Back
राजकोट में मित्र की सार्वजनिक हत्या: महेश जhethवा गिरफ्तार
GDGaurav Dave
Feb 04, 2026 12:02:45
Rajkot, Gujarat
રાજકોટમાં એક મિત્રએ તેના જ મિત્રની સરાજાહેર હત્યા કરી. રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક ૪૩ વર્ષીય મિત્રની હત્યા કરી નાખી. હત્યાના સીસીટીવી ફુટીજを見る જોીને પોલીસ પણ ચોંકી ઉઠ્યા હતા. હત્યારા હત્યા કરીને પોતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો.
વિઓ ૧
રાજકોટમાં સરાજહેર હત્યા !
હત્યાના દ્રશ્યો LIVE
હત્યા કરનાર ઉપરાછાપરી છ ઘા ઝીંકી કરી ક્રુર હત્યા
આ દ્રશ્યો જુઓ. રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક આવેલી એક ચા ની કિટલી પર ૪૩ વર્ષીય નિલેશ ટોકિયા નામનો યુવાન પાણી પી રહ્યો હતો ત્યાં જ એક શખ્સ પાછળથી આવ્યો હતો અને ઉપરાછાપરી છરીના ૬ જેટલા ઘા ઝીંકીની મોતને ઘાટ ઉતારી Nemo હતો. હત્યા કરનાર શખ્સનું નામ મહેશ જેઠવા.
હત્યા કર્યા બાદ મહેશ જેઠવા ત્યાંથી ફરાર થઇ ગયા હતો અને સીધો જ ગાંધીગ્રામ પોલીસ来到 પોલીસ સમક્ષાજાર હજાર હતો અને હત્યાની કબુલાત આપી હતી. પોલીસે હત્યારા મહેશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાઇટ-બી જે ચૌધરી, એએસીપી, રાજકોટ
વિઓ ૨
shaMate હત્યા ?
પોલીસના કહેવા પ્રમાણે મૃતક નિલેશ ટોકિયા અને હત્યા કરનાર મહેષ જેઠવા બંને મિત્ર છે અને સુથારી કામ સાથે કરે છે. બંને મિત્રો હોવાને કારણે એકબીજાના પરિવારથી પણ સંપર્કમાં હતા. જો કે મહેશને શંકા હતી કે નિલેશ તેના મિત્રતાનો ફાયદો ઉઠાવે છે અને તેની બહેનને પરેશાન કરે છે. નિલેશ તેની બહેનને મેસેજ કરતો હોવાનો પણ મહેશને શંકા હતી જેનો ખાર રાખીને મહેશ તેની હત્યા કરવાનું આયોજન કરતો હતો. મહેશ એ વાત જાણતો હતો કે નિલેશ દરરોજ સાંજના સમયે આ જ ચા ના ગલ્લા પર ચા પીવા આવે છે જેથી તે રેકી કરી રહ્યો હતો અને જેવો નિલેશ ત્યાં પહોંચ્યો કે તુરંત જ તેને છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી દીધી હતી.
બાઇટ-બી જે ચૌધરી, એસીપી, રાજકોટ
વિઓ ૩
હાલ પોલીસ સમગ્ર કેસમાં તપાસ શરૂ કરી છે.હત્યા પાછળ આ જ કારણ છે કે અન્ય કોઇ કારણ તે દિશામાં તપાસ શરૂ કરી છે. જોવાનું રહેશે પોલીસ તપાસમાં શું सामने આવેં.
ગૌરવ દવે, ZEE 24 કલાક, રાજકોટ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowFeb 04, 2026 13:06:290
Report
CPCHETAN PATEL
FollowFeb 04, 2026 13:06:110
Report
CPCHETAN PATEL
FollowFeb 04, 2026 12:35:580
Report
CPCHETAN PATEL
FollowFeb 04, 2026 12:02:570
Report
NDNavneet Dalwadi
FollowFeb 04, 2026 11:50:040
Report
GDGaurav Dave
FollowFeb 04, 2026 11:32:330
Report
RMRaghuvir Makwana
FollowFeb 04, 2026 11:21:340
Report
GDGaurav Dave
FollowFeb 04, 2026 11:20:400
Report
GDGaurav Dave
FollowFeb 04, 2026 11:01:300
Report
DRDarshal Raval
FollowFeb 04, 2026 10:49:190
Report
UPUMESH PATEL
FollowFeb 04, 2026 10:46:170
Report
CPCHETAN PATEL
FollowFeb 04, 2026 10:35:250
Report
CPCHETAN PATEL
FollowFeb 04, 2026 10:35:170
Report
GPGaurav Patel
FollowFeb 04, 2026 10:17:060
Report