Back
Ahmedabad: Jija ji ke pesh बाज apaharan का हाई-वॉल्टेज ड्रामा, 8 महीनों बाद Hyderabad से प्रेमी गिरफ...
URUday Ranjan
Feb 23, 2026 09:15:17
Ahmedabad, Gujarat
SJU NOTE: સ્ટોરી માટે एक ફોટો આપ્યો છે જેનો ઉપયોગ કરવો 2302ZK_AHD_JIJA_AROPI
સ્ટોરી હેડલાઈન:
અમદાવાદ: સાળીને પામવા જીજાજીએ રચ્યું અપહરણ નું હાઈવોલ્ટેજ ડ્રામા, 8 મહિના બાદ હૈદરાબાદથી ‘દિલો કી રાણી’ ઇન્સ્ટા આઈડીએ ખોલી પોલ
એન્કર :
અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં એક અનોખી અને ચોંકાવનારી પ્રેમ કહાની સામે આવી છે. પત્ની અને સંતાનોને તરછોડીને સાળી સાથે સંસાર માંડવા જીજાજીએ એવા કાવતરું ઘડ્યું કે પોલીસ પણ 8 મહિના સુધી ગોથે ચડી હતી. સગીર સાળીના અપહરણના કેસમાં છેવટે એક ઇન્સ્ટાગ્રામ આઇડીએ પોલીસને સફળતા અપાવી છે. 8 મહિનાની સખત મહેનત બાદ અજોડ તપાસ પોલીસે હૈદરાબાદથી પ્રેમી જીજા અને સગીર સાળીને ઝડપી પાડ્યા છે. જુઓ આ ખાસ રિપોર્ટ...
વિઓ. : 01
અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં 27 જૂન 2025ના રોજ એક સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. દિવસો વીતતા ગયા પણ સગીરાનો કોઈ પત્તો ન લાગ્યો. કેસ ગંભીર જણાતા 60 દિવસ બાદ તપાસ એસીપી ડી-ડિવિઝનને સોંપવામાં આવી. એસીપી હરેન્દ્ર ચૌધરી, ડીસીપી રૂપાલ સોલંકી અને પી Staten ન.
બાઈટ :
હરિન્દ્ર ચૌધરી, એસીપી , ડી ડિવિઝન
વીઓ : 02
ફરિયાદી પરિવારને ઇન્સ્ટાગ્રામ પર 'દિલો કી રાની' નામનું એક આઈડી ફોલો કરી રહ્યું હતો. પોલીસ આ આઈડીના લોકેશન અને ટેકનિકલ ડેટાની તપાસ કરી તો સત્ય સામે આવતા પોલીસ દંગ રહી ગઈ. આ અપહરણ કોઈ અજાણ્યા વ્યક્તિએ નહીં, પણ સગીરાના સગા જીજાજીએ જ કર્યું હતું. આરોપી જીજાજીએ સલ્લી સાથે રહેવા માટે પત્ની અને બાળકો સહિતના પરિવારને છોડી દીધો હતો. ફેબ્રુઆરી 2025માં તે પોતે પણ ગુમ થયું હતું, જેણી ફરિયાદ પણ નોંધાઈ હતી.
બાઈટ :
હરિન્દ્ર ચૌધરી, એસીપી , ડી ડિવિઝન
વીઓ : 03
આરોપી જીજાજીએ 3 મહિના પૂર્વથી જ આખું કાવતરું ઘડ્યું હતું. ઓળખ છુપાવવા માટે તેણે હૈદરાબાદમાં આશરો લીધો હતો અને પોતાનો લૂક બદલી નાખ્યો હતો. ત્યાં તે વાયરિંગનું કામ કરી ગુજરાન ચલાવતો હતો અને સાળી સાથે નવી ઓળખ ઉભી કરી પ્રેમ લગ્ન કરી લીધા હતા. HOWEVER, ઇન્સ્ટાગ્રામ પર પરિવારને જોવાની લાલચ તેને ભારે પડી અને 8 મહિનાની મહેનત બાદ શહેરકોટડા પોલીસ દ્વારા આ પ્રેમી પંખીડાઓને ઝડપી પાડ્યા છે.
બાઈટ :
હરિન્દ્ર ચૌધરી, એસીપી , ડી ડિવિઝન
વીઓ : 04
ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સગીના અપહરણના કેસમાં ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લીધી હતી. દિલો કી રાણી નામના ઇન્સ્ટાગ્રામ આઇડી દ્વારા પોલીસને કડી મળી હતી. તપાસમાં ખુલ્યું કે સગા જીજાજી જ સગીરને લઈને હૈદરાબાદ ભાગી ગયા હતા. આરોપી જીજાજીની ધરપકડ કરી છે અને સગીરાને સુરક્ષિત પરત લાવ્યા છે સાળીના માલના અંધેખોળમાં ફરેલા જીજાજીએ પરિવારને નુકસાન પહોંચાડ્યું, પરંતુ કાયદાના લાંબા હાથથી તે બચી શક્યો નહીં. હાલ તો પોલીસે આરોપી જીજાજી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GKGovindbhai Karmur
FollowFeb 23, 2026 10:35:490
Report
CPCHETAN PATEL
FollowFeb 23, 2026 10:05:560
Report
NJNILESH JOSHI
FollowFeb 23, 2026 09:16:200
Report
VPVasu Parmar
FollowFeb 23, 2026 09:04:400
Report
TCTanya chugh
FollowFeb 23, 2026 08:56:320
Report
BPBurhan pathan
FollowFeb 23, 2026 08:52:150
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 23, 2026 08:50:450
Report
CPCHETAN PATEL
FollowFeb 23, 2026 07:31:280
Report
CPCHETAN PATEL
FollowFeb 23, 2026 07:31:190
Report
AKArpan Kaydawala
FollowFeb 23, 2026 06:33:500
Report
RVRajat Vohra
FollowFeb 23, 2026 05:46:470
Report
DSDM Seshagiri
FollowFeb 23, 2026 05:20:210
Report
CPCHETAN PATEL
FollowFeb 23, 2026 03:32:010
Report
CPCHETAN PATEL
FollowFeb 23, 2026 03:31:450
Report