Back
सूरत एयरपोर्ट पर हाईब्रिड गांजे की 17.7 किलोग्राम की खेप पकड़ी; अंतरराष्ट्रीय सिंडिकेट beteiligt
CPCHETAN PATEL
Dec 23, 2025 10:54:54
Surat, Gujarat
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે હાઇબ્રીડ ગાંજાનું એપી સેન્ટર બની ગયું છે વિદેશી આવતો હાઈબ્રીડ ગાંજો સહેલાઈથી સુરત એરપોર્ટ થી પસાર થઈ અલગ-અલગ જગ્યા સુધી પહોંચી રહ્યો છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે મહિલા સહિત બે આરોપીઓને સુરત એરપોર્ટ ઉપરથી ઝડપી પાડ્યા હતા જેઓ બેંગકોક થી બેગ ની અંદર પેકેટ બનાવી ગાંજો લઈ આવ્યા હતા. રૂપિયા 6.18 કરોડની કિંમતનો 17.700 કિલો હાઇબ્રીડ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો હતો આ ઉપરાંત ગાંજાની ડીલીવરી લેવા આવનાર આરોપીને પણ સુરત એરપોર્ટ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે महिला અને અન્ય આરોપી અનેક વખત વિદેશથી ગાંજાની સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું છે. સુરત ક્રાઈમ 브ાન્ચને બાદમે મળી હતી કે બેક કોક થી સુરત આવી રહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં મહિલા સહિત અન્ય આરોપી હાઈબ્રીડ ગાંજાનો જથ્થો લાવી રહ્યા છે જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરત એરપોર્ટ ઉપર વોચ રાખી હતી આ દરમિયાન મહિલા સહિત અન્ય એક આરોપી શંકાસ્પદ હાલતમાં દેખાતા તેમની અટકાયત કરવામાં આવી હતી અને તેમની બેગ ની ચકાસણી હાથ ધરતા તેમાંથી ગાંજો મળી આવ્યો હતો સાતીર આરોપીઓ દ્વારા બેગ ની અંદર એક નાની બેગ મૂકવામાં આવી હતી અને ત્યારબાદ ગાંજાના પેકેટ બનાવી અંદર છુપાવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ ની 팀ે રૂપિયા 6.18 કરોડની કિંમતનો 17.700 કિલો હાયબ્રીડ ગાંજો કબજે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં તેઓએ પોતાના નામ “ચેન્નઇ તમિલનાડુના રહેવાસી મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન नियામતુલ्लા ખાન તથા રાસીયા અબ્દુલ કપુર ની જણાવ્યું હતું જેમાં તેમણે આ ગાંજાની ડીલેવરી માટે રૂપિયા 50,000 કમિશન મળનારું હતું આગળ પણ તેમણે અલગ અલગ ગાંજા ની ટ્રીપ વિદેશમાં મારી હોવાની પણ હકીકત સામે આવી છે. ફોનપથપરછ દરમિયાન આ ગાંજો તમીમ ઈબ્રાહિમ અન્સારી લેવા આવનારો તો જે કબુલાતના આધારે પોલીસેએ સુરત એરપોર્ટ પર વોચ ગોઠવી tamin અંસારીને ઝડપી પાડ્યો હતો. tamin અંસારીનો કરિયર તમિલનાડુ નો રહેવાસી છે. વધુ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓ આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ માટે 'કારેરિયો' તરીકે કામ કરતા હતા. આ સિન્ડીકેટનો મુખ્ય સુત્રધાર મોહમદ અલી અને મોહમદ ઈબ્રાહિમ નાઓ છે કે જે પણ મુળ ચેન્નઈ તમિલનાડુનાં છે અને છેલ્લે બે અઢી વર્ષથી ગેરકાયદેસર રીતે બેંગકોકથી હાઈબ્રીડ ગાંજો ભારત દેશમાં અલગ અલગ શહેરોમાં તેઓના કેરીયર તરીકે કામ કરતા ઈસમો મારફતે ઘુસાડતા આવ્યા હતા. આ મોહમદ્દ અલી અને મોહમદ ઈબ્રાહિમ બન્ને વિરૂદ્ધમાં ચેન્નઈમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ થયેલ હોય જેથી તેઓ બે માસ થાઈલેન્ડમાં અને બે માસ મલેશિયા ખાતે રહે છે અને ચેન્નઈમાં આવતા નથી. આરોપી tamin ઈબ્રાહિમ અન્સારી પણ છેલ્લા બે અઢી વર્ષથી अलग અલગ શહેરોમાં હાઇબ્રીડ ગાંજો વેંચાણ કરવાનુ કામકાજ કરે છે તે બેંગકોકમાં પંદ્રək વખત જઈ આવેેલ છે અને મોહમદ અલી તથા મોહમદ ઈબ્રાહિમ નાઓ પાસેથી હાઈબ્રીડ ગાંજો ખરીદ કરે છે. મોહમદ અલી અને મોહમદ ઈબ્રાહિમ બન્ને બેંગકોકમાં હાઈબ્રીડ ગાંજો ખરીદ કરી સ્પેશિયલ ગુપ્ત ખાના વાળી ટ્રોલી બેંગ બનાવવાનુ કામકાજ કરતા પેસેન્જરો સુધી બેંગકોકના એરપોર્ટ સુધી ડિલેવરી પહોચાડી દે છે. - આરોપીઓ ટ્રોલીબેગમાં ગુપ્તા ખાનામાં કાર્બનપેપર અને અન્ય સ્પેશિયલ કોથળીઓની આડમાં હાઈબ્રીડ ગાંજો છુપાવીને લાવે છે જેથી એરપોર્ટમાં સ્કેનીંગથી બચી શકાય. દોઢેક માસ પહેલા તમીમ અન્સારિનો કરિયર તાહાબ ફઈઝ નામનો ઈસમ દિલ્હીમાં ૦૧ કિલો હાઈબ્રીડ ગાંજા સાથે પોલીસમાં પકડાઈ ગયેલ છે. પકડાયેલા આરોપીઓ અગાઉ શ્રીલંકા, થाईલેન્ડ, માલેશિયા અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં પણ મુસાફરી કરી ચુક્યાં છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NJNILESH JOSHI
FollowDec 23, 2025 12:24:420
Report
URUday Ranjan
FollowDec 23, 2025 12:17:480
Report
RMRaghuvir Makwana
FollowDec 23, 2025 12:15:280
Report
CPCHETAN PATEL
FollowDec 23, 2025 11:56:430
Report
SVSANDEEP VASAVA
FollowDec 23, 2025 11:46:570
Report
LJLakhani Jaydeep
FollowDec 23, 2025 11:35:430
Report
LJLakhani Jaydeep
FollowDec 23, 2025 11:35:270
Report
URUday Ranjan
FollowDec 23, 2025 11:33:330
Report
TDTEJAS DAVE
FollowDec 23, 2025 11:06:270
Report
AKAshok Kumar
FollowDec 23, 2025 11:04:130
Report
UPUMESH PATEL
FollowDec 23, 2025 11:03:040
Report
GDGaurav Dave
FollowDec 23, 2025 10:54:350
Report
JDJAYESHBHAI DOSHI
FollowDec 23, 2025 10:54:210
Report
AKArpan Kaydawala
FollowDec 23, 2025 10:51:220
Report
