Back
सूरत के भेस्तान में चाकू हमले से दो युवक गंभीर, चार नामजोग गिरफ्तार
CPCHETAN PATEL
Oct 17, 2025 10:57:09
Surat, Gujarat
સુરત બ્રેક
સુરતમાં ‘તું મારી સામે કેમ જુએ છે?’ કહેતા ખૂની હુમલો
ભેસ્તાન વિસ્તારમાં રાત્રે યુવકો વચ્ચે નાનો ઝઘડો હિંસક બન્યો
એસએમસી આવાસના બે યુવકો પર ચપ્પુના ઘા ઝીંકાયા
આકાશ પ્રધાન અને તેના મિત્ર નિરાકાર પર હુમલો
ચાર નામજોગ અને અજાણ્યા ઇસમોએ સાથે મળી હુમલો કર્યો
નરેશ પાણીગ્રાહી અને સુશાંત ગૌડ પર હુમલાનો આરોપ
રીતું કોલાઇ અને કાના સ્વાઈ પણ હુમલામાં સામેલ
હુમલાખોરોએ ગાળો આપી ઢીકમુક્કીનો ઢોર માર્યો
બંને યુવકોને ગંભીર ઇજા થતાં ആശുപത്രિ ખસેડાયા
આકાશ પ્રધાનએ ભેસ્તાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી
ઘટનાસ્થળે ચપ્પુ વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો
ભેસ્તાન પોલીસે ચાર નામજોગ અને અજાણ્યા સામે ગુનો દાખલ કર્યો
પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી
મોડી રાત્રે થયેલી આ ઘટના પછી વિસ્તારમાં ચકચાર મચી
11
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NJNILESH JOSHI
FollowOct 18, 2025 07:02:090
Report
PKPravesh Kumar
FollowOct 18, 2025 07:01:310
Report
ASANIMESH SINGH
FollowOct 18, 2025 06:47:590
Report
GPGaurav Patel
FollowOct 18, 2025 06:46:080
Report
ASANIMESH SINGH
FollowOct 18, 2025 06:38:423
Report
CPCHETAN PATEL
FollowOct 18, 2025 06:36:530
Report
SKSumit Kumar
FollowOct 18, 2025 05:48:232
Report
DRDarshal Raval
FollowOct 18, 2025 05:05:011
Report
STSharad Tak
FollowOct 18, 2025 05:00:550
Report
CPCHETAN PATEL
FollowOct 18, 2025 04:49:533
Report
ARAlkesh Rao
FollowOct 18, 2025 04:49:422
Report
SBShilu Bhagvanji
FollowOct 18, 2025 04:49:275
Report
DRDarshal Raval
FollowOct 18, 2025 04:49:133
Report
DPDhaval Parekh
FollowOct 18, 2025 04:47:592
Report
CJChirag Joshi
FollowOct 18, 2025 04:47:022
Report