Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
North West Delhi110047
दिल्ली सचिवालय को ईमेल से बम धमकी, दमकल ने जांच शुरू कर दी
TCTanya chugh
Feb 23, 2026 08:56:32
New Delhi, Delhi
*Delhi Secretariat received a bomb threat via email.* The fire department received the call at 12 noon, after which teams were sent to the spot. Nothing has been found yet दिल्ली सचिवालय में चेकिंग कराई जा चुकी है और अभी तक कुछ मिला नहीं है ITO के पास स्थित दिल्ली सचिवालय को ईमेल के जरिए बम से उड़ाने की धमकी मिली थी। दमकल को 12 बजे कॉल मिली, जांच की गई दोपहर 1 बजकर 10 मिनट पर कॉल को हॉक्स डिक्लेयर कर दिया गया, कुछ भी संदिग्ध बरामद नही होने के बाद हॉक्स कॉल डिक्लेयर कर दिया गया। आज सुबह दो स्कूलों को भी बम से उड़ाने का कॉल आया था उन्हें भी हॉक्स डिक्लेयर कर दिया गया।
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Feb 23, 2026 10:05:56
Surat, Gujarat:સુરત શહેરના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં રહેતી એક મોડલિંગ કરતી યુવતી માટે તેનો પૂર્વ પ્રેમી આફત બનીને ત્રાટક્યો છે. મિતેશ સંપત જૈન નામના શખ્સે વર્ષો જૂના પ્રેમસંબંધનો અંત આવ્યા બાદ પણ યુવતીનો પીછો છોડ્યો નથી. તાજેતરમાં આરોપીએ હદ વટાવતા યુવતીના બીકીની પહેરેલા અશ્લીલ ફોટા ઈન્સ્ટાગ્રામ પર વાયરલ કરી દીધા છે. આટલું જ નહીં, તેણે સોશ્યલ મીડિયા સ્ટોરી દ્વારા યુવતી પર એસિડ એટેક કરવાની આડકતરી ધમકી પણ આપી છે. જેના પગલે ગભરાયેલી યુવતીએ અલથાણ પોલીસના દ્વાર ખખડાવ્યા છે. વર્ષ 2018માં શરૂ થયો આ પ્રેમસંબંધ હવે ભયાનક વેરઝેરમાં ફેરવાઈ ગયો છે. 28 વર્ષીય પીડિતાએ જણાવ્યું હતું કે, મિતેશ સાથે સંબંધો તોડી નાખ્યા હોવા છતાં તે ફેક આઈડી બનાવીને પરિવારને પરેશાન કરતો હતો. ભૂતકાળમાં બળાત્કારની આરોપી ફરિયાદ પણ નોંધાઈ હતી, જેમાં સમાધાન થયું હતું. ડુમસ સાયલન્ટ ઝોનમાં થયેલા ફાયરિંગના વિવાદમાં આ જોડી ચર્ચાના કેન્દ્રમાં રહી હતી, જેને સુરત પોલીસ તંત્ર દોડતું કરી દીધું હતું. આરોપી મિતેશ જૈનની હેરાનગતિની યાદી લાંબી છે. ગત જુલાઈ 2025માં તેણે બદલાની ભાવનાથી પીડિતાની મહિંગી મોટરસાયકલ નહીં, પરંતુ મોંઘીદાટ મર્સિડીઝ કારને આગ ચાંપી દીધી હતી, જે અંગે વેસુ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આરોપીની જિદ્દ એટલી હદે હતી કે તેણે યુવતીની હિલચાલ પર નજર રાખવા માટે उसकी કારમાં છૂપી રીતે જીપીએસ ટ્રેકર પણ લગાવી દીધું હતું. આ બાબતે પણ અગાઉ બે વખત ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આમ, મિતેશ સામે અત્યાર સુધીમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં કુલ પાંચ ગંભીર ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે. મિતેશે સોશિયલ મીડિયાનો ઉપયોગ હથિયાર તરીકે કર્યો છે અને પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી પીડિતાનેTarget કરતી રીલ્સ પોસ્ટ કરે છે. આ રીલ્સમાં તે યુવતીને નીચી દેખાડવા અને ડરાવવા માટે ગંદા ઈશારાઓ અને લખાણોનું ઉપયોગ કરે છે. ભારે માનસિક અત્યાચારના સમાન બની ગયેલા આ કિસ્સામાં આવતા ઘટનાની વિગતો પ્રમાણે, 19 ફેબ્રુઆરીના રોજ મિતેષએ યુવતીના અંગત પળોના અને બીકીની પહેરેલા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા અને ટેક્સ્ટમાં દમકીભર્યા કેપ્શન્સ લખ્યા હતા. આ સમસ્યાને કારણે પીડિતાએ કાયદાની મદદ લેવા નિર્ણય કર્યો હતો. અલથાણ પોલીસ આઆઈટીએક્ટ અને ધમકીના કલમો હેઠળ ગુનોnoopંધી રહી છે. કેસમાં સામે આવ્યું છે કે આરોપી અત્યંત માથાભારે છે અને કાયદાના ડર વગર વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. અગાઉ આઈટી એક્ટ હેઠળ બે ફરિયાદો નોંધાયા હોવા છતાં તેનો સોશિયલ મીડિયા પરનું અભદ્ર વર્તન અટકાયું ન હતું. આ કિસ્સો સુરતમાં સોશિયલ મીડિયાના દુરૂપયોગ અને પૂર્વ પ્રેમી દ્વારા થતા સાયબર સ્ટોકિંગના ગંભીર દાખલો તરીકે ઓળખાય છે. પોલીસ હવે આરોપીના મોબાઈલ ડેટાની તપાસ કરી રહી છે. પાંચ-પાંચ ફરિયાદો હોવા છતાં જે રીતે આરોપી બેખોફીથી ફરી રહ્યો છે, તેટલો કડક સજા આપવા માટે પુરાવા એકત્રિત કરવા માટે ચાલે છે.
0
comment0
Report
NJNILESH JOSHI
Feb 23, 2026 09:16:20
Vapi, Gujarat:बिहारમાં नक्सली गतिविधियों से जुड़े वांटेड आरोपी की गिरफ्तारी आखिर दमन से हुई है। बिहार पुलिस के साथ मिलकर दमन पुलिस ने डाभेल क्षेत्र में छापा मारकर मनोज मगरू हंसदा नाम के आरोपी को पकड़ा, जो बिहार के नक्सली गतिविधियों से जुड़ा रहा है और हत्या और अन्य गंभीर मामलों के वॉन्टेड था। मामले में डीजीपी सहित अन्य अधिकारी भी चौकस रहे। चित्रण: दमन में स्थित डाभेल क्षेत्र के ठिकानों पर पुलिस ने अर्धरात्रि से ही मेगा सर्च ऑपरेशन चलाया और 100 से अधिक पुलिसकर्मी शामिल रहे। आरोपी के पकड़े जाने से बिहार पुलिस को भी सूचित किया गया और वे तुरंत अनुसन्धान के लिये रवाना हो गए। पुलिस के अनुसार आरोपी पिछले कुछ समय से दमन के डाभेल और गुजरात के कुछ इलाकों में भी रहा है और 2025 में ज Throw? हुए हत्या के गुनाह और 2013 के नक्सली गतिविधियों समेत कई मामलों में वॉन्टेड था। आगे की तफ्तीश जारी है।
0
comment0
Report
URUday Ranjan
Feb 23, 2026 09:15:17
Ahmedabad, Gujarat:SJU NOTE: સ્ટોરી માટે एक ફોટો આપ્યો છે જેનો ઉપયોગ કરવો 2302ZK_AHD_JIJA_AROPI સ્ટોરી હેડલાઈન: અમદાવાદ: સાળીને પામવા જીજાજીએ રચ્યું અપહરણ નું હાઈવોલ્ટેજ ડ્રામા, 8 મહિના બાદ હૈદરાબાદથી ‘દિલો કી રાણી’ ઇન્સ્ટા આઈડીએ ખોલી પોલ એન્કર : અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં એક અનોખી અને ચોંકાવનારી પ્રેમ કહાની સામે આવી છે. પત્ની અને સંતાનોને તરછોડીને સાળી સાથે સંસાર માંડવા જીજાજીએ એવા કાવતરું ઘડ્યું કે પોલીસ પણ 8 મહિના સુધી ગોથે ચડી હતી. સગીર સાળીના અપહરણના કેસમાં છેવટે એક ઇન્સ્ટાગ્રામ આઇડીએ પોલીસને સફળતા અપાવી છે. 8 મહિનાની સખત મહેનત બાદ અજોડ તપાસ પોલીસે હૈદરાબાદથી પ્રેમી જીજા અને સગીર સાળીને ઝડપી પાડ્યા છે. જુઓ આ ખાસ રિપોર્ટ... વિઓ. : 01 અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં 27 જૂન 2025ના રોજ એક સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. દિવસો વીતતા ગયા પણ સગીરાનો કોઈ પત્તો ન લાગ્યો. કેસ ગંભીર જણાતા 60 દિવસ બાદ તપાસ એસીપી ડી-ડિવિઝનને સોંપવામાં આવી. એસીપી હરેન્દ્ર ચૌધરી, ડીસીપી રૂપાલ સોલંકી અને પી Staten ન. બાઈટ : હરિન્દ્ર ચૌધરી, એસીપી , ડી ડિવિઝન વીઓ : 02 ફરિયાદી પરિવારને ઇન્સ્ટાગ્રામ પર 'દિલો કી રાની' નામનું એક આઈડી ફોલો કરી રહ્યું હતો. પોલીસ આ આઈડીના લોકેશન અને ટેકનિકલ ડેટાની તપાસ કરી તો સત્ય સામે આવતા પોલીસ દંગ રહી ગઈ. આ અપહરણ કોઈ અજાણ્યા વ્યક્તિએ નહીં, પણ સગીરાના સગા જીજાજીએ જ કર્યું હતું. આરોપી જીજાજીએ સલ્લી સાથે રહેવા માટે પત્ની અને બાળકો સહિતના પરિવારને છોડી દીધો હતો. ફેબ્રુઆરી 2025માં તે પોતે પણ ગુમ થયું હતું, જેણી ફરિયાદ પણ નોંધાઈ હતી. બાઈટ : હરિન્દ્ર ચૌધરી, એસીપી , ડી ડિવિઝન વીઓ : 03 આરોપી જીજાજીએ 3 મહિના પૂર્વથી જ આખું કાવતરું ઘડ્યું હતું. ઓળખ છુપાવવા માટે તેણે હૈદરાબાદમાં આશરો લીધો હતો અને પોતાનો લૂક બદલી નાખ્યો હતો. ત્યાં તે વાયરિંગનું કામ કરી ગુજરાન ચલાવતો હતો અને સાળી સાથે નવી ઓળખ ઉભી કરી પ્રેમ લગ્ન કરી લીધા હતા. HOWEVER, ઇન્સ્ટાગ્રામ પર પરિવારને જોવાની લાલચ તેને ભારે પડી અને 8 મહિનાની મહેનત બાદ શહેરકોટડા પોલીસ દ્વારા આ પ્રેમી પંખીડાઓને ઝડપી પાડ્યા છે. બાઈટ : હરિન્દ્ર ચૌધરી, એસીપી , ડી ડિવિઝન વીઓ : 04 ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સગીના અપહરણના કેસમાં ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લીધી હતી. દિલો કી રાણી નામના ઇન્સ્ટાગ્રામ આઇડી દ્વારા પોલીસને કડી મળી હતી. તપાસમાં ખુલ્યું કે સગા જીજાજી જ સગીરને લઈને હૈદરાબાદ ભાગી ગયા હતા. આરોપી જીજાજીની ધરપકડ કરી છે અને સગીરાને સુરક્ષિત પરત લાવ્યા છે સાળીના માલના અંધેખોળમાં ફરેલા જીજાજીએ પરિવારને નુકસાન પહોંચાડ્યું, પરંતુ કાયદાના લાંબા હાથથી તે બચી શક્યો નહીં. હાલ તો પોલીસે આરોપી જીજાજી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Feb 23, 2026 08:50:45
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર મનપા વિસ્તારમાં લીબડીવઢવાણ હાઈવે પર નવા દરવાજા થી શીયાણી પોળ સુધી અનેક સ્થળે પીવાના પાણીની લાઇન લીકેજ હોવાનું પાણીનો વેડફાડ રહ્યો છે. નવા દરવાજા પાસે ઇલેક્ટ્રીકના હેવી વિજપોલ નીચે પાણીની લાઇન લીંકેજ હોવેથી પોલ નીચેથી પાણી નીકળતું હોતું પોલ નમી પડ્યો છે. વિજપોલ નમી પડતાlocals એ તાત્કાલિક પાણીની લાઇન રીપેરીંગ કરી વિજપોલ સમારકામ કરવા માંગ. જે વિજપોલ પડશે તો મોટી દુર્ઘટના સર્જાય તેવી શંકા છે. વિજપોલ નીચે છેલ્લા દશ વર્ષથી પીવાના પાણીની લાઇન લીકેજ હોય છે, પાણીનો વેડફાડ થાય છે તથા વિજપોલ નમી જશે તો દુર્ઘટના થાયે એવું લોકોનો આક્ષેપ. એક પક્ષ સુરേന്ദ്രનગર શહેરી વિસ્તારમાં દશ દિવસ સુધી પીવાનું પાણી વિતરણ નથી થતુ અને બીજી તરફ ઠેકઠાણે પાણીની લાઇન લીકેજથી પાણીનો વેડફાડ થતા લોકોમાં રોષ.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 23, 2026 07:31:28
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 23, 2026 07:31:19
Surat, Gujarat:સુરત બ્રેક સુરત શહેરમાં સોશિયલ મીડિયા મારફતે પૂર્વ પ્રેમિકાને હેરાનગતિનો ચોંકાવનારો મામલો સામે આવ્યો રીલ્સ અને ફોટાઓ દ્વારા માનસિક ત્રાસ આપવાના આક્ષેપ સાથે વેપારી વિરુદ્ધ કાર્યવાહી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી પીડિતાને ટાર્ગેટ કરતી વિવાદિત રેલ્સ અપલોડ કર્યાના આરોપ બીકીનીવાળા અંગત ફોટા વાયરલ કરી ધમકીભર્યા કેપ્શન મુક્યાની ફરિયાદ એસિડ એટેકનો ઉલ્લેખ કરાતાં મામલે ભાવના અને ચકચારનું વાતાવરણ પીડિતાએ સતત જાનથી મારી નાખવાની ધમકીઓનો આક્ષેપ કર્યો ડિજિટલ પ્લેટફોર્મ પર બદનામીથી કંટાળી કાયદાકીય લડતનો નિર્ણય વર્ષ 2018થી ચાલતા ત્રાસનો પીડિતાએ કર્યો ખુલાસો ફેક આઈડી બનાવી પરિવારને પરેશાન કર્યાના પણ આક્ષેપ ભૂતકાળમાં દુષ્કર્મ ફરિયાદ બાદ સમાધાન થયાની વિગતો ચર્ચામાં ડુમસ સાયલન્ટ ઝોનના ફાયરિંગ વિવાદમાં નામ જોડાતા ફરી ચર્ચા જુલાઈ 2025માં મોંઘીદાટ કાર સળગાવ્યાનો પણ ગંભીર આરોપ કારમાં છૂપી રીતે GPS ટ્રેકર લગાવી હિલચાલ પર નજર રાખ્યાની ફરિયાદ અલથાણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ પાંચમી FIR પોલીસે ગુનો નોંજધી વધુ તપાસ હાથ ધરી
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 23, 2026 06:33:50
Ahmedabad, Gujarat:આવતીકાલે રાજસ્થાનના પોખરણમાં ભારતીય વાયુસેના ની વિશેષ કવાયત વાયુશક્તિ ૨૦૨૬ અંતર્ગત યોજાશે વિશેષ ડ્રિલ. બપોરે ૩ થી સાંજે ૮ સુધી યોજાશે વિશેષ લાઇવ કવાયત. ડ્રિલમાં ભારતીય વાયુસેના ના લડાકુ, માલવાહક વિમાન ઉપરાંત બંને પ્રકારના હેલિકોપ્ટર પણ બતાવશે પોતાની taાકાત. રાફેલ, મિરાજ, મિગ, જગુઆર સહિતના ફાઇટર પ્લેન કરશે ગર્જના. અપાચે, ચિનૂક, Mi-17 સહિતના અન્ય હેલિકોપ્ટર પણ બતાવશે પોતાની તાકાત. આ કવાયતમાં ઓપરેશન સિંધૂરની ઝાંકિ પણ જોવા મળશે. આકાશ અને પિનાકા સહિતની સરફેસ ટુ એર મિસાઇલ પણ બતાવશે પરચો. લાઇવ ફાયરિંગ અને બોમ્બિંગ સહિત બચાવ અભિયાનનું કરાશે નિદર્શન. દેશની ત્રણેય સેનાના ઊંચા અધિકારીઓ રહેશે ઉપસ્થિત. ભારતની વાયુસેના આગામી 27 ફેબ્રુઆરી 2026 ના રોજ જેસલમેરના પોખરણ એર ટુ ગ્રાઉન્ડ રેન્જ ખાતે કવાયત વાયુશક્તિ-26 દ્વારા પોતાની તાકાત વિશ્વ સમક્ષ દર્શાવશે. જે અગાઉ 24 ફેબ્રુઆરીએ ફુલ ડ્રેસ રિહર્સલ યોજવાશે. આ પ્રસંગે ભારતની ત્રણેય સેનાના વિવિધ ઉચ્ચ અધિકારીઓ સહીત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ કવાયતમાં આધુનિક શસ્ત્ર પ્રણાલીઓ પણ દર્શાવવામાં આવશે. વાયુશક્તિ-૨૦૨૬ ઓપરેશન સિંધૂરની સફળતાને પણ પ્રકાશિત કરશે. વાયુશક્તિ ઉત્કર્ષ, લાંબા અંતરની ચોકસાઈ લક્ષ્યીકરણમાં પૃથ્યપત્રભારતીય વાયુસેના પ્રાધાન્યતા પુનઃપુષ્ટ કરશે અને આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળ દેશી პლેટફોર્મ સાથે શક્યતા દર્શાવશે. આ ઉપરાંત સમયસર પ્રતિસાદ અને ઓપરેશનલ અસરકારકતાના લખાણોમાં વિદેશી ક્ષેત્રોમાં માનવીય સહાય અને આપત્તિ વ્યવસ્થાપનમાં ભારતીય વાયુસેના ભૂમિકા દર્શાવશે.
0
comment0
Report
RVRajat Vohra
Feb 23, 2026 05:46:47
Jammu, :*Breaking* Kishtwar Encounter Update | किश्तवाड़ में अब तक का सबसे लंबा एनकाउंटर, चार टॉप जैश आतंकी ढेर, ऑपरेशन त्राशी-I अब भी जारी, एनकाउंटर का आज 37वाँ दिन जम्मू-कश्मीर के किश्तवाड़ जिले में चल रहा सुरक्षा बलों का ऑपरेशन ‘त्राशी-I’ अब तक का सबसे लंबा एनकाउंटर बन गया है। यह ऑपरेशन 18 जनवरी से लगातार जारी है, जिसमें सुरक्षा बलों ने बड़ी कामयाबी हासिल करते हुए जैश-ए-मोहम्मद (JeM) के चार टॉप आतंकियों को मार गिराया है। जिसमें टॉप कमांडर सैफुल्लाह और आदिल शामिल हैं। बता दें कि आतंकी सैफुल्लाह के ऊपर 10 लाख रुपए का इमान था। जानकारी के अनुसार, यह ऑपरेशन किश्तवाड़ के छात्रू और आसपास के दुर्गम पहाड़ी इलाकों में चलाया जा रहा है। आतंकियों की मौजूदगी की पुख्ता सूचना मिलने के बाद सेना, पुलिस और अन्य सुरक्षा एजेंसियों ने संयुक्त अभियान शुरू किया था。 सुरक्षा एजेंसियों के मुताबिक, मारे गए आतंकी जैश-ए-मोहम्मद से जुड़े हुए थे और इलाके में बड़ी आतंकी साजिश को अंजाम देने की फिराक में थे। ऑपरेशन के दौरान कई बार रुक-रुक कर गोलीबारी हुई और दुर्गम भौगोलिक परिस्थितियों के बावजूद जवानों ने आतंकियों को घेरकर मार गिराया。 फिलहाल, इलाके में सर्च ऑपरेशन अब भी जारी है, क्योंकि सुरक्षा एजेंसियों को आशंका है कि क्षेत्र में कुछ और आतंकी छिपे हो सकते हैं। पूरे इलाके को घेरकर तलाशी अभियान चलाया जा रहा है।
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 23, 2026 03:32:01
Surat, Gujarat:સુરતમાં સ્કૂલોમાં ભણતા બાળકોને ડરાવી-ધમકાવી બળજબરીથી પૈસા કઢાવતો ગંભીર મામલો બાળકો પાસેથી રૂપિયા ઉઘરાવતા આસામાજિક તત્વો સામે વરાછા પોલીસની તાત્કાલિક કાર્યવાહી ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પકડી પાડ્યા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત સહિત ઉચ્ચ અધિકારીઓની સ્પષ્ટ સૂચનાનો અસરકારક અમલ સ્કૂલ-કોલેજ આસપાસ પેટ્રોલિંગ અને સર્વેલન્સ વધારવામાં આવ્યું મિલકત સંબંધિત ગુનાઓ, સ્નેચિંગ અને વાહન ચોરી સામે ઝીરો ટોલરન્સ ચોકક્તો બાતમીના આધારે કુબેરનગર પોપડા ખાતેથી આરોપીઓ ઝડપાયા ત્રણ આરોપી ઝડપાયા: રોશન ઘોળકીયા, ભાવિક લાડુમોર, મીત ખુન્ટ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 308(5), 54 મુજબ કાર્યવાહી વરાછા પોલીસની ટીમવર્ક અને ઝડપી કાર્યવાહી પ્રશંસનીય વાલીઓમાં રાહત, શહેરમાં સુરક્ષાનો સંદેશ
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 23, 2026 03:31:45
Surat, Gujarat:સુરતના કતારગામમાં જ્વેલર્સની પેઢીમાં તસ્કરીની મોટી ઘટના બારી વાટે ઘૂસી લાખોની મત્તા પર હાથ સાફ કરી તસ્કર ફરાર આંબા તલાવડી પાસે આવેલી બ્લ્યુબેલા જ્વેલ્સ નિશાને મોડી રાત્રે 02:10 થી 03:00 વચ્ચે ચોરીનો અંજામ વેપારી દુકાન વધાવી ઘરે ગયા બાદ બનાવ બન્યો ઓફિસના પાછળના ભાગેથી કાચની બારી વાટે પ્રવેશ કબાટ અને ડ્રોઅરમાંથી કિંમતી ઘરેણાં ઉઠાવાયા રૂ. 1.30 લાખની રોકડ પણ લઈ ગયો તસ્કર સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. 12.26 લાખની ચોરી 22.87 ગ્રામનું સોનાનું કડુ સહિત અનેક વસ્તુઓ ગાયબ હીરા જડિત ચાંદીના દાગીના પણ ચોરાયા મોઝેનાઈટ ડાયમંડના પેકેટ પર પણ હાથ સાફ CCTVમાં મોઢે રૂમાલ બાંધેલો શખ્સ કેદ ઉઘાડા પગે ઓફિસમાં ફરતો નજરે પડ્યો તસ્કર સિંગણપોર-ડભોલી પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી
0
comment0
Report
Advertisement
Back to top