Back
IOA AGM: एथलीट फोरम ने एंटी-डोपिंग पर चर्चा के साथ अहम निर्णय लिए
GPGaurav Patel
Jan 09, 2026 15:14:10
Ahmedabad, Gujarat
ઇન્ડીયા ઓલમ્પીક એશોશીએશનનઆ અમદાવાદમાં બેઠક યોજાઇ
બેઠકમાં એથ્લાઇટ ફર્સ્ટનો અભિગમ અપનાવાયો
એથલેટિક કમિશનરે એક્ટીવ કરવાનો(decision) નિર્ણય કરવામાં આવ્યું
આવતીકાલે એથ્લીટ ફોરમ ની બેઠક મળશે
જેમાં દેશના ૭૦ થી વધારે રમતવિરો ભાગ લેશે
એથ્લીટનાં કેરીયર, એન્ટી ડોપિંગ સ્ટેટ સ્પોર્ટ્સ અંગે વિચાર વિમર્શ થશે
અમે નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન ને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ
કોમનવેલ્થ ચેમ્પીયનશીપ, વર્લ્ડ ચેમ્પિયનશિપ લાવવા માટે પ્રોત્સાહિત
જે પણ નેશનલ ફેડરેશન આ પ્રકારની ચેમ્પિયનશિપ લાવશે તેને નાણાકીય મદદ કરાશે
અગામી ત્રણથી છ મહિનામાં આ તમામ પ્રયાસો જોવા મળશે
અમદાવાદમાં સ્પોર્ટ્સ ફેસીલીટી સારી છે
ભવિષ્યમાં અમદાવાદ સ્પોર્ટ્સનું હબ બનશે
AGMમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા
IOAની એક્ઝિક્યુটિવ કમિટીની બેઠક મળી
આવતીકાલે ખાનગી હોટલમાં એથ્લીટસ સાથે સંવાદ કરવામાં આવશે
એથ્લીટ ફોરમમાં એન્ટી ડોપિંગ સહિતની બાબતો અંગે ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવશે
આવતીકાલની એથલીટ ફોરમમાં અજિંક્યે રહाणે, સાનિયા મિર્ઝા સહિતના સ્પોર્ટ્સમેન એથલીટો સાથે સંવાદ કરશે
AGMના निर्णयોની અસર આગામી 3થી 6 חודשיםમાં અનેક પ્રકારના निर्णयોમાં જોવામાં આવશે
હાલ ઇન્ડિયન ઓલિમ્પિક એસો. ગ્રાઉન્ડ રૂટ પર ખેલાડીઓ જોઈ રહ્યા છે
૨૦૩૦ ની કોમનવેલ્થ ગેમ્સ અને ૨૦૩૬ ની ઓલમ્પીક માટે સરકારને સુંદર પ્રેઝન્ટેશન કર્યું
ગુજરાત સરકાર દ્વારા તૈયારીઓને લઈ વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું
કોટચાર તૈયાર કરવા માટે પણ રોડમેપ રજૂ કરવામાં આવ્યો હતો
કોચ ફેડરેશન અને અને એશોસીએશન દ્વારા પુરા પાડવામાં આવે છે
primero(t) 诺亚ે सात લાખ રૂપિયા ફાળવતા હતા હવે ૨૦ લાખ રૂપિયા ફાળવાય છે
ખેલો ઈન્ડિયા સહિતની ઈવેન્ટોના આધારે ખેલાડીઓને પસંદ કરવાનું પણ ચાલી રહ્યું છે
અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં આપણે સૌથી વધુ મેડલ જીતીશું : PT ઉષા
બાઈટ : રઘુરામ ઐયર, CEO, IOA
બાઈટ : PT ઉષા, પ્રમુખ, IOA
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
HBHimanshu Bhatt
FollowJan 09, 2026 16:35:560
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 16:20:190
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 16:19:180
Report
DPDhaval Parekh
FollowJan 09, 2026 15:36:480
Report
AKArpan Kaydawala
FollowJan 09, 2026 14:42:460
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 14:39:210
Report
ARAlkesh Rao
FollowJan 09, 2026 14:38:550
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowJan 09, 2026 13:34:070
Report
AKArpan Kaydawala
FollowJan 09, 2026 13:32:410
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 13:22:010
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 12:38:170
Report
URUday Ranjan
FollowJan 09, 2026 12:35:340
Report
DRDarshal Raval
FollowJan 09, 2026 12:18:010
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowJan 09, 2026 12:16:040
Report