગ્ય મં UIT્રી પફુલ પાનશેરીયાએ ખાદ્યપદાર્થોમાં ભેળસેળ મુદ્દે આકરી કાર્યવાહીનો સૂર આલાપ્યો હતો. વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ભેળસેળિયાઓ સામેીની કાર્યવાહીની માંગ કરી છે. બીજી બાજુ નકલી ઘી અને પનીરની બૂમ અકબંધ હોય એમ ખટોદરાની સુરભી ડેરીમાંથી ૭૫૪ કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો પકડાયો છે. ૧.૮૧ લાખનો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કર્યા બાદ હવે સેમ્પલ રિપોર્ટ પર દારોમદાર રાખવામાં આવીરહ્યો છે.
સુરતમાં ખટોદરા વાડી સોમાકાનજીની વાડી પાસે આઈ એનએસ હોસ્પિટલની પાછળ આવેલા સોરઠિયા કમ્પાઉન્ડમાં આવેલી સુરભી ડેરીમાં પાલિકાના ફૂડ ઈન્સ્પેક્શન વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો અને એસઓજીના સ્ટાફ સાથે સંયુક્તપણે સ્થળ તપાસ હાથ ધરાઈ હતી. આ સ્થળે પનીરનો શંકાસ્પદ જથ્થો હોવાનું જણાતા માલિક શૈલેષ છગનભાઈ પટેલ પાસેથી પનીરનો નમૂનો લઈને લેબોરેટરી મોકલી આપવામાં આવ્યો હતો. જેનો પૃથક્કરણ રિપોર્ટ આવ્યેથી ફૂડ સેફ્ટી એક્ટ-૨૦૦૬ અને તેના નીતિ નિયમો અનુસાર આગળની.sidebar פעולה હાથ લઇlelશે. રિપોર્ટ પર વધુમાં, આ દારોમદાર છે સ્થળે થી ૭૫4 કિલો પનીરનો જથ્થો મળી આવ્યો હતો અને તેની અંદાજિત કિંમત ૧.૮૧ લાખ રૂપિયા છે.આ જગ્યા ફૂડ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે. લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલાયેલા સેમ્પલમાં કોઈનો ભેળસેળ જણાશે તો આકરી કાર્યવાહી કરવામાં આવશે. આમ, સુરતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની ફરિયાદો વચ્ચે મોટી માત્રામાં શંકાસ્પદ પનીર મળ્યું હોય આરોગ્ય વિભાગના અધિકારીઓ સતર્ક થઇ ગયા છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowNov 11, 2025 10:06:300
Report
PAParakh Agarawal
FollowNov 11, 2025 09:51:460
Report
CPCHETAN PATEL
FollowNov 11, 2025 09:50:400
Report
CPCHETAN PATEL
FollowNov 11, 2025 09:50:180
Report
AKAshok Kumar1
FollowNov 11, 2025 09:46:31Noida, Uttar Pradesh:फरीदाबाद की अल फलाह यूनिवर्सिटी से पुलिस ने कुछ लोगों को हिरासत में लिया. क्राइम ब्रांच की टीम गाड़ी में ले गई अपने साथ. सूत्र अस्पताल के लैब में कार्यालय से कुछ कर्मचारी.
0
Report
AMAnkit Mittal
FollowNov 11, 2025 09:27:140
Report
UPUMESH PATEL
FollowNov 11, 2025 09:26:430
Report
NBNarendra Bhuvechitra
FollowNov 11, 2025 08:39:000
Report
UPUMESH PATEL
FollowNov 11, 2025 08:34:370
Report
LJLakhani Jaydeep
FollowNov 11, 2025 07:50:160
Report
URUday Ranjan
FollowNov 11, 2025 07:34:530
Report
AKArpan Kaydawala
FollowNov 11, 2025 07:34:400
Report
PGPARAS GOYAL
FollowNov 11, 2025 06:53:570
Report