Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत के कपोड़्रा चौक पर युवक की हत्या, चार आरोपी गिरफ्तार; दो Surat से, दो Surendranagar से
CPCHETAN PATEL
Jan 09, 2026 12:38:17
Surat, Gujarat
બ્રેકીંગ સुरતના કાપોદ્રા વિસ્તારમાં હત્યાનો બનાવ માથું કાપોડ્રા ચાર રસ્તા નજીક હત્યા કરવામાં આવી ચાર ઈસમોએ મળી એક યુવકની હત્યા અને બે લોકોને ઇજા પોહચાડી જૂની અદાવતમાં બંને પક્ષે મારામારી થઇ હતી કાપોદ્રા ચાર રસ્તા પાસે બંને પક્ષે ભેગા થઈને ઝગડો કર્યો હતો બહુ ચરબી પડી ગઈ છે હવે ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા બે લોકોને ચપ્પુ વાગતા સ્મિમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખાસેડવા આવ્યા હતા મૃતક મંગલ ઉર્ફે બારીક યાદવને ઉપરા છાપરી ચપ્પુના ઘા મારતા મોતને ભેટ્યો હતો મરનાર વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે હત્યા કરનાર આરોપીનો ઇતિહાસ પણ ગુનાહિત કાપોદ્રા प्रहरीले બે આરોપીને સુરતથી અને બે આરોપીને સુરેન્દ્રનગરથી ઝડપી પાડ્યા કાપોદ્રા પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SPSANDHI PARVEZ MAYURBHAI
Mar 04, 2026 06:46:33
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પોલીસ પરિવાર સાથે હર્ષોલ્લાસભેર હોળી ની ઉજવણી કરી હતી. રંગો અને આનંદના માહોલ વચ્ચે પોલીસ પરિવાર એકતાના રંગે રંગાયો હતો. જિલ્લા પોલીસ વડાએ તમામ ಪೊಲೀಸ್ પરિવારોને હોળી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પોતે પણ પોલીસ પરિવાર સાથે રંગ ઉડાડતા અને નૃત્ય કરતા નજરે પડ્યા હતા, જેને કારણે આવ્યું હતું ઉત્સાહભેર બનાવ્યું હતું. જિલ્લા પોલીસ વડા સાથે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ SOG અને LCB સહિતના અધિકારીઓએ પણ મન મૂકીને હોળી રમી હતી. સૌએ પરસ્પર રંગ લગાવી આનંદ વ્યક્ત કર્યો હતો. હોળીના આ ઉત્સવ દરમિયાન મેઘધનુષ્ય જેવા રંગીન દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં એકતા, પ્રેમ અને સૌહાર્દના રંગો ઝળહળતા જોવા મળ્યા હતા.
0
comment0
Report
DRDarshal Raval
Mar 04, 2026 06:46:19
Ahmedabad, Gujarat:अहमदाबाद નોબલನಗರ વિસ્તારમાં મોડી રાત્રે મારામારીનો મામલો ચાર જેટલા લોકોને મહિલા અને પુરુષ ઉપર લાકડી વડે તૂટી પડ્યા અંગત અદાવતમાં મારામારી થઈ હોવાનું અનુમાન જો publics रोड પર લાકડીઓ વડે બેફામ પણે માર માર્યો માર મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો મહિલા અને પુરુષ સાથે મારામારી કરી ચાર લોકો ફરાર થયા કાયદો અને વ્યવસ્થાના ડર ન હોય તે રીતે જાહરે રસ્તો પર કરી મારામારી ઘટનાની જાણ થતા સરદારનગર અને એરપોર્ટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી સમગ્ર ઘટનામાં સરદારનગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી আগાઉ એરપોર્ટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પણ થઈ હતી માથાકૂટ ઘટનામાં માર મારનાર ટ્રક દ્રાઇવર જયેશ રબારી હોવાનું સામે આવ્યું જયેશ રબારી અગાઉ સિંધી સમાજ ની યાત્રામાં નશામાં કેમ આવ્યો હતો તે અંગેથી માથાકૂટમાં અદાવત રાખી માર માર્યાનો પોલીસને અંદાજ પોલીસે માર મારનાર શખ્સોની વિડિઓ આધારે શોધખોળ હાથ ધરી બાઈટ. વી એન યાદવ. Acp. સલગ. વાયરલ વિડિઓ
0
comment0
Report
DRDarshal Raval
Mar 04, 2026 06:45:58
Ahmedabad, Gujarat:अहमदाबाद के सरदारनगर जिले के छारानगर में देर夜 खाड़ीया चाल में कुछ अज्ञात बदमाशों ने विधवा भारती बेन Bajrangi के घर में घुसकर पहले लोहार-चोरी की और फिर उसकी हत्या कर दी। महिला अकेली रहती थी; बदमाशों ने घर में पड़ी तिजोरी से नकद राशि और सोने-चांदी की वस्तुएँ चुरा लीं। विरोध करने पर बदमाशोंने महिला के हाथ-पैर बाँधकर मारकर हत्या कर दी और फरार हो गए। घटना की जानकारी मिलते ही मृतक के परिजन मौके पर पहुंचे और पुलिस ने देर रात धारा के अनुसार प्रकरण दर्ज कर छानबीन शुरू कर दी। पुलिस ने घटनास्थल के पास CCTV फुटेज खंगालना शुरू कर दिया है, जिससे आरोपियों की पहचान करने की कोशिश की जा रही है। जांच में यह भी सामने आया है कि मृतक के पति का लगभग 15 वर्ष पहले हार्ट अटैक से निधन हो चुका था और उनके तीन बेटा भी पास में नहीं रहते थे; वे दूरी बनाकर रहते हैं और मृतक रात में अपने घर में रहती थीं। पुलिस को शक है कि राकी या किसी अन्य से संपर्क रखने वाला कोई भी व्यक्ति घटना को अंजाम दे सकता है। चांदी-सोने के आभूषण और नकद मिलाकर लगभग 2.5 लाख के नुकसान की बात भी सामने आ रही है। जिले के वॉर्ड-4 के डीसीपी के निर्देशन में आगे की तफ्तीश चल रही है। घटनास्थल पर रहस्यमय CCTV फुटेज की तलाश समेत अन्य साक्ष्यों की भी जाँच जारी है।
0
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 04, 2026 06:18:36
Surat, Gujarat:હોળી અને ધુળેટીના પાવન પર્વે ફાર્મ હાઉસ ખાતે સનાતન માનવસેવા સત્સંગ મંડળ તેમજ શ્રીનાથજી ગ્રુપ દ્વારા “મોજની ધૂન” નામે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વર્તમાન સમયમાં તહેવારોની ઉજવણીમાં વેસ્ટર્ન કલ્ચરનું પ્રભુત્વ વધતું જઈ رهيو છે. લોકો ફાર્મ હાઉસ પર જઈને ડીજે અને ફિલ્મી ગીતો પર નૃત્ય કરીને તહેવાર ઉજવે છે. પરંતુ આ કાર્યક્રમમાં ધાર્મિક ભજનો અને કીર્તનો પર શ્રદ્ધાળુઓ ભક્તિભાવ સાથે ઝૂમી ઉઠ્યા હતા. સંપૂર્ણ વાતાવરણ ભક્તિમય બન્યું હતો. કામરેજ ના વાવ ગ ખાતે આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ લોકોને ધર્મ પ્રત્યે જાગૃત કરવો અને તહેવારોને ધાર્મિકતાથી જ ઉજવવાની ਪ੍ਰેરણા આપવાનો હતો. આ પ્રસંગે આયોજક ઈશ્વરભાઈ વસોયાએ જણાવ્યું કે તહેવારો આપણા સંસ્કાર અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે અને તેને આધ્યાત્મિકતા સાથે જ ઉજવવા જોઈએ.
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Mar 04, 2026 06:17:15
Gujarat:નર્મદા જિલ્લામાં રંગોત્સવ સમું ધુળેટી પર્વ આ વર્ષે અનોખા ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાયું. સામાન્ય નાગરિકો સાથે રાજકીય આગેવાનો માટે પણ આ પર્વ રંગો અને સૌહાર્દાનો સંદેશ આપતું બની રહ્યું. આ અવસરે સાંસદ મનસુખભાઈ વસાવા એ તેમના નિવાસસ્થાને પરિવારજનો અને રાજકીય આગેવાનો સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી. તેમણે સૌને ખજૂર-કૉપરા ખવડાવી અને રંગની છોડ ઉડાવી આનંદ વ્યક્ત કર્યો. સૌહાર્દ અને એકતાનો સંદેશ આપતાં તેમણે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. તે જ રીતે ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ એ પણ તેમના નિવાસસ્થાને કાર્યકર્તાઓ અને કુટુંબીજનો સાથે રંગોત્સવની ઉજવણી કરી. ગુલાલ ઉડાવી અને મીઠાઈ વહેંચી તેમણે કાર્યકર્તાઓ સાથે આનંદ વહેંચ્યો અને સૌને શુભકામનાઓ પાઠવી. ધુળેટી પર્વ નિમિત્તે સમગ્ર જિલ્લામાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. લોકો પરસ્પર રંગ લગાવી ભાઈચારો અને એકતાનો સંદેશ આપતા દેખાયા. બન્ને નેતાઓ એ आगामी સ્થાનિક ચૂંટણીઓ મા કેસરિયો લહરાશે નો આશાવાદ વ્યક્ત કર્યો. આમ, નર્મદા જિલ્લામાં ધુળેટી પર્વ રાજકીય અને સામાજિક સ્તરે એકતા અને આનંદનું પ્રતિક બની રહ્યો હતો.
0
comment0
Report
RNRandhir Nidhi
Mar 04, 2026 04:45:15
Gumla, Jharkhand:गुमला में फिर हाथी का आतंक: तेतरटोली में दहशत, युवक घायल गुमला। जिले के भरनो थाना क्षेत्र अंतर्गत तेतरटोली गांव के पास एक जंगली हाथी के पहुंचने से अफरा-तफरी मच गई। अमलीया जंगल से निकलकर हाथी बूढ़ीपाठ तेतरटोली और बोडोटोली के बीच नदी किनारे हाड़हु बगीचा तक आ गया, जिससे ग्रामीणों में भय का माहौल बन गया। दिन के उजाले में हाथी के आबादी के करीब पहुंचने की खबर फैलते ही सैकड़ों की भीड़ मौके पर जुट गई। कई लोग हाथी के पास जाकर फोटो और वीडियो बनाने लगे। भीड़ और शोर-शराबे से हाथी भड़क उठा और लोगों को दौड़ाने लगा। इसी दौरान जान बचाकर भाग रहे 28 वर्षीय प्रताप मिंज बांस के पेड़ से टकराकर घायल हो गए। उन्हें तत्काल अस्पताल भेजा गया, जहां उनका इलाज चल रहा है। सूचना मिलते ही वन विभाग गुमला की टीम वनरक्षी अकील अहमद के नेतृत्व में मौके पर पहुंची। टीम ने लाउडस्पीकर के माध्यम से ग्रामीणों से हाथी से दूर रहने और भीड़ न लगाने की अपील की। वनरक्षी अकील अहमद ने बताया, “हम लगातार ग्रामीणों से अपील कर रहे हैं कि हाथी के पास न जाएं और किसी तरह की छेड़छाड़ न करें। टीम मौके पर तैनात है और हाथी को सुरक्षित जंगल की ओर मोड़ने का प्रयास किया जा रहा है। लोगों से सहयोग की जरूरत है।” फिलहाल हाथी इलाके में ही विचरण कर रहा है, जिससे तेतरटोली, बोडोटोली और आसपास के गांवों में दहशत का माहौल बना हुआ है। वन विभाग ने लोगों से सतर्क रहने और अफवाहों पर ध्यान न देने की अपील की है।
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 04, 2026 03:00:52
Surat, Gujarat:સુરત શહેરના કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલા ગેંગ સામે પોલીસની લાલ આંખ યથાવત એક વર્ષથી ફરાર રીઢા સાગરીત ઈમરાન ગડ્ડી મહારాష్ట్రમાંથી ઝડપાયો સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્કોડે જલગાંવ જિલ્લાના રાવેર ખાતેથી દબોચ્યો ડ્રગ્સ હેરાફેરી, લૂંટ અને હથિયાર રાખવાના અનેક ગુનાઓમાં સંડોવાયેલો આરોપી સલાબતપુરા પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ મુખ્ય વોન્ટેડ તરીકે નોંધાયેલ ઓગસ્ટ 2025માં એસ.ઓ.જી.એ શિવા ઝાલાને 12 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો તપાસમાં ખુલ્યું કે ડ્રગ્સનો જથ્થો ઈમરાન ગડ્ડીએ જ મંગાવ્યો હોતી શિવા ઝાલાની ધર پکટ બાદ ઈમરાન સુરત છોડીને મહારાષ્ટ્રમાં છુપાયો હતો મે 2025માં ઉમરા વિસ્તારમાં અપહરણ અને 13,000ની લૂંટમાં પણ સંડોવણી ગેંગે ફરિયાદીને માર મારી સોનાની ચેન, વીંટી અને રોકડ લૂંટી હતી લૂંટ બાદ સતત લોકેશન બદલી પોલીસને ચકમો આપતો રહ્યો ખાનગી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે જલગાંવમાં ફિલ્મી ઢબે વોચ ગોઠવી રાવેર ગામમાંથી ઈમરાન ઉર્ફે ઈમરાન ગડ્ડી અમીરૂદ્દીન શેખ (ઉ.વ. 35) ઝડપાયો ડ્રગ્સ કેસમાં ઉપયોગમાં લેવાયેલા વોકી-ટોકી અને હથિયારો અંગે પૂછપરછ શરૂ ખٹોદરા, સલાબતપુરા, સચીન GIDC, લીંબાયત અને ઉધના સહિત 14થી વધુ ગંભીર ગુનાઓનો ઈતિહાસ
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 04, 2026 03:00:43
Surat, Gujarat:સુરત બ્રેક સુરત : વર્ષ 2020ના સચિન GIDC ચકચારી હત્યા કેસનો ફરાર આરોપી મહારાષ્ટ્રમાંથી ઝડપાયો લાજપોર જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ આરોપી થઈ ગયો હતો ફરાર મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાથી સોયેબ ઉર્ફે સોનુ રીયાજુદ્દીન શેખ દબોચાયો બે વર્ષથી પોલીસને ચકમો આપતો આરોપી અંતે ક્રાઈમ 브ાન્ચના જાળમાં ફસાયો દરારજને પકડાઈ જવાથી બચવા આરોપીએ પોતાનો ચહેરો અને દેખાવ સંપૂર્ણ બદલ્યો હતો લાંબી દાઢી અને મૂછો વધારી ઓળખ છુપાવવાનો કર્યો હતો પ્રયાસ જૂના રેકોર્ડ સાથે ચહેરો મેચ ન થાય તે માટે અપનાવ્યો અનોખો કીમિયો ક્રાઈમ બ્રાન્ચની બાતમીદારોની સચોટ માહિતીથી પ્લાન રહ્યો નિષ્ફળ આરોપી સચિન GIDC પોલીસ સ્ટેશનમાં કલમ 302 હેઠળ નોંધાયેલા ગુનામાં હતો બંધ એપ્રિલ 2024માં 10 દિવસની વચગાળાની રજા પર બહાર આવ્યો હતો 29 એપ્રિલ 2024ના రోజે જેલમાં પરત હાજર થવાને બદલે થયો હતો ભૂગર્ભ પોલીસ સતત શોધખોળમાં હતી છતાં આરોપી હાથ લાગતો નહોતો ધુલિયા જિલ્લામાં દીવપુર વિસ્તારના ખાટકીવાડ સાઈબાબા મંદિર પાસે છુપાયો હતો સુરત ક્રાઈમ બ્રાન્ચે સ્થાનિક પોલીસની મદદથી કોર્ડન કરી ઝડપી પાડ્યો આતુર પકડાયેલ આરોપીને ફરી લાજપોર મધ્યસ્થ જેલમાં સોંપવાની કાર્યવાહી શરૂ
0
comment0
Report
VPVasu Parmar
Mar 04, 2026 02:15:39
Bharuch, Gujarat:ભરૂચ જિલ્લાના વાગારા તાલુકાના મુલેર ગામની, જ્યાં ધંધાકીય અદાવતએ લીધું હત્યાના પ્રયાસનું ભયાનક રૂપ લીધું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં ત્રિપુટીને ઝડપી પાડી રિકન્ટ્રકસન કરાવતા ગ્રામજનોએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી. ૫ ૧૫મી ફેબ્રુઆરીની બપોરના સમયે ભરૂચના વાગરા તાલુકાના મુલેર ગામના જુના બસ સ્ટેન્ડ નજીક સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલી વાતચીત થોડા જ સમયમાં જીવલેણ સાબિત થઈ હતી. મુબ્બસીર ગઠ ટેન્કર લઈને પસાર થતો હતો. તે દરમિયાન મકસુદ પટેલે પૂછ્યું - તમારા પિતા હનીફ ગઢ અમને કચડી મારવાની ધમકી કેમ આપે છે?, આ વાત સાંભળતા જ મુબ્બસીરે પિતા હનીફ ગઠને ફોન કર્યો હતો. અને ત્યારથી શરૂ થઈ પૂર્વ આયોજિત કાવતરાની ભયાનક સ્ક્રિપ્ટ. માત્ર ૧ કિમી દૂર ચોકડી પાસે રહેલા હનીફ ગઠે, સુફિયાન ગઠ સાથે કારમાં ધસી આવી હતી. ૧૦૦ની ઝડપે કાર દોડાવી, બે થી ત્રણ બમ્પરો કુદાવી સીધી મકસુદ પટેલને અડફેટે લઈ ઉડાવી દીધા હતા. જેથી મકસુદ પટેલ ૨૫ થી ૩૦ ફૂટ સુધી ફંગોળાઈ ગયા હતું. ઘટનામાં હદ તો ત્યારે થઈ જ્યારે આરોપીએ કાર રિવર્સમાં લઈ ફરીથી કચડવાનો પ્રયાસ કર્યો ! જેમાં હાથ-પગમાં ફ્રેક્ચર, માથામાં ગંભીર ઈજા, અને હાલત ગંભીર થતાં મકસુદ પટેલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. ગુનાની ગંભીરતા સમજી વાગરા ಪೊಲೀસે મુતાળ આંકલન લીધા. માહિતી મળી કે મુબ્બસીર ગઠ અને સુફિયાણ ગઠ સુરતમાં સંબંધીના ઘરે છુપાયા છે. પોલીસે સુરતમાં ધામા નાખી બન્ને આરોપીઓને ઝડપી પાડી સબજેલ ભેગા કર્યા હતા. જ્યારે મુખ્ય સૂત્રધાર હનીફ ગઠ કરજણ બસ સ્ટેન્ડ નીકટ ત્યાં અન્ય જગ્યાએ ભાગવાની તૈયારીમાં હતો. ત્યારે પોલીસએ કરજણ બસ સ્ટેન્ડ પાસેથી જ તેને દબોચી લીધો હતો. બાઈટ - પી.એલ. ચૌધરી - DYSP ઝી બ્રાહુચ વી ઓ : ૦૨ પોલીસે સમગ્ર ઘટનાનું A to Z રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. કેવી રીતે કાવતરું રચાયું ?, કઈ રીતે કાર દોડાવી ?, અને કેવી રીતે હુમલો કર્યો ?, આ રીકન્સ્ટ્રક્શન જોવા ગામલોકોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. લોકોએ પોલીસની ઝડપી કામગીરીની પ્રશંસા કરી હતી. વાઈટ - મકસૂદ પટેલ - ઇજાગ્રસ્ત અત્રે ઉલ્લેખનીય છે કે આ ત્રિપુટીનો ગામમાં એટલો ત્રાસ હતો કે સમગ્ર ગામ ભયના ઓઠા હેઠળ જીવી રહ્યું હતું. આરોપીઓને જામીન ન મળે તે માટે ગામના ૧૨૬ જાગૃત નાગરિકોએ સહી કરી પોલીસને અરજી આપી છે. ધંધાકીય અદાવત અને ધમકીઓ અને પછી ફિલ્મી ઢબે હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસની ઝડપી કામગીરીએ આખી ત્રિપુટી કાયદાના કટઘરામાં ઊભી કરી છે. પરંતુ શું આરોપીઓને કડક સજા મળશે ? શું ગામ ફરીથી ભયમુક્ત બનશે ? તેવા સવાલો હાલ તો ઉદભવી રહ્યા છે. વાસુ પરમાર ઝી મીડિયા ભરૂચ
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 04, 2026 02:15:19
Rajkot, Gujarat:રાજકોટ જિલ્લામાં મેટોડા જીઆઇડીસી ગેટ નંબર ત્રણની અંદર મંગળવારેના રોજ રાત્રિના 9:30 વાગ્યા આસપાસ ઓટો રીક્ષા તેમજ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનો ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનામાં રીક્ષામાં સવાર બે સગા ભાઈઓ સહિત ચાર વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે રાજકોટ રૂરલના મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક વિરુદ્ધ બીનેએસ અને મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુનો દાખલ કરી ટ્રક ચાલક બંસી ભારતી બટુક ભારતી ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી હતી. બનાવ સંદર્ભે આરટીઓ તથા એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી હતી. આ ઘટનાની જાણીને તેમજ વિસ્તૃત તપાસ કરીائة કરવામાં આવી રહી છે.
0
comment0
Report
AKArpan Kaydawala
Mar 04, 2026 02:15:10
0
comment0
Report
sidebar-img
Advertisement
Back to top