Back
सूरत के स्कूलों में बच्चों से डराकर पैसे वसूल, तीन आरोपी गिरफ्तार
CPCHETAN PATEL
Feb 23, 2026 03:32:01
Surat, Gujarat
સુરતમાં સ્કૂલોમાં ભણતા બાળકોને ડરાવી-ધમકાવી બળજબરીથી પૈસા કઢાવતો ગંભીર મામલો
બાળકો પાસેથી રૂપિયા ઉઘરાવતા
આસામાજિક તત્વો સામે વરાછા પોલીસની તાત્કાલિક કાર્યવાહી
ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પકડી પાડ્યા
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત
સહિત ઉચ્ચ અધિકારીઓની સ્પષ્ટ સૂચનાનો અસરકારક અમલ
સ્કૂલ-કોલેજ આસપાસ પેટ્રોલિંગ અને સર્વેલન્સ વધારવામાં આવ્યું
મિલકત સંબંધિત ગુનાઓ, સ્નેચિંગ અને વાહન ચોરી સામે ઝીરો ટોલરન્સ
ચોકક્તો બાતમીના આધારે કુબેરનગર પોપડા ખાતેથી આરોપીઓ ઝડપાયા
ત્રણ આરોપી ઝડપાયા: રોશન ઘોળકીયા, ભાવિક લાડુમોર, મીત ખુન્ટ
ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 308(5), 54 મુજબ કાર્યવાહી
વરાછા પોલીસની ટીમવર્ક અને ઝડપી કાર્યવાહી પ્રશંસનીય
વાલીઓમાં રાહત, શહેરમાં સુરક્ષાનો સંદેશ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowFeb 23, 2026 03:31:450
Report
VPVasu Parmar
FollowFeb 23, 2026 03:31:350
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 22, 2026 18:45:130
Report
JSJayanti solanki
FollowFeb 22, 2026 14:48:220
Report
AKAshok Kumar
FollowFeb 22, 2026 14:34:510
Report
URUday Ranjan
FollowFeb 22, 2026 12:30:29Ahmedabad, Gujarat:ટી 20 વલ્ડકપ ની મેચ ભારત અને સાઉથ આફ્રિકા ની વચ્ચે અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં રમવા જઈ રહી છે ત્યારે ક્રિકેટ રસિકો માંuve ઉત્સાહ જોવા મળ્યો હતો
0
Report
NDNavneet Dalwadi
FollowFeb 22, 2026 12:15:130
Report
VPVasu Parmar
FollowFeb 22, 2026 12:03:530
Report
SVSANDEEP VASAVA
FollowFeb 22, 2026 12:03:170
Report
BPBurhan pathan
FollowFeb 22, 2026 11:47:260
Report
DRDarshal Raval
FollowFeb 22, 2026 10:03:040
Report
BPBurhan pathan
FollowFeb 22, 2026 09:31:400
Report
GKGovindbhai Karmur
FollowFeb 22, 2026 09:31:240
Report
SBShilu Bhagvanji
FollowFeb 22, 2026 09:23:000
Report