Back
नवसारी के अमलसाड़ी चीकू पर बरसात ने उत्पादन घटाकर किसानों को आर्थिक नुकसान पहुंचाया
DPDhaval Parekh
Oct 18, 2025 04:47:59
Navsari, Gujarat
સ્લાગ : NVS CHIKU MODA
કે Anchor : નવસારીનાamberAmalSadi chikkuની ભારતભરમાં ડિમાન્ડ રહે છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ વરસાદી માહોલ રહેતા ચીકુને ગરમી મળતી નથી અને વરસાદને કારણે ખરણ વધતા ઉત્પાદન ઉપર અસર થવાથી ખેડૂતોને આર્થિક नुकસાન વેઠવાનો વારો આવે છે. આ વર્ષે પણ ખેડૂતોએ ચીકુના મબલખ ઉત્પાદનની આશા સેવી બેઠા હતા, પરંતુ પાછોતરા વરસાદે ખેડૂતની આશા પર પાણી ફેરવી દીધુ છે.
વી/ઓ : નવસારી બાગાયતી પાકો માટે જાણીતો છે, જેમાં નવસારી કેસાર અને અમલસાડી ચીકુ પ્રખ્યાત છે, જેમાં ચીકુને GITag પણ મળ્યો છે. પરંતુ કુદરત સામે માણસ હંમેશા પાંગળો સાબિત થાય છે. નવસારીના ચીકુ પકવતા ખેડૂતના મહેનત ઉપર પાછોતરા વરસાદે પાણી ફેરવ્યું છે. ચીકુ વાડીઓમાં ફ્લાવરિંગ સારૂ રહ્યા બાદ ફળનું બેસાણ પણ થયું હતું. પરંતુ ભાદરવામાં પડતી ગરમીને બદલે વરસાદી માહોલ રહ્યો, જેને કારણે ચીકુ વાડીઓમાં પાણીનો ભરાવો રહેવા સાથે ફળને વિકસવા માટે જરૂરી તાપમાન ન મળતા ચીકુના ફળ નાના રહી ગયા, પાણીના ભરવાને કારણે રોગ જીવાતનો ઉપદ્રવ થયાળો પણ દેખાયો.
બાઈટ : પ્રશાંત નાયક, ખેડૂત, તોરણ ગામ, ગણદેવી
બાઈટ : ઠાકોર પટેલ, ખેડૂત, ગણદેવી
વી/ઓ : ચીકુના ઉત્પાદા ઉપર અસર થવાથી દિવાળી બાદ લાભ પાંચમથી શરૂ થતી ચીકુની સીઝન મોડી شروع થાય એવી સ્થિતિ છે. અમલસાડ મંડળીમાં હરાજી સાથે ચીકુની ખરીદી શરૂ થતી હોય છે. પરંતુ હાલની ચીકુની સ્થિતિ જોતા મંડળીમાં ચીકુની આવક 50 ટકાથી ઓછી થવાની સંભાવના જોવાઈ રહી છે.
બાઈટ : આશિષ નાયક, સેક્રેટરી, અમલસાડ મંડળી, નવસારી
વી/ઓ : નવસારીના ચીકુ પકવતા ખેડૂતો પહેલેથી જ મજૂરોની અછતને કારણે ખેતી કરવી કે નહીં, એની ચિંતામાં છે, ત્યાં પાછોતરો વરસાદ ખરીફાની આશા નિરાશામાં ફેરવી ગયો છે, જોકે ચીકુ પકવતા ખેડૂત આશા રાખે છે કે વાતાવરણ સારું રહે અને સારો ભાવ મળે.
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
JDJAYESHBHAI DOSHI
FollowOct 18, 2025 09:09:330
Report
CPCHETAN PATEL
FollowOct 18, 2025 09:05:450
Report
RARavi Agrawal
FollowOct 18, 2025 08:45:540
Report
PAParakh Agarawal
FollowOct 18, 2025 08:35:330
Report
DRDarshal Raval
FollowOct 18, 2025 08:07:112
Report
DRDarshal Raval
FollowOct 18, 2025 08:06:590
Report
CPCHETAN PATEL
FollowOct 18, 2025 07:31:550
Report
NJNILESH JOSHI
FollowOct 18, 2025 07:02:093
Report
PKPravesh Kumar
FollowOct 18, 2025 07:01:310
Report
ASANIMESH SINGH
FollowOct 18, 2025 06:47:593
Report
GPGaurav Patel
FollowOct 18, 2025 06:46:087
Report
ASANIMESH SINGH
FollowOct 18, 2025 06:38:423
Report
CPCHETAN PATEL
FollowOct 18, 2025 06:36:533
Report
SKSumit Kumar
FollowOct 18, 2025 05:48:234
Report
DRDarshal Raval
FollowOct 18, 2025 05:05:011
Report