Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत में रोडरेज: भीड़ ने Tempo चालक पर हमला, चार आरोपी गिरफ्तार
CPCHETAN PATEL
Feb 23, 2026 07:31:28
Surat, Gujarat
સુરત બ્રેક સુરત : ભેસ્તાન વિસ્તારમાં રોડ રેજની ચોંકાવનારી ઘટના સામે આવી SMC કોમ્પ્લેક્સ સામે સામાન્ય ટક્કરથી ઉગ્ર બોલાચાલી સર્જાઈ યુવક અને તેના મિત્રોએ ટેમ્પો ચાલક પર જાહેરમાં હુમલી કર્યો ટોળકીએ ચાલકને રસ્તા વચ્ચે ખેંચી બેરહેમ માર માર્યો હાથ-પગ અને બાલદી વડે પ્રહારના દ્રશ્યો વાયરલ રાહદારીઓ સામે ખુલ્લેઆમ ગુંડાગીરીથી ગભરાટ સોશિયલ મીડિયામાં વીડિયો ફેલાતા પોલીસ સક્રિય ભેસ્તાન પોલીસે ગણતરીના કલાકોમાં ચાર આરોપી ઝડપ્યા આરોપીઓએ_police_stationમાં કાન પકડી માફી માંગી મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NJNILESH JOSHI
Feb 23, 2026 09:16:20
Vapi, Gujarat:बिहारમાં नक्सली गतिविधियों से जुड़े वांटेड आरोपी की गिरफ्तारी आखिर दमन से हुई है। बिहार पुलिस के साथ मिलकर दमन पुलिस ने डाभेल क्षेत्र में छापा मारकर मनोज मगरू हंसदा नाम के आरोपी को पकड़ा, जो बिहार के नक्सली गतिविधियों से जुड़ा रहा है और हत्या और अन्य गंभीर मामलों के वॉन्टेड था। मामले में डीजीपी सहित अन्य अधिकारी भी चौकस रहे। चित्रण: दमन में स्थित डाभेल क्षेत्र के ठिकानों पर पुलिस ने अर्धरात्रि से ही मेगा सर्च ऑपरेशन चलाया और 100 से अधिक पुलिसकर्मी शामिल रहे। आरोपी के पकड़े जाने से बिहार पुलिस को भी सूचित किया गया और वे तुरंत अनुसन्धान के लिये रवाना हो गए। पुलिस के अनुसार आरोपी पिछले कुछ समय से दमन के डाभेल और गुजरात के कुछ इलाकों में भी रहा है और 2025 में ज Throw? हुए हत्या के गुनाह और 2013 के नक्सली गतिविधियों समेत कई मामलों में वॉन्टेड था। आगे की तफ्तीश जारी है।
0
comment0
Report
URUday Ranjan
Feb 23, 2026 09:15:17
Ahmedabad, Gujarat:SJU NOTE: સ્ટોરી માટે एक ફોટો આપ્યો છે જેનો ઉપયોગ કરવો 2302ZK_AHD_JIJA_AROPI સ્ટોરી હેડલાઈન: અમદાવાદ: સાળીને પામવા જીજાજીએ રચ્યું અપહરણ નું હાઈવોલ્ટેજ ડ્રામા, 8 મહિના બાદ હૈદરાબાદથી ‘દિલો કી રાણી’ ઇન્સ્ટા આઈડીએ ખોલી પોલ એન્કર : અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં એક અનોખી અને ચોંકાવનારી પ્રેમ કહાની સામે આવી છે. પત્ની અને સંતાનોને તરછોડીને સાળી સાથે સંસાર માંડવા જીજાજીએ એવા કાવતરું ઘડ્યું કે પોલીસ પણ 8 મહિના સુધી ગોથે ચડી હતી. સગીર સાળીના અપહરણના કેસમાં છેવટે એક ઇન્સ્ટાગ્રામ આઇડીએ પોલીસને સફળતા અપાવી છે. 8 મહિનાની સખત મહેનત બાદ અજોડ તપાસ પોલીસે હૈદરાબાદથી પ્રેમી જીજા અને સગીર સાળીને ઝડપી પાડ્યા છે. જુઓ આ ખાસ રિપોર્ટ... વિઓ. : 01 અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં 27 જૂન 2025ના રોજ એક સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. દિવસો વીતતા ગયા પણ સગીરાનો કોઈ પત્તો ન લાગ્યો. કેસ ગંભીર જણાતા 60 દિવસ બાદ તપાસ એસીપી ડી-ડિવિઝનને સોંપવામાં આવી. એસીપી હરેન્દ્ર ચૌધરી, ડીસીપી રૂપાલ સોલંકી અને પી Staten ન. બાઈટ : હરિન્દ્ર ચૌધરી, એસીપી , ડી ડિવિઝન વીઓ : 02 ફરિયાદી પરિવારને ઇન્સ્ટાગ્રામ પર 'દિલો કી રાની' નામનું એક આઈડી ફોલો કરી રહ્યું હતો. પોલીસ આ આઈડીના લોકેશન અને ટેકનિકલ ડેટાની તપાસ કરી તો સત્ય સામે આવતા પોલીસ દંગ રહી ગઈ. આ અપહરણ કોઈ અજાણ્યા વ્યક્તિએ નહીં, પણ સગીરાના સગા જીજાજીએ જ કર્યું હતું. આરોપી જીજાજીએ સલ્લી સાથે રહેવા માટે પત્ની અને બાળકો સહિતના પરિવારને છોડી દીધો હતો. ફેબ્રુઆરી 2025માં તે પોતે પણ ગુમ થયું હતું, જેણી ફરિયાદ પણ નોંધાઈ હતી. બાઈટ : હરિન્દ્ર ચૌધરી, એસીપી , ડી ડિવિઝન વીઓ : 03 આરોપી જીજાજીએ 3 મહિના પૂર્વથી જ આખું કાવતરું ઘડ્યું હતું. ઓળખ છુપાવવા માટે તેણે હૈદરાબાદમાં આશરો લીધો હતો અને પોતાનો લૂક બદલી નાખ્યો હતો. ત્યાં તે વાયરિંગનું કામ કરી ગુજરાન ચલાવતો હતો અને સાળી સાથે નવી ઓળખ ઉભી કરી પ્રેમ લગ્ન કરી લીધા હતા. HOWEVER, ઇન્સ્ટાગ્રામ પર પરિવારને જોવાની લાલચ તેને ભારે પડી અને 8 મહિનાની મહેનત બાદ શહેરકોટડા પોલીસ દ્વારા આ પ્રેમી પંખીડાઓને ઝડપી પાડ્યા છે. બાઈટ : હરિન્દ્ર ચૌધરી, એસીપી , ડી ડિવિઝન વીઓ : 04 ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સગીના અપહરણના કેસમાં ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લીધી હતી. દિલો કી રાણી નામના ઇન્સ્ટાગ્રામ આઇડી દ્વારા પોલીસને કડી મળી હતી. તપાસમાં ખુલ્યું કે સગા જીજાજી જ સગીરને લઈને હૈદરાબાદ ભાગી ગયા હતા. આરોપી જીજાજીની ધરપકડ કરી છે અને સગીરાને સુરક્ષિત પરત લાવ્યા છે સાળીના માલના અંધેખોળમાં ફરેલા જીજાજીએ પરિવારને નુકસાન પહોંચાડ્યું, પરંતુ કાયદાના લાંબા હાથથી તે બચી શક્યો નહીં. હાલ તો પોલીસે આરોપી જીજાજી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Feb 23, 2026 08:50:45
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર મનપા વિસ્તારમાં લીબડીવઢવાણ હાઈવે પર નવા દરવાજા થી શીયાણી પોળ સુધી અનેક સ્થળે પીવાના પાણીની લાઇન લીકેજ હોવાનું પાણીનો વેડફાડ રહ્યો છે. નવા દરવાજા પાસે ઇલેક્ટ્રીકના હેવી વિજપોલ નીચે પાણીની લાઇન લીંકેજ હોવેથી પોલ નીચેથી પાણી નીકળતું હોતું પોલ નમી પડ્યો છે. વિજપોલ નમી પડતાlocals એ તાત્કાલિક પાણીની લાઇન રીપેરીંગ કરી વિજપોલ સમારકામ કરવા માંગ. જે વિજપોલ પડશે તો મોટી દુર્ઘટના સર્જાય તેવી શંકા છે. વિજપોલ નીચે છેલ્લા દશ વર્ષથી પીવાના પાણીની લાઇન લીકેજ હોય છે, પાણીનો વેડફાડ થાય છે તથા વિજપોલ નમી જશે તો દુર્ઘટના થાયે એવું લોકોનો આક્ષેપ. એક પક્ષ સુરേന്ദ്രનગર શહેરી વિસ્તારમાં દશ દિવસ સુધી પીવાનું પાણી વિતરણ નથી થતુ અને બીજી તરફ ઠેકઠાણે પાણીની લાઇન લીકેજથી પાણીનો વેડફાડ થતા લોકોમાં રોષ.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 23, 2026 07:31:19
Surat, Gujarat:સુરત બ્રેક સુરત શહેરમાં સોશિયલ મીડિયા મારફતે પૂર્વ પ્રેમિકાને હેરાનગતિનો ચોંકાવનારો મામલો સામે આવ્યો રીલ્સ અને ફોટાઓ દ્વારા માનસિક ત્રાસ આપવાના આક્ષેપ સાથે વેપારી વિરુદ્ધ કાર્યવાહી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી પીડિતાને ટાર્ગેટ કરતી વિવાદિત રેલ્સ અપલોડ કર્યાના આરોપ બીકીનીવાળા અંગત ફોટા વાયરલ કરી ધમકીભર્યા કેપ્શન મુક્યાની ફરિયાદ એસિડ એટેકનો ઉલ્લેખ કરાતાં મામલે ભાવના અને ચકચારનું વાતાવરણ પીડિતાએ સતત જાનથી મારી નાખવાની ધમકીઓનો આક્ષેપ કર્યો ડિજિટલ પ્લેટફોર્મ પર બદનામીથી કંટાળી કાયદાકીય લડતનો નિર્ણય વર્ષ 2018થી ચાલતા ત્રાસનો પીડિતાએ કર્યો ખુલાસો ફેક આઈડી બનાવી પરિવારને પરેશાન કર્યાના પણ આક્ષેપ ભૂતકાળમાં દુષ્કર્મ ફરિયાદ બાદ સમાધાન થયાની વિગતો ચર્ચામાં ડુમસ સાયલન્ટ ઝોનના ફાયરિંગ વિવાદમાં નામ જોડાતા ફરી ચર્ચા જુલાઈ 2025માં મોંઘીદાટ કાર સળગાવ્યાનો પણ ગંભીર આરોપ કારમાં છૂપી રીતે GPS ટ્રેકર લગાવી હિલચાલ પર નજર રાખ્યાની ફરિયાદ અલથાણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ પાંચમી FIR પોલીસે ગુનો નોંજધી વધુ તપાસ હાથ ધરી
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 23, 2026 06:33:50
Ahmedabad, Gujarat:આવતીકાલે રાજસ્થાનના પોખરણમાં ભારતીય વાયુસેના ની વિશેષ કવાયત વાયુશક્તિ ૨૦૨૬ અંતર્ગત યોજાશે વિશેષ ડ્રિલ. બપોરે ૩ થી સાંજે ૮ સુધી યોજાશે વિશેષ લાઇવ કવાયત. ડ્રિલમાં ભારતીય વાયુસેના ના લડાકુ, માલવાહક વિમાન ઉપરાંત બંને પ્રકારના હેલિકોપ્ટર પણ બતાવશે પોતાની taાકાત. રાફેલ, મિરાજ, મિગ, જગુઆર સહિતના ફાઇટર પ્લેન કરશે ગર્જના. અપાચે, ચિનૂક, Mi-17 સહિતના અન્ય હેલિકોપ્ટર પણ બતાવશે પોતાની તાકાત. આ કવાયતમાં ઓપરેશન સિંધૂરની ઝાંકિ પણ જોવા મળશે. આકાશ અને પિનાકા સહિતની સરફેસ ટુ એર મિસાઇલ પણ બતાવશે પરચો. લાઇવ ફાયરિંગ અને બોમ્બિંગ સહિત બચાવ અભિયાનનું કરાશે નિદર્શન. દેશની ત્રણેય સેનાના ઊંચા અધિકારીઓ રહેશે ઉપસ્થિત. ભારતની વાયુસેના આગામી 27 ફેબ્રુઆરી 2026 ના રોજ જેસલમેરના પોખરણ એર ટુ ગ્રાઉન્ડ રેન્જ ખાતે કવાયત વાયુશક્તિ-26 દ્વારા પોતાની તાકાત વિશ્વ સમક્ષ દર્શાવશે. જે અગાઉ 24 ફેબ્રુઆરીએ ફુલ ડ્રેસ રિહર્સલ યોજવાશે. આ પ્રસંગે ભારતની ત્રણેય સેનાના વિવિધ ઉચ્ચ અધિકારીઓ સહીત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ કવાયતમાં આધુનિક શસ્ત્ર પ્રણાલીઓ પણ દર્શાવવામાં આવશે. વાયુશક્તિ-૨૦૨૬ ઓપરેશન સિંધૂરની સફળતાને પણ પ્રકાશિત કરશે. વાયુશક્તિ ઉત્કર્ષ, લાંબા અંતરની ચોકસાઈ લક્ષ્યીકરણમાં પૃથ્યપત્રભારતીય વાયુસેના પ્રાધાન્યતા પુનઃપુષ્ટ કરશે અને આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળ દેશી პლેટફોર્મ સાથે શક્યતા દર્શાવશે. આ ઉપરાંત સમયસર પ્રતિસાદ અને ઓપરેશનલ અસરકારકતાના લખાણોમાં વિદેશી ક્ષેત્રોમાં માનવીય સહાય અને આપત્તિ વ્યવસ્થાપનમાં ભારતીય વાયુસેના ભૂમિકા દર્શાવશે.
0
comment0
Report
RVRajat Vohra
Feb 23, 2026 05:46:47
Jammu, :*Breaking* Kishtwar Encounter Update | किश्तवाड़ में अब तक का सबसे लंबा एनकाउंटर, चार टॉप जैश आतंकी ढेर, ऑपरेशन त्राशी-I अब भी जारी, एनकाउंटर का आज 37वाँ दिन जम्मू-कश्मीर के किश्तवाड़ जिले में चल रहा सुरक्षा बलों का ऑपरेशन ‘त्राशी-I’ अब तक का सबसे लंबा एनकाउंटर बन गया है। यह ऑपरेशन 18 जनवरी से लगातार जारी है, जिसमें सुरक्षा बलों ने बड़ी कामयाबी हासिल करते हुए जैश-ए-मोहम्मद (JeM) के चार टॉप आतंकियों को मार गिराया है। जिसमें टॉप कमांडर सैफुल्लाह और आदिल शामिल हैं। बता दें कि आतंकी सैफुल्लाह के ऊपर 10 लाख रुपए का इमान था। जानकारी के अनुसार, यह ऑपरेशन किश्तवाड़ के छात्रू और आसपास के दुर्गम पहाड़ी इलाकों में चलाया जा रहा है। आतंकियों की मौजूदगी की पुख्ता सूचना मिलने के बाद सेना, पुलिस और अन्य सुरक्षा एजेंसियों ने संयुक्त अभियान शुरू किया था。 सुरक्षा एजेंसियों के मुताबिक, मारे गए आतंकी जैश-ए-मोहम्मद से जुड़े हुए थे और इलाके में बड़ी आतंकी साजिश को अंजाम देने की फिराक में थे। ऑपरेशन के दौरान कई बार रुक-रुक कर गोलीबारी हुई और दुर्गम भौगोलिक परिस्थितियों के बावजूद जवानों ने आतंकियों को घेरकर मार गिराया。 फिलहाल, इलाके में सर्च ऑपरेशन अब भी जारी है, क्योंकि सुरक्षा एजेंसियों को आशंका है कि क्षेत्र में कुछ और आतंकी छिपे हो सकते हैं। पूरे इलाके को घेरकर तलाशी अभियान चलाया जा रहा है।
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 23, 2026 03:32:01
Surat, Gujarat:સુરતમાં સ્કૂલોમાં ભણતા બાળકોને ડરાવી-ધમકાવી બળજબરીથી પૈસા કઢાવતો ગંભીર મામલો બાળકો પાસેથી રૂપિયા ઉઘરાવતા આસામાજિક તત્વો સામે વરાછા પોલીસની તાત્કાલિક કાર્યવાહી ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પકડી પાડ્યા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત સહિત ઉચ્ચ અધિકારીઓની સ્પષ્ટ સૂચનાનો અસરકારક અમલ સ્કૂલ-કોલેજ આસપાસ પેટ્રોલિંગ અને સર્વેલન્સ વધારવામાં આવ્યું મિલકત સંબંધિત ગુનાઓ, સ્નેચિંગ અને વાહન ચોરી સામે ઝીરો ટોલરન્સ ચોકક્તો બાતમીના આધારે કુબેરનગર પોપડા ખાતેથી આરોપીઓ ઝડપાયા ત્રણ આરોપી ઝડપાયા: રોશન ઘોળકીયા, ભાવિક લાડુમોર, મીત ખુન્ટ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 308(5), 54 મુજબ કાર્યવાહી વરાછા પોલીસની ટીમવર્ક અને ઝડપી કાર્યવાહી પ્રશંસનીય વાલીઓમાં રાહત, શહેરમાં સુરક્ષાનો સંદેશ
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 23, 2026 03:31:45
Surat, Gujarat:સુરતના કતારગામમાં જ્વેલર્સની પેઢીમાં તસ્કરીની મોટી ઘટના બારી વાટે ઘૂસી લાખોની મત્તા પર હાથ સાફ કરી તસ્કર ફરાર આંબા તલાવડી પાસે આવેલી બ્લ્યુબેલા જ્વેલ્સ નિશાને મોડી રાત્રે 02:10 થી 03:00 વચ્ચે ચોરીનો અંજામ વેપારી દુકાન વધાવી ઘરે ગયા બાદ બનાવ બન્યો ઓફિસના પાછળના ભાગેથી કાચની બારી વાટે પ્રવેશ કબાટ અને ડ્રોઅરમાંથી કિંમતી ઘરેણાં ઉઠાવાયા રૂ. 1.30 લાખની રોકડ પણ લઈ ગયો તસ્કર સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. 12.26 લાખની ચોરી 22.87 ગ્રામનું સોનાનું કડુ સહિત અનેક વસ્તુઓ ગાયબ હીરા જડિત ચાંદીના દાગીના પણ ચોરાયા મોઝેનાઈટ ડાયમંડના પેકેટ પર પણ હાથ સાફ CCTVમાં મોઢે રૂમાલ બાંધેલો શખ્સ કેદ ઉઘાડા પગે ઓફિસમાં ફરતો નજરે પડ્યો તસ્કર સિંગણપોર-ડભોલી પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Feb 22, 2026 18:45:13
Surat, Gujarat:એંકર:સુરત: શહેરના ડીંડોલી વિસ્તારમાં ભૂગર્ભ જળનું ગેરકાયદેસર ખનન કરતા પાણી માફિયાઓ સામે સ્થાનિક રહીશોએ મોરચો માંડ્યો છે.સુરત મહાનગરપાલિકા દ્વારા તલાક સમયમાં જ ગેરકાયદેસર બોરિંગો પર બુલડોઝર ફેરવી દેવા છતાં, તંત્રને પડકાર ફેંકીને માફિયાઓએ ફરીથી પાણીનું વેચાણ શરૂ કરી દેતા રોષ ફાટી નીકળ્યો છે. વીઓ:1 થોડા દિવસો પહેલા જ મનપા દ્વારા ડીંડોલી વિસ્તારમાં સર્વે કરી ગેરકાયદેસર રીતેchalતા બોરિંગો તોડી પાડવામાં આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહીની ખાતરી આપી હતી. જોકે, આ કાર્યવાહીના ગણતરીના દિવસોમાં જ માફિયાઓએ ફરીથી એ જ સ્થળે બોરિંગો ચાલુ કરી દીધા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની રહેમનજર હેઠળ જ આ કાળો કારોબાર ફરી ફૂલ્યોફાલ્યો છે. વીઓ:2 પાણી માફિયાઓ દ્વારા દિવસ-રાત બેફામ રીતે દોડાવવામાં આવેલા પાણીના ટેન્કરોને કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે.સાંકડી ગલીઓ અને રહેણાંક વિસ્તારોમાંથી પુરપાટ ઝડપે પસાર થતા ટેન્કરોને કારણે બાળકો અને વૃદ્ધોના જીવ જોખમમાં મુકાયા છે. વીઓ:3 આ માફિયાઓ મફતનું પાણી ખેંચીને ટેક્સટાઇલ મિલોમાં વેચી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.પાલિકાએ બોરિંગ તોડી પણ બે જ દિવસમાં ફરી લાગી ગઈ આ સ્થિતિ. ટેન્કરોની અવરજવરણે રસ્તાઓ ખરાબ થાય છે અને બાળકોને ઘરની બહાર કાઢવા ડર લાગે છે.
0
comment0
Report
Advertisement
Back to top