Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत बीच फेस्टिवल: AI कैमरे से हाई-टेक सुरक्षा, भीड़ पर नजर
CPCHETAN PATEL
Jan 09, 2026 05:33:51
Surat, Gujarat
સુરત બ્રેક આજથી آغاز થતા ત્રિ-દિવসিય સુવાલી બીચ ફેસ્ટિવલ માટે સુરત પોલીસ હાઈટેક સુરક્ષા સાથે સજ્જ બીચ ફેસ્ટિવલ દરમિયાન સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે માટે AI કેમેરા લગાવાયા ફેસ્ટિવલ વિસ્તારના તમામ પ્રવેશ અને ભીડવાળા સ્થળો પર આધુનિક કેમેરાની ગોઠવણી AI કેમેરા દ્વારા શંકાસ્પદ હલચલ અને ભીડ પર સતત નજર રાખવામાં આવશે તમામ કેમેરાનું મોનીટરીંગ CCTV કંટ્રોલ રૂમમાંથી રિયલ ટાઈમ કરવામાં આવશે કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલા તરત કાર્યવાહી માટે પોલીસ તૈયાર સુરત પોલીસની હાઈટેક વ્યવસ્થાથી બીચ ફેસ્ટિવલ સુરક્ષિત અને શાંતિપૂર્ણ રહે તેવો પ્રયાસ
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Jan 09, 2026 16:20:19
Surat, Gujarat:સુરત 브ેક સુરતના રેપિયર જેકાર્ડ વિવર્સનો મંદી સામે એકજૂટ હૂંકાર 70 હજાર કરોડની રેપિયર જેકાર્ડ ઇન્ડસ્ટ્રી સંકટના તબક્કામાંથી પસાર 3,500થી વધુ વિવર્સના હિત માટે એસોસિએશન દ્વારા વિશાળ સંમેલન ‘નો અન્ડર કોస్టિંગ’નો નિર્ણય, નુકસાનના સોદા પર પૂર્ણવિરામ નક્કી રેટથી નીચે માલ વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધનો સંકલ્પ MSMEના 45 દિવસના પેમેન્ટ નિયમનું કડક પાલન કરાશે વર્કિંગ કેપિટલ બચાવવા સમયસર પેમેન્ટ પર ભાર ખોટા રીટર્ન અને પેમેન્ટ ડિફોલ્ટ કરનારી પાર્ટીઓ બ્લેકલિસ્ટ થશે બ્લેકલિસ્ટ પાર્ટીઓના નામ જાહેર કરી વિવર્સને સાવચેત કરાશે 900થી વધુ વિવર્સની હાજરીમાં લોકશાહી ઢબે નિર્ણય મંજૂર
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 09, 2026 16:19:18
0
comment0
Report
GPGaurav Patel
Jan 09, 2026 15:14:10
Ahmedabad, Gujarat:ઇન્ડીયા ઓલમ્પીક એશોશીએશનનઆ અમદાવાદમાં બેઠક યોજાઇ બેઠકમાં એથ્લાઇટ ફર્સ્ટનો અભિગમ અપનાવાયો એથલેટિક કમિશનરે એક્ટીવ કરવાનો(decision) નિર્ણય કરવામાં આવ્યું આવતીકાલે એથ્લીટ ફોરમ ની બેઠક મળશે જેમાં દેશના ૭૦ થી વધારે રમતવિરો ભાગ લેશે એથ્લીટનાં કેરીયર, એન્ટી ડોપિંગ સ્ટેટ સ્પોર્ટ્સ અંગે વિચાર વિમર્શ થશે અમે નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન ને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ કોમનવેલ્થ ચેમ્પીયનશીપ, વર્લ્ડ ચેમ્પિયનશિપ લાવવા માટે પ્રોત્સાહિત જે પણ નેશનલ ફેડરેશન આ પ્રકારની ચેમ્પિયનશિપ લાવશે તેને નાણાકીય મદદ કરાશે અગામી ત્રણથી છ મહિનામાં આ તમામ પ્રયાસો જોવા મળશે અમદાવાદમાં સ્પોર્ટ્સ ફેસીલીટી સારી છે ભવિષ્યમાં અમદાવાદ સ્પોર્ટ્સનું હબ બનશે AGMમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા IOAની એક્ઝિક્યુটિવ કમિટીની બેઠક મળી આવતીકાલે ખાનગી હોટલમાં એથ્લીટસ સાથે સંવાદ કરવામાં આવશે એથ્લીટ ફોરમમાં એન્ટી ડોપિંગ સહિતની બાબતો અંગે ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવશે આવતીકાલની એથલીટ ફોરમમાં અજિંક્યે રહाणે, સાનિયા મિર્ઝા સહિતના સ્પોર્ટ્સમેન એથલીટો સાથે સંવાદ કરશે AGMના निर्णयોની અસર આગામી 3થી 6 חודשיםમાં અનેક પ્રકારના निर्णयોમાં જોવામાં આવશે હાલ ઇન્ડિયન ઓલિમ્પિક એસો. ગ્રાઉન્ડ રૂટ પર ખેલાડીઓ જોઈ રહ્યા છે ૨૦૩૦ ની કોમનવેલ્થ ગેમ્સ અને ૨૦૩૬ ની ઓલમ્પીક માટે સરકારને સુંદર પ્રેઝન્ટેશન કર્યું ગુજરાત સરકાર દ્વારા તૈયારીઓને લઈ વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું કોટચાર તૈયાર કરવા માટે પણ રોડમેપ રજૂ કરવામાં આવ્યો હતો કોચ ફેડરેશન અને અને એશોસીએશન દ્વારા પુરા પાડવામાં આવે છે primero(t) 诺亚ે सात લાખ રૂપિયા ફાળવતા હતા હવે ૨૦ લાખ રૂપિયા ફાળવાય છે ખેલો ઈન્ડિયા સહિતની ઈવેન્ટોના આધારે ખેલાડીઓને પસંદ કરવાનું પણ ચાલી રહ્યું છે અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં આપણે સૌથી વધુ મેડલ જીતીશું : PT ઉષા બાઈટ : રઘુરામ ઐયર, CEO, IOA બાઈટ : PT ઉષા, પ્રમુખ, IOA
0
comment0
Report
ARAlkesh Rao
Jan 09, 2026 14:38:55
Palanpur, Gujarat:બનાસકાંઠા જિલ્લે શિયાળામાં ઓરીના કેસોમાં વધારો નોંધાયો છે. ધાનેરા સહિતtainment બનીને ઓરીના પોઝિટિવ કેસમાં વૃદ્ધિ થઇ છે; છેલ્લા એક મહીनेમાં ઓરીના 26 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, આરોગ્ય વિભાગે સંકેત મેળવ્યો છે. ધાનેરામાં ગાંધીનગર આરોગ્ય વિભાગના કમિશ્મનરે બેઠક યોજી,?siaવિત સર્વેલન્સથી ઓરીને નિયંત્રિત કરવા માટે વ્યાપક કામગીરી હાથ ધરી છે. મોત્રીના જિલ્લાંમાં ઓરીના કેસ સતત વધી રહ્યા છે અને પાંજરપુરા, ધાનાેરા, લાખણીઓ તથા થરાદમાં વધુ કેસ નોંધાયા છે. ડોર-ટુ-ડોર સર્વેલન્સ શરૂ કરી ડેનારાં તાલુકા આરોગ્ય અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરોગ્ય તંત્રને અ监督 કરી રહેલા હેલ્થ વર્કરો તરફથી હોસ્પિટલ-સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આવનાર દિવસોમાં આ સ્થિતિને કાબુમાં લેવા નીતિઅનુકૂળ વ્યવસ્થાઓ અમલમાં આવશે.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Jan 09, 2026 13:34:07
Rajkot, Gujarat:રાજકોટ શહેરના મહેશ્વરી સોસાયટી વિસ્તારમાં શ્વાનના આતંકને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. ગલીઓમાં ખુલ્લેઆમ ફરતા શ્વાનોના કારણે બાળકો, વૃદ્ધો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે આ મામલે હજુ સુધી રાજકોટ મહાનગરપાલિકાને કોઈ ઓનલાઈન કે ઓફલાઈન ફરિયાદ મળી નથી, તેમ છતાં લોકહિતને ધ્યાનમાં રાખીને RMC એક્શન મોડમાં આવી ગઈ છે. મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોઈ સત્તાવાર ફરિયાદ ન હોવા છતાં સંભવિત જોખમને ધ્યાને લઈ તાત્કાલિક ટીમને મહેશ્વરી સોસાયટીમાં રવાના કરવામાં આવી છે. RMCની ટીમ દ્વારા શ્વાન પકડવાની કામગીરી શરૂ કરવામાં આવશે અને પકડાયેલા તમામ શ્વાનોને મહાનગરપાલિકાના આધુનિક અને ડોગ-ફ્રેન્ડલી સેન્ટરમાં ખસેડવામાં આવશે, જ્યાં તેમની યોગ્ય દેખભાળ અને સારવાર કરવામાં આવશે.
0
comment0
Report
AKArpan Kaydawala
Jan 09, 2026 13:32:41
Veraval, Gujarat:વેરાવળ સનાતન ધર્મ માટેનો આ એક ઐતહાસિક પ્રસંગ છે દેશના 12 જ્યોતિર્લિંગ પૈકિાનું પ્રથમ શિવલિંગ એ સોમનાથ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે આ મંદિર બીજી તરફ બર્બરતા ધરાવતો મંદિર પર થયેલાનો ઇતિહાસ Pm મોદી સનાતન ધર્મને એક અલગ ઊંચાઈએ લઇ ગયા છે સ્વાભિમાન પર્વ એ શબ્દ જ હૃદય સોંસરવો ઉતરી જાય છે આ વિચાર ફક્ત મોદીજી જ કરી શકે વર્તમાન અને ભવિષ્યની પેઢી આ ઇતિહાસને જાણે એ જરૂરી છે Pm મોદીએ દેશના જુદા જુદા ધાર્મિક સ્થળોની કાયાકલ્પ કરી છે વિવિધ પ્રસિદ્ધ ધામોને કોરિડોર হিসেবে વિકસાવ્યા છે સરદાર પટેલ એકતા અને અખંડિતતા તરીકે જાણીતા છે એમ મોદીજી પણ એજ ઈચ્છી રહ્યા છે સરદાર પટેલની આગેવાનીમાં શ્રધ્ધા અને આસ્થા(dummy) આ પ્રતીક લોકો માટે ખુલ્લું મુકાયું હતું જે રીતે 1000 વર્ષ પહેલા હુમલો થયો હતો એ ભૂલાય એમ નથી એ બાદ પણ કેટલીયવાર મંદિર પર હુમલા થયા પણ તે બાદની શૌર્ય ગાથા આજની અને આવનારી પેઢીને જાણવો જરૂરી છે 72 કલાકના તાલીકારના જાપ એ અનેરી ઉર્જા ઉત્પન્ન કરી રહ્યા છે ઋષિકુમારો શંખનાદ કરી રહ્યા છે આપણે સૌ ભાગ્યશાળી છે કે આપણે તેના સાક્ષી બની રહ્યા છીએ Pm મોદી કાલે 5.30 કલાકે પહોંચશે, જે બાદ સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે રાતના સમયે 3000 ડ્રોન સાથેનો ખાસ ધાર્મિક શો યોજાશે દૈનિક સેંકડો દર્શનાર્થીઓ અહીંયા ઉમટી રહ્યા છે 500 થી વધુ દિગમ્બર સાધુઓની રવેડી નીકળશે
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 09, 2026 13:22:01
Surat, Gujarat:સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી “RTO CHALLAN” APKથી મોબાઈલ હેક કરી ₹16.49 લાખની ઠગાઈ કરનાર 10 આરોપી ઝડપાયા તામિલનાડુના કોઇમ્બતુર શહેરના એક સિનિયર સિટિઝનને “RTO CHALLAN” નામની APK ફાઇલ મોકલી મોબાઈલ હેક કરી ₹16,49,961/-ની સાયબર ઠગાઈ કરાઈ હતી આ ગેંગના કુલ 10 આરોપીઓને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા આ રકમ અલગ અલગ ક્રેડિટ કાર્ડ મારફતે ઉપાડી લેવામાં આવી હતી. સિનિયર સિટિઝન તથા મહિલાઓને ટાર્ગેટ કરી દેશભરમાં ચાલતી APK આધારિત સાયબર ઠગાઈના બનાવોને ધ્યાને લઈને, ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ ટીમે તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને વર્કઆઉટના આધારે અમરોલી અને સીમાડાગામ વિસ્તારમાં રહેતા બે શખ્સોની ભૂમિકા બહાર આવી, જેના પરથી સમગ્ર ગેંગનો પર્દાફાશ થયો. આરોપીઓએ ફરીયાદીને “RTO CHALLAN” નામની APK ફાઇલ મોકલી મોબાઈલ હેક કર્યો હતો.. ત્યારબાદ ઇન્ડસઇન્ડ બેંકમાં કરેલી FDમાંથી રકમ અલગ અલગ ક્રેડિટ કાર્ડમાં ટ્રાન્સફર કરી ઉપાડી લેવામાં આવી. મોજશોશ માટે ઊંચી લિમિટના ક્રેડિટ કાર્ડ રાખતા આરોપીઓ 2% કમિશનની લાલચે આ ગુનામાં સામેલ થયા હોવાનું તપાસમાં ખુલ્યું છે. પक्राउાયેલા તમામ 10 આરોપીઓને વધુ તપાસ માટે તામિલનાડુના કોઇમ્બતુર સાયબર ક્રાઈમ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી કોઇમ્બતુર સાયબર ક્રાઈમ પોલીસે દ્વારા 4 દિવસના ટ્રાંઝિટ રિમાન્ડ મેળવી તપાસ આગળ વધારવામાં આવી ઝડપાયેલા આરોપીઓ ૧) રજનીભાઈ તલસીભાઈ ભાડલીયા ઉ.વ.૩૭ રહે.જી-૧૦૩, અભિષેક રેસીડેન્સી, વર્ણીરાજ રેસીડેન્સી, કોસાડ, અમરોલી, સુરત ૨) વિસ્વાસભાઈ હિંમતભાઈ રાદડીયા ઉ.વ.૩૬ રહે.૫૪, સૂર્યોદય રોહાઉસ, સણીયારોડ, સાપીડાંગર, સુરત ૩) સાવન હિંમતભાઈ રાદડીયા ઉ.વ.૩૪ રહે.૫૪, સૂર્યોદય રોહાઉસ, સણીયારોડ, સીમાડાગામ, સુરત ૪)VBox ૫) જીતેન્દ્રસિંધ શ્રાવનસિંઘ રાઠોડ ઉ.વ.૨૬ રહે.એ/૧૭, બીજો માળ, લંબે હનુમાનરોડ, સીતારામનગર સોસાયટી, સુરત ૬) મહેન્દ્રસિંઘ દગેસિંઘ ગિરાસે ઉ.વ.૩૫ રહે.૨૫૬, વિનાયકનગર, ગલી નંબર ૦૬, ઉધના, સુરત ૫૪, સૂર્યોદય રોહાઉસ, સણીયારોડ, સીમાડાગામ, સુરત 2/3 ૭) મીરલ મનોજભાઇ ચોવટીયા ઉ.વ.૨૨ રહે.જી/૧૦૧, વ્રજવીલા, વ્રજચોક, નાના વરાછા, પુ... ૮) કપીલ રાજુભાઈ ઘોદરે ઉ.વ.૩૬ રહે.પ્લોટ નંબર ૧૦, આંગણ રેસીડેન્સી, સી.આર.પાટીલ એસ્ટેટની પાસે, ડીંડોલી, સુરત ૯) મીત મનોજભાઇ ચોવટીયા ઉ.વ.૨૫ રહે.જી/૧૦૧, વ્રજવીલા, વ્રજচોક સરથાણા જકાતનાકા, સુરત ૧૦) ચંદન જયનાથ પાલ ઉ.વ.૩૪ રહે.પ્લોટ નંબર ૧૧૧, હરસિધ્ધિ નગર, કૈલાશનગર ચોકડી પાસે, પાંડેસરા, સુરત બાઇટ કિરણ મોદી..એડીસપી ક્રાઈમ બ્રાન્ચ
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 09, 2026 12:38:17
Surat, Gujarat:બ્રેકીંગ સुरતના કાપોદ્રા વિસ્તારમાં હત્યાનો બનાવ માથું કાપોડ્રા ચાર રસ્તા નજીક હત્યા કરવામાં આવી ચાર ઈસમોએ મળી એક યુવકની હત્યા અને બે લોકોને ઇજા પોહચાડી જૂની અદાવતમાં બંને પક્ષે મારામારી થઇ હતી કાપોદ્રા ચાર રસ્તા પાસે બંને પક્ષે ભેગા થઈને ઝગડો કર્યો હતો બહુ ચરબી પડી ગઈ છે હવે ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા બે લોકોને ચપ્પુ વાગતા સ્મિમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખાસેડવા આવ્યા હતા મૃતક મંગલ ઉર્ફે બારીક યાદવને ઉપરા છાપરી ચપ્પુના ઘા મારતા મોતને ભેટ્યો હતો મરનાર વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે હત્યા કરનાર આરોપીનો ઇતિહાસ પણ ગુનાહિત કાપોદ્રા प्रहरीले બે આરોપીને સુરતથી અને બે આરોપીને સુરેન્દ્રનગરથી ઝડપી પાડ્યા કાપોદ્રા પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી
0
comment0
Report
URUday Ranjan
Jan 09, 2026 12:35:34
0
comment0
Report
DRDarshal Raval
Jan 09, 2026 12:18:01
Ahmedabad, Gujarat:અમદાવાદ જન્મ મરણના દાખલાની ઓફીસ પર ફરી લાગી લોકોની કતારો ગીતા મંદિર પાસે આવેલ આરોગ્ય ભવન પર ઓફીસ પર લાગી લોકોની લાઈન ત્રણ ત્રણ દિવસ થવા છતાં લોકોનો નથી આવરી રહ્યો નંબર ટોકન હોય તો જ લોકોને ઉભા રહેવા દેવાય છે મતદાર યાદી સર્વે સમયે ઘટી હતી ભીડ જોકે ફરી એકવાર ભીડ જામતા લોકો માટે સર્જાઈ હાલાકી સમગ્ર મામલે જન્મ મરણ વિભાગના અધિકારી ભાવીન જોશીનું નિવેદન ડ્રાફ્ટ યાદી килгән બાદ પુરાવા રજૂ કરવાનો લઈને અને આવનાર દિવસમાં rte માં એડમિશન લઈને તેમજ અન્ય પ્રક્રિયા આવવાની લઈને ફરી સુધારા માટે જામી ભીડ સર્વે કાર્ય દરમિયાન સ્ટાફ રોકાઈ જતા તેમજ ફ્લાવર શોમાં સ્ટાફ રોકાઈ જતા સમસ્યા સર્જાય ટોકન માટે લાઈન. બાદમાં ફોર્મ લેવા લાઈન. બાદમાં ફોર્મ જમા કરવાની લાઈન અને દસ્તાવેજ પુરતા ન હોય તો તે માટે પડતી હાલાકી જન્મ મરણ દાખલા સુધારા માટે શહેરીજનોને 4 કોયડા પાર કરવા પડે છે લોકોએ આ સુવિધા અલગ અલગ જગ્યા પર ઉભી થાય તેવી કરી માંગ તો આ તરફ અધિકારે સ્ટાફને પાછા બોલાવાયા છે જે સ્ટાફ આવતા સમસ્યા दूर થવાનું પણ જણાવ્યું આ સાથે જ પહેલા 2020 થી 25 ની યાદી રાજ્ય સરકારમાં અને 2025 બાદની યાદી કેન્દ્ર સરકારે અપલોડ કરવાને લઈને હાલાકી સર્જાઈ હોવાનું અનુમાન
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Jan 09, 2026 12:16:04
Rajkot, Gujarat:राजकोट शहरના કોઠારિયા રોડ પર આવેલી મહેશ્વરી સોસાયટીમાં રખડતા શ્વાનોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. સોસાયટીના રહેવાસીઓ આજે ભયના માહોલમાં જીવવા મજબૂુર બનેલા છે. ગલી-મલ્હોલ્લામાં ખુલ્લેઆમ ફરતા આ શ્વાનો બાળકો, વૃદ્ધો તેમજ શ્રદ્ધાળુઓ માટે જોખમ બની રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર આ રખડતા શ્વાનો શેરીમાંથી પસાર થતા લોકોને હુમલો કરે છે. ખાસ કરીને નાનાં બાળકો અને વડીલોને બટકા ભરવાની ઘટનાને કારણે ચિંતાનો વિષય બની ગઈ છે. એટલું જ નહીં, મંદિર દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને પણ આ રખડતા શ્વાનો બટકા ભરતા હોવાની ફરિયાદો મળી રહી છે. જેના કારણે લોકોમાં ભય ફેલાયો છે. મહેશ્વરી સોસાયટીમાં થયેલા આ શ્વાનોના હુમલાના દૃશ્યો સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે કેવી ভাবে રખડતા શ્વાનો અચાનક લોકોને ઘેરી લે છે અને હુમલો કરે છે. સ્થાનિકોએ વધુમાં જણાવ્યું છે કે સોસાયટીમાં પાર્ક કરેલા વાહ HUટો પર લગાવવામાં આવેલા કવર પણ આ શ્વાનો ફાડી નાખે છે, જેના કારણે વાહન માલિકોને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. આ સમગ્ર મામલેlocals સામાન્ય જનતા બે વખત રાજકોટ મહાનગરપાલિકામાં લેખિત રજૂઆત કરી હોવા છતાં મનપા તરફથી હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે স্থানীয়ોમાં મનપા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનીકોની સ્પષ્ટ માંગ છે કે મહેશ્વરી સોસાયટીમાંથી રખડતા શ્વાનો વહેલી તકે દૂર કરવામાં આવે અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.
0
comment0
Report
Advertisement
Back to top