Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mehsana384002
मेहसाणा के बहुचराजी में किसानों को कम कृषि सहायता, उच्चस्तरीय जांच की मांग
TDTEJAS DAVE
Dec 23, 2025 11:06:27
Mehsana, Gujarat
એન્કર- کموسमी વરસાદ ને લઇ ખેડૂત ને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો જેમાં મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકા ને અસરે GI ગયે જાહેર કરાયો હતો અન્ય જિલ્લાઓ ની સરખામણીમાં કૃષિ સહાય બાબતે બહુચરાજી તાલુકાને અન્યાય થતો હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. કૃષિ વિભાગ દ્વારા ખેડujaો દ્વારા ભરાયેલા ફોર્મમાં દર્શાવેલ ક્ષેત્રફળ સહિતની મહત્વપૂર્ણ માહિતીમાં એડિટિંગ કરવામાં આવ્યાની ફરીયાદ ઉઠી છે. વિઓ- ખેડૂતો ને સહાય માં થયેલ અન્યાય જયારે આ બાબતે જી 24 કલાક ની ટીમ બહુચરાજી તાલુકાના અસરગ્રસ્ત ગામ ઇન્દ્રપ ની મુલાકાતે પહોંચી ખેડૂતો પાસેથી ઓછી સહાય મળ્યા ની વિગતો મેળવી હતી. ખેડૂતોએ જણાવ્યું કે બહુચરાજી તાલુકાના અનેક ખેડૂતોએ ભારે નુકશાન વેઠવું પડ્યું છે. અન્ય જિલ્લાઓમાં હેક્ટરે રૂ. 22,000ની કૃષિ સહાય ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી રહી હતી, જ્યારેBahુચરાજી તાલુકાના ખેડૂતોના ખાતામાં માત્ર રૂ. 2,000 થી 5,000 જેવી મામૂલી રકમ જમા કરવામાં આવે છે. આ બાબતે અગાઉ પણ બહુચરાજી સરપંચ એસોસિએશનના પ્રમુખ દ્વારા મહેસાણા જિલ્લા કલેક્ટરને ખેડૂતના હિતમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં હજી સુધી કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં ખેડૂતોમાં નારાજગી વધતી રહી છે. હવે ખેડૂતોએ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરી સૌના હિતમાં યોગ્ય અને સમાન કૃષિ સહાય આપવાની માંગણી કરી છે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NJNILESH JOSHI
Dec 23, 2025 12:24:42
Vapi, Gujarat:એંકર: પત્નીની હત્યાના કેસમાં પતિને ફાંસીની સજા! वાપી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. સપ્ટેમ્બર 2021માં વાપીના ડુંગરા વિસ્તારમાં બનેલી આ ક્રૂર ઘટનામાં આરોપી લક્ષ્મીકાંત વિશ્વકર્માને કોર્ટે ફાંસીની سزا ફટકારી છે. આ મહિનામાં વાપી કોર્ટ દ્વારા આ બીજી ફાંસીની સજા છે. અગાઉ બાળકીની હત્યા અને દુષ્કર્મના મામલે પણ ફાંસીનો હુકમ થયો હતો. વીઓ-૧: વાપી કોર્ટે પત્ની હત્યા કેસમાં પતિને ફાંસીની سزا સંભળાવી! ચારિત્ર્યની શંકામાં ક્રૂર હત्या કરનાર આરોપીને કડક سزا. સપ્ટેમ્બર 2021માં વાપીના ડુંગરા વિસ્તારમાં આ ઘટના બની હતી. આરોપી લક્ષ્મીકાંત વિશ્વકર્માએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી તેનું ગળું કાપી હત્યા કરી હતી. ક્રૂરતા સાથે હત્યા કરીને પત્નીનું માથું ધડથી અલગ કરી ગટરમાં ફેંક્યું હતું. હત્યા પછી આરોપી પત્નીનું માથું અને છરી લઈને આજુબાજુના વિસ્તારમાં ફર્યો હતો. આજે વાપી કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. આ મહિનામાં આ બીજો કેસ છે જ્યાં ફાંસીની સજા થઈ છે. અગાઉ બાળકોના દુષ્કર્મ અને હત્યા કેસમાં પણ આરોપીને ફાંસીના હુકમ મળ્યો હતો. વીઓ-૨: આ કેસમાં સરકારી વકીલ રાકેશ ચાંપાનેરિયાએ કોલોંટમાં મજબૂત દલીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, આ કેસમાં ક્રૂરતા અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને ફાંસીની સજા કરવાની જરૂર છે. આવા કેસોમાં કડક સજા આપવી જોઈએ જેથી સમાજમાં ડર પેદા થાય
0
comment0
Report
URUday Ranjan
Dec 23, 2025 12:17:48
Ahmedabad, Gujarat:NARODA માં दबાણ દૂર કરવા ગયેલ एस्टેટ અને પોલીસ પર થયેલા હુમલા બાબતે નરોડા પોલીસે ચાર મહિલા સહિત પાંચ આરોપીઓ ની ધરપકડ કરી વધુ ફરાર 10 આરોપીઓ ની શોધખોળ શરૂ કરી છે VIO 01 અમદાવાદ માં રોડ પર થતા दबાણો મહાનગર પાલિકા અને પોલીસ द्वारा ડ્રાઈવ ચલાવી દૂર કરવામાં આવી રહ્યા છે . somvar ના રોજ નરોડા માં दबાણો દૂર કરવા ગયા ફોટો પોલીસ અને એस्टેટ ટીમ પર પથ્થરમારો થયો હતો ..22 તારીખ સાંજે સ્વામિનારાયણ પાર્ક ખાતે दबાણો दूर કરવા ગઈ હતી ..લારી ગલ્લા વાળા સાથે પોલીસ અને એસ્ટેટ ટીમ ચર્ચા કરી રહી હતી જે સમયે એક વ્યક્તિ દ્વારા પથ્થર ફેંકતા મામલો ઉશ્કેરાયો અને ટોળા દ્વારા એસ્ટસ્ટ ટીમ અને પોલીસ પર પથ્થર મારવા માં આવ્યો હતો જેમાં નરોડા પોલીસ કર્મી ની નાક પર પથ્થર વાગ્યો હતો જે મામલે નરોડા प्रहरीले ગુનો નોંધી 4 મહિલા અને 1 પુરુષ ની ધરપકડ કરી છે ..કૈલાસ બહેન ચુનારા ,કાજલ પટણી , સુનિતા પટણી , નીરૂબેન ચુનારા અને ધર્મેશ ચુનારા ની ધરપકડ કરી છે ..હજુ 10 આરોપીઓ આ કેસ માં ફરાર છે જેની ધરપકડ કરવા તજવીજ હાથolana છે બાઈટ - પ્રતિપાલસિંહ ગોહિલ , પી આઈ , નरોડા પોલીસ સ્ટેશન VIO 2 દબાણો દૂર કરવા જતી ટીમ પર કૌશલ પટણી નામનો મુખ્ય આરોપી ફરાર છે ..કૌશલ અને તેના પરિવાર રોડ પર લારી લગાવી શાકભાજી નો વેચાણ કરે છે ..કૌશલ દ્વારા અગાઉ પણ પોલીસ અને એસ્ટેટ વિભાગ સાથે ઘર્ષણ કર્યું હતું અને રોડ બ્લોક કરી કામગીરી માં રુકાવટ કરી હતી ..પાંચ आरोपીની પોલીસ ધરપકડ કરી વધુ ફરાર આરોપીઓ ને પકડવા કવાયત હાથ ધરી છે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report
RMRaghuvir Makwana
Dec 23, 2025 12:15:28
Botad, Gujarat:એંકર. બોટાદ સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ થી દર્દીઓ હેરાન-પરેશાન થઈ રહ્યા છે તેમજ 60 વર્ષ જૂનું હોસ્પિટલ બિલ્ડીંગ જર્જરિત હાલતમાં આવેલું છે ત્યારે , ઘટતા ડોક્ટરોની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે તેમજ સુવિધાઓ આપવા લોકો માંગ કરી રહ્યા છે.. વીઓ. બોટાદમાં આવેલી સોનાવાલા હોસ્પિટલને સરકારે સાત વર્ષ પહેલા સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપ્યો છે. પરંતુ અહીં લોકોને પૂરતી સુવિધાઓ મળતી નથી. હોસ્પિટલમાં ડોકટરો, પેરીમેડિકલ સ્ટાફ અને અન્ય જરૂરી કર્મચારીઓની ભારે અછત જોવા મળી રહી છે. જેના કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. વીઓ. આશરે 60 વર્ષ જૂનું Hospital બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે. જ્યાં છત પરથી પોપડા પડે છે. આ ઉપરાંત, હોસ્પિટલમાં આધુનમિક મશીનરીનો પણ અભાવ છે. તેમજ બ્લડ બેંક નથી જે દર્દીઓની સારવારમાં અવરોધ ઊભો કરે છે. લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં, પૂરતા ડોકટરો કે પેરામેડિકલ સ્ટाफની નિમણૂક કરવામાં આવતી નથી. બોટાદને સાત વર્ષ પહેલા સિવિલ હોસ્પિટલનો દરજ્જો મળ્યો હોવા છતાં, તે માત્ર રાજકીય અખાડો બની રહી હોય તેવું જણાય છે. વર્તમાન પરિસ્થિતિમાં, હોસ્પિટલમાં ફક્ત ડિલિવરીના કેસો અને સામાન્ય બિમારીઓની જ સારવાર કરવામાં આવે છે. ગંભીર કેસોમાં દર્દીઓને ભાવનગર રિફર કરવામાં આવે છે. જેના કારણે લોકોને નાછૂટકે ખાનગી હોસ્પિટલોમાં મોંઘી સારવાર લેવી પડે છે.ત્યારે હોસ્પીટલ નું નવું બિલ્ડીંગ બનાવવામાં આવે તેમથી પુરતા ડૉક્ટરો અને સ્ટાફ ની ભરતી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.. વીઓ. સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપરીટેનડ ડો. મનથન ત્રિવેદીએ જણાવ્યું કે ૬૦ થી ૬૫ વર્ષ જૂનું હોસ્પિટલ નું બિલ્ડીંગ છે,એટલે મધ્ય કક્ષાની કેટેગરી મા છે, તેમજ મહેકમ મુજબ ફુલ ટાઈમમા ડોકટરો નથી જો ફુલ ટાઈમ મા નિમણૂક કરાય તો વિભાગ વધારે ડેવલોપ થાય, બોટાદમાં મેદિકલ કોલેજ માટે જમીન ફાળવી છે જેની ગાંધીનગર લેવલે પ્રક્રિયા શરૂ રહ્યું છેચ. બાઈટ - 1-અમીતભાઈ ધાધલ - દર્દીના સગા. બાઈટ - 2- મુકેશભાઈ વાજા - સ્થાનિક બોટાદ. બાઈટ - 3- આરીફભાઈ ભાસ - સ્થાનિક. બાઈટ - 4- ડો. મનથન ત્વિવેદી -ઈન્ચાર્જ સુપરીટેનડ સોનાવાલા હોસ્પિટલ બોટાદ.
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 23, 2025 11:56:43
Surat, Gujarat:સુરત બ્રેક માંડવી લાખ ગામમાં ધર્માંતરણનો મામલો ગેર કાયદેસર ધર્માંતરણ કરાવનારા રામજી ભાઈ ચૌધરીની કાયદાનો કાળસો રામજી ભાઈએ માતાને મળેલી વન વિભાગની સનદની જમીન પર પ્રાર્થના સભા શરૂ કરી હતી વન વિભાગ દ્વારા বছর 2012માં રામજી ભાઈની માતા ને 0.96 હેક્ટર જમીન ખેડવા માટે આપવામાં આવી હતી આ જમીનપર મકાન સાથે શેડ બનાવી પ્રાર્થના સભા બનાવવામાં આવી હતી રામજી ચૌધરી પર પોલીસે ધર્માંતરણ ને લઈ ગુનો નોંધાયો હતો રામજી ચૌધરી સરકારી સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા વન વિભાગે રામજી ની માતા ઝીનિકા ચૌધરી ને સનદ આપવામાં આવેલ આપવામાં આવેલી જમીન ખેડવાની સાથે મકાન પણ બનાવેલ મકાન ની પાછળ પતારા ના શેડ નાખી પ્રાર્થના સભા કરવામાં આવતી હતી વન વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી જયારે લાગશે તો સનદ પણ રદ્દ કરવામાં આવશે
0
comment0
Report
SVSANDEEP VASAVA
Dec 23, 2025 11:46:57
Surat, Gujarat:સુરत જિલ્લામાં વધુ એક આગ ની ઘટના સામે આવી છે. કડોદરા વિસ્તારમાં આવેલ એમ સ્ક્વેર પાસે આવેલા થર્મોકોલના ગોડાઉનમાં આજે વહેલી સવારે અચાનક આગ લાગી હતી. જોતા જોવતા આગ વિકરાળ બની ગઈ અને આસપાસની દુકानदारો પણ આફતના ઝપટમાં આવી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થતી નથી. ગોડાઉનમાં પાંચ કામદારો કામ کررહ્યો હતો; આગની ઘટનાની જાણ થતા તમામ કર્મચારીઓ સમયસર બહાર નિકળી ગયા. આ incêndના કારણે ગોડાઉન અને આસપાસની દુકાનોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડના ટીમો કડોદરા ખાતે તાત્કાલિક પહોચી આગ પર કાબુ મેળવ્યો. આગ લાગવાના પ્રાથમિક છુટાંમાં શૉર્ટ સર્કિટનું અનુમાન લગાવી રહ્યા છીએ. આ ઘટનામાં કોઈ જાનહાની નહોતી, પરંતુ થર્મોકોલના સામાનને ભારે નુકસાન થયું છે. વધુ તપાસ ચાલી રહી છે.
0
comment0
Report
LJLakhani Jaydeep
Dec 23, 2025 11:35:43
Dwarka, Gujarat:વીઓ 01 :- ''લાલો'' ફિલ્મની ટીમની મનમાની સામે આવી છે. જેમાં વહીવટી તંત્રના નિયમોને ઘોળીને પી જવામાં આવ્યા હોય તેમ લાગે છે. દ્વારકાના સર્કિટ હાઉસ ગ્રાઉન્ડમાં ફિલ્મનું પ્રદર્શન યોજાયું હતું. પરંતુ તેમાં કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરી ડ્રોન કેમેરાથી શૂટિંગ કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાહેર શાંતિ અને સુરક્ષાના હેતુથી ૨૪/૦૧/૨૦૨૬ સુધી ડ્રોન ઉડાડવા પર સખત પ્રતિબંધ હોવા છતાં, અધિક કલેક્ટરના જાહેરનામાની ઐસીતૈਸੀ કરવામાં આવી હતી. વીઓ 02 :- લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે, જ્યારે સામાન્ય માણસ પરમિશન માંગે ત્યારે નિયમોનું ભાન કરાવતું તંત્ર, વીઆઇપી કાર્યક્રમો કે ફિલ્મી ટીમો સામે કેમ આંખ આડા કાન કરે છે. શું આ ફિલ્મ ટીમ કાયદાથી ઉપર છે. સુરક્ષાના સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં પ્રતિબંધિત ડ્રોન ઉડાડીને સુરક્ષા એજન્સીઓને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે. જો સામાન્ય જનતા માટે નિયમો કડક હોય, તો આ ફિલ્મ ટીમ સામે કડક કાયદાકીય કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી?. વીઓ 03 :- સમગ્ર મામલે શું હવે યોગ્ય તપાસ થાય છે કે પછી માફી მંગावी અને દંડ ફટકારિ અને સ્થાનિક તંત્ર સંતોષ લેશે કે શું યોગ્ય અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે જોવું રહ્યું...
0
comment0
Report
LJLakhani Jaydeep
Dec 23, 2025 11:35:27
Dwarka, Gujarat:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં సోషల్ મીડિયા પર ફેમસ થવાના મોહમાં યુવાનો કાયદા અને જીવ બંનેને દાવ પર લગાવી રહ્યા છે. ગઈકાલે ઓખા-દ્વારકા હાઈવે પરના સ્ટંટના વીડિયો બાદ, આજે ફરી એકવાર ખંભાળિયા-દ્વારકા હાઈવે પર જીવલેણ સ્ટંટનો નવો વીડિયો સામે આવતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકોનેમાં રોષ જોવા મળી રહ્યો છે કે હાઇવે પર પોલીસની હાજરી હોવા છતાં આવા સ્ટન્ટબાજોને કોનો ડર નથી? ટ્રાફિકના નિયમોની સરેઆમ ધજ્જિયા ઉડાવતા આ વીડિયોોએ પોલીસ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા કર્યા છે. હવે જોવાનું એ રહે છે કે, વાયરલ વીડિયોોના આધારે પોલીસ આ 'સ્ટંટબાજ' યુવાન વિરુદ્ધ કયા કડક પગલાં ભરે છે. ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર. વડોદરાનો સ્ટંટબાજ પર કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી સોશિયલ મીડિયામાં વાયરલ થવા અને લાઈક્સ મેળવવાની ઘેલછામાં યુવાનો હવે કાયદા અને જીવ બંનેને જોખમમાં મૂકી રહ્યા છે. ખંભાળિયા દ્વારકા હાઈવે પર જીવલેણ સ્ટન્ટ કરી રહેલા એક યુવાનનો વીડિયો ઝી 24 કલાક દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું છે. અહેવાલના ગણતરીના કલાકોમાં જ પોલીસે કાયદાનું ભાન કરાવી સ્ટંટબાજની અટકાયત કરી છે.
0
comment0
Report
URUday Ranjan
Dec 23, 2025 11:33:33
Ahmedabad, Gujarat:અમદાવાદ ગ્રામ્ય sog દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ની આખી ફેક્ટરી પકડી પાડી છે. રાજ્યમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર વેચાણ થતી ચાઈનીઝ દોરીનો નાનો મોટો જથ્થો પકડવામાં આવી રહ્યો છે પરંતુ ચાઈનીઝ દોરીના ઉત્પાદન સુધી પહોચી કરોડો રૂપિયાની ચાઈનીઝ દોરી પકડી પાડવાનો ગુજરાતનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. જેવો કયા થયું હતું ચાઈનીઝ દોરીનુ ઉત્પાદન અને કઈ રીતે ચાઈનીઝ દોરીને લોકો સુધી પહોંચાડવામાં આવતી હતું. કઈ રીતે પોલીસ ફેક્ટરી સુધી પહોચી. જોઈએ આ ખાસ અહેવાલમાં. વી.ઓ.૧ ચાઈનીઝ દોરી કે જે લોકો અને પશુ પક્ષીઓ માટે પ્રાણઘાતક છે. તેથી તેના ઉપર સરકારنے પ્રતિબંધ લગાડ્યો છે. આમ છતાં પણ રાજ્યભરમાં અલગ અલગ જગ્યાઓ પર ચાઈનીઝ દોરીનો વેપાર થઈ રહ્યો છે. પતંગના સ્ટોલમાં કે પછી દુકાન કે ઘરમાં ગેરકાયદેસર ચાઈનીઝ દોરીનો જથ્થો રાખી તેને વેચવામાં આવી રહ્યો છે. આવી જ એક માહિતી અમદાવાદ ગ્રામ્ય sog પોલીસીની ટીમને મળી હતી. sog પોલીસે જિલ્લાની ગ્રામ્ય વિસ્તારોની અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. જેની આગળચાલીમાં વિરેનકુમાર પટેલ નામના શંકાસ્પદ વ્યક્તિનું નામ સામે આવ્યું હતું. જેની તપાસમાં ખ્યાલ આવ્યો કે દાદરા નગર હવેલી સેલવાસમાં વંદના ઇન્ડરટ્રીસમાં એક નામ વગરની એક ફેક્ટરી આવેલી છે જેની તપાસ કરતે ત્યાં ચાઈનીઝ દોરી બનાવવામાં આવતી હતી. જ્યાં અમદાવાદ ગ્રામ્ય sog ની ટીમ દ્વારા સ્થાનિક પોલીસની મદદ થી દરોડા પાડવામાં આવ્યા. ફેક્ટરી માંથી ૧.૫૦ કરોડની કિંમતની ૪૩૧૯૨ ચાઈનીઝ દોરીની રીલ તેમજ દોરી બનાવવાની મશീനરી મળી કુલ બે કરોડનો મુદ્દામાલ કબजे કર્યો છે. બાઈટ - પ્રકાશ પ્રજાપતિ - dysp, અમદાવાદ ગ્રામ્ય વી.ো.૨ ગ્રામ્ય sog દ્વારા જ્યારે પ્રાથમિક તપાસ લાદવામાં આવી ત્યારે સામે આવ્યું કે આ ફેક્ટરી માંથી રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર ચાઈનીઝ દોરીનો જથ્થો સપ્લાય કરવામાં Awe છે જે આધારે પોલીસે અમદાવાદ ગ્રામ્યના સાણંદ, બાવળા, કોઠ, વિરમગામ તેમજ આણંદ સહિતની અલગ અલગ જગ્યાઓના દરોડા પાડી ૧.૮૮ કરોડ ની કિંમતની ૫૩૬૪૪ નંગ ફિરકી કબજે કરી છે. ગ્રામ્ય પોલીસે સાણંદના રણમલગઢ ગામની સીમમાં આવેલા અમરતભાઈ રબારીના ફાર્મ હાઉસની ઓરડી માંથી ૭.૪૮ લાખની કિંમતની ૩૯ બોક્સમાં ૧૮૭૨ રીલ કબજે કરી ભીખાભાઈ રાણા, રાજુભાઈ રાણા, અશોકભાઈ ઠાકોર અને ભરત ગંગવानी ધરપકડ કરી છે. બોલા વવાળાના ગણેશ કોટન પ્રેસિંગ ફેક્ટરી માંથી ૧૨.૯૧ લાખની કિંમતની ૩૮૬૪ નંગ ફીરકી સાથે siamરીશા ફકીરની ધરપકડ કરી છે. વટામણ ચોકડી પાસેથી આઈસર ગાડીમાં ૯.૬૦ લાખની કિંમતની ૨૪૦૦ નંગ ફીરકી સાથે ઈરફાન બ્લોચ, સમીર પરમારની ધરપકડ કરી છે. વિરમગામના તુલસી વાટિકામાં રહેતા અંકિત માવાણીના ઘર થી ૯૬૦૦૦ ની કિંમતની ૧૯૨ નંગ રિલો કબजे કરી. આ ઉપરાંત આણંદ માંથી ૨.૦૧ લાખની કિંમતની ૬૭२ નંગ ફીરકી સાથે રશીદશા દિવાનની ધરપકડ કરી છે. બાઈટ - પ્રકાશ પ્રજાપતિ - dysp, અમદાવાદ ગ્રામ્ય વી.ઓ.૩ આમ સોંગ દ્વારા પકડાયેલો ચાઈનીઝ દોરીનો જથ્થો એક જ જગ્યાથી એટલે કે સેલવાસની ફેક્ટરી માંથી સપ્લાય કરવામાં આવી रहलો હતો જેનું ઉત્પાદન વિરેન પટેલ કરતો હતો જે હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું કે વિરેન પટેલ પોતાના નામથી કોઈ પણ રજિસ્ટર વગરની ફેક્ટરી ચલાવી રહ્યો હતો જેને લઈને પણ કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મામલે હવે આ ફેક્ટરી કેટલા સમય થી ચાલી રહી છે, વિરેન પટેલ સાથે અન્ય કોણ કોણ જોડાયેલું છે, રાજ્યમાં કોને કોને ગેરકાયદેસર ચાઈનીઝ જથ્થો સપ્લાય કરવામાં આવ્યો હતો. આ વર્ષ થી જ ચાઈનીઝ દોરી બનાવવાં આવી રહી હતી કે અગાઉ પણ ઉત્પાદન કરવાના આવતું હતું. આ તમામ સવાલો અંગે પોલીસTap તપાસ ચાલુ છે."
0
comment0
Report
AKAshok Kumar
Dec 23, 2025 11:04:13
0
comment0
Report
UPUMESH PATEL
Dec 23, 2025 11:03:04
Valsad, Gujarat:મલકુમારા વલસાડ શહેરના ખુડુંજી ટેકરા વિસ્તારમાં લોકો છેલ્લા 22 દિવસથી આઘાતજનક સ્થિતિનો સામનો કરી રહ્યાં છે. તેમના ઘરના નળમાં શુદ્ધ પાણીની જગ્યાએ ગટરનું ગંદું અને દુર્ગંધવાળું پانی આવી રહ્યું છે. પીવાનું પાણી મેળવવા માટે લોકોએ ફટાકાણો કરતાં ઘણા વખત ફરિયાદ કરી છે, તેમ છતાં નગરપાલિકા તરફથી કોઈ કાર્યવાહી જોવા મળે નથી. સ્થાનિકોમાં ભારે રોષ છે. આ સમસ્યા હવે ચર્ચાનો વિષય બની ગઈ છે. સ્થાનિકોનો કહેવું છે કે પાઈપલાઇનમાં ભંગાણ થયું હોવાને કારણે ગટરનું ગંદુ પાણી પાણીમાં ભળી રહ્યું છે, જે બાળકીઓ અને વૃદ્ધોના સ્વાસ્થ્ય માટે જોખમરૂપ છે. લોકો કોણે ચલાવી રહ્યા છે એટલે ગુાહાંથી નોકરિયાત થઇ ગયેલા મહિલા-પુરુષોએ કહ્યું કે જો પ્રશાસનતા ઝડપી રાહત આફત નથી તો તેઓ નગરપાલિકા કચેરીને ઘેરીશું અને મોટા આંદોલન કરશે.
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 23, 2025 10:54:54
Surat, Gujarat:સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે હાઇબ્રીડ ગાંજાનું એપી સેન્ટર બની ગયું છે વિદેશી આવતો હાઈબ્રીડ ગાંજો સહેલાઈથી સુરત એરપોર્ટ થી પસાર થઈ અલગ-અલગ જગ્યા સુધી પહોંચી રહ્યો છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે મહિલા સહિત બે આરોપીઓને સુરત એરપોર્ટ ઉપરથી ઝડપી પાડ્યા હતા જેઓ બેંગકોક થી બેગ ની અંદર પેકેટ બનાવી ગાંજો લઈ આવ્યા હતા. રૂપિયા 6.18 કરોડની કિંમતનો 17.700 કિલો હાઇબ્રીડ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો હતો આ ઉપરાંત ગાંજાની ડીલીવરી લેવા આવનાર આરોપીને પણ સુરત એરપોર્ટ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે महिला અને અન્ય આરોપી અનેક વખત વિદેશથી ગાંજાની સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું છે. સુરત ક્રાઈમ 브ાન્ચને બાદમે મળી હતી કે બેક કોક થી સુરત આવી રહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં મહિલા સહિત અન્ય આરોપી હાઈબ્રીડ ગાંજાનો જથ્થો લાવી રહ્યા છે જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરત એરપોર્ટ ઉપર વોચ રાખી હતી આ દરમિયાન મહિલા સહિત અન્ય એક આરોપી શંકાસ્પદ હાલતમાં દેખાતા તેમની અટકાયત કરવામાં આવી હતી અને તેમની બેગ ની ચકાસણી હાથ ધરતા તેમાંથી ગાંજો મળી આવ્યો હતો સાતીર આરોપીઓ દ્વારા બેગ ની અંદર એક નાની બેગ મૂકવામાં આવી હતી અને ત્યારબાદ ગાંજાના પેકેટ બનાવી અંદર છુપાવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ ની 팀ે રૂપિયા 6.18 કરોડની કિંમતનો 17.700 કિલો હાયબ્રીડ ગાંજો કબજે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં તેઓએ પોતાના નામ “ચેન્નઇ તમિલનાડુના રહેવાસી મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન नियામતુલ्लા ખાન તથા રાસીયા અબ્દુલ કપુર ની જણાવ્યું હતું જેમાં તેમણે આ ગાંજાની ડીલેવરી માટે રૂપિયા 50,000 કમિશન મળનારું હતું આગળ પણ તેમણે અલગ અલગ ગાંજા ની ટ્રીપ વિદેશમાં મારી હોવાની પણ હકીકત સામે આવી છે. ફોનપથપરછ દરમિયાન આ ગાંજો તમીમ ઈબ્રાહિમ અન્સારી લેવા આવનારો તો જે કબુલાતના આધારે પોલીસેએ સુરત એરપોર્ટ પર વોચ ગોઠવી tamin અંસારીને ઝડપી પાડ્યો હતો. tamin અંસારીનો કરિયર તમિલનાડુ નો રહેવાસી છે. વધુ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓ આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ માટે 'કારેરિયો' તરીકે કામ કરતા હતા. આ સિન્ડીકેટનો મુખ્ય સુત્રધાર મોહમદ અલી અને મોહમદ ઈબ્રાહિમ નાઓ છે કે જે પણ મુળ ચેન્નઈ તમિલનાડુનાં છે અને છેલ્લે બે અઢી વર્ષથી ગેરકાયદેસર રીતે બેંગકોકથી હાઈબ્રીડ ગાંજો ભારત દેશમાં અલગ અલગ શહેરોમાં તેઓના કેરીયર તરીકે કામ કરતા ઈસમો મારફતે ઘુસાડતા આવ્યા હતા. આ મોહમદ્દ અલી અને મોહમદ ઈબ્રાહિમ બન્ને વિરૂદ્ધમાં ચેન્નઈમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ થયેલ હોય જેથી તેઓ બે માસ થાઈલેન્ડમાં અને બે માસ મલેશિયા ખાતે રહે છે અને ચેન્નઈમાં આવતા નથી. આરોપી tamin ઈબ્રાહિમ અન્સારી પણ છેલ્લા બે અઢી વર્ષથી अलग અલગ શહેરોમાં હાઇબ્રીડ ગાંજો વેંચાણ કરવાનુ કામકાજ કરે છે તે બેંગકોકમાં પંદ્રək વખત જઈ આવેેલ છે અને મોહમદ અલી તથા મોહમદ ઈબ્રાહિમ નાઓ પાસેથી હાઈબ્રીડ ગાંજો ખરીદ કરે છે. મોહમદ અલી અને મોહમદ ઈબ્રાહિમ બન્ને બેંગકોકમાં હાઈબ્રીડ ગાંજો ખરીદ કરી સ્પેશિયલ ગુપ્ત ખાના વાળી ટ્રોલી બેંગ બનાવવાનુ કામકાજ કરતા પેસેન્જરો સુધી બેંગકોકના એરપોર્ટ સુધી ડિલેવરી પહોચાડી દે છે. - આરોપીઓ ટ્રોલીબેગમાં ગુપ્તા ખાનામાં કાર્બનપેપર અને અન્ય સ્પેશિયલ કોથળીઓની આડમાં હાઈબ્રીડ ગાંજો છુપાવીને લાવે છે જેથી એરપોર્ટમાં સ્કેનીંગથી બચી શકાય. દોઢેક માસ પહેલા તમીમ અન્સારિનો કરિયર તાહાબ ફઈઝ નામનો ઈસમ દિલ્હીમાં ૦૧ કિલો હાઈબ્રીડ ગાંજા સાથે પોલીસમાં પકડાઈ ગયેલ છે. પકડાયેલા આરોપીઓ અગાઉ શ્રીલંકા, થाईલેન્ડ, માલેશિયા અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં પણ મુસાફરી કરી ચુક્યાં છે.
0
comment0
Report
GDGaurav Dave
Dec 23, 2025 10:54:35
Rajkot, Gujarat:આન્કર - અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે રાજકોટથી ખોડલધામ સુધી ત્રણ દિવસીય ‘સરદાર@150 સ્વદેશી પદયાત્રા – 2025’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા.26થી 28 ડિસેમ્બર દરમિયાન યોજાનારી આ પદયાત્રા ધારાસભ્ય રમેશ ટીલાળાના માર્ગદર્શન હેઠળ આયોજિત થઈ રહી રહી છે. પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ સરદાર પટેલના વિચારો, આદર્શો અને રાષ્ટ્રનિર્માણના સ્વપ્નને માત્ર સ્મરણ પૂરતા ન રાખી જનજીવનનો અભિન્ન ભાગ બનાવવાનો છે. રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, સ્વદેશી અપનાવવું માત્ર આર્થિક નિર્ણય નથી, પરંતુ રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની જવાબદારી છે. સરદાર પટેલના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે જનજાગૃતિ ફેલાવવાનો આ પદયાત્રાનો મુખ્ય સંકલ્પ છે. ખાસ કરીને સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપીને લોકોમાં રાષ્ટ્રભાવના મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પદયાત્રા તા.26 ડિસેમ્બરના રોજ સવારે 7 વાગ્યે સ્વામિનારાયણ ગુરુકુળ–ગોંડલ રોડ, રાજકોટથી પ્રસ્થાન કરશે. પ્રસ્થાન પ્રસંગે રાજકોટ ગુરુકુળના દેવકૃષ્ણદાસજી સ્વામી, મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદજી, આનંદી આશ્રમ શાપરના મસ્તરામબાપુ, રામકૃષ્ણ આશ્રમના સ્વામી નિખિલેશ્વરાનંદજી તથા પરસોત્તમ રૂપાલા દ્વારા યાત્રાને ધ્વજાવંદન કરવામાં આવશે. પ્રથમ દિવસે પદયાત્રા ગોંડલ પાસે રાત્રિરોકાણ করবে, જ્યાં સાંજે સરદારગાથા તથા લોકડાયરોનું આયોજન કરાયું છે. બીજા દિવસે 27 ડિસેમ્બરે સવારે 7 વાગ્યે યાત્રા આગળ વધીને કાગવડ ખાતે રાત્રિરોકાણ કરશે. અંતિમ દિવસે 28 ડિસેમ્બરે પદયાત્રા ખોડલધામ પહોંચશે, જ્યાં ધ્વજારોહણ બાદ સવારે 10:30 વાગ્યે સરદાર ગાથા, મહેમાનોનું స్వાગત અને મહાપ્રસાધનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રામાં રાજ્યના કેબિનેટ મંત્રીઓને, રાજ્યકક્ષાના મંત્રીઓને, સાંસદોને, ધારાસભ્યો, ઉમિયાધામ સિદસરના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, ઉદ્યોગપતિઓ, વિવિધ સમાજના આગેવાન અને સેવાભાવી સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા તથા ઉદ્ઘાટક તરીકે નરેશ પટેલ ઉપસ્થિત રહેશે. વિશેષ આકર્ષણરૂપે પદયાત્રામાં સરદાર પટેલની 8 ફૂટ ઊંચી પ્રતિમાવાળો ભવ્ય ટેબ્લો રહેશે, જેમાં સ્વદેશી વસ્તુઓનું પરિવેશન આવશે. યાત્રા દરમિયાન સરદારના ગીતો, વિચારો અને જીવનગાથાનું પ્રસારણ કરવામાં આવશે. વિવિધ સ્થળોએ અલગ-અલગ સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં યાત્રાનું સ્વાગત કરશે. રાજકોટથી અંદાજે 1000થી વધુ લોકો પદયાત્રામાં જોડાશે, જ્યારે માર્ગમાં વિવિધ વિસ્તારોમાંથી પણ લોકો જોડાતા રહેશે. ત્રણ દિવસ સતત ચાલનાર પદયાત્રામાં ભાગ લેનારા દરેક યાત્રિકને પ્રમાણપત્ર આપવામાં આવશે. અગાઉ યોજાયેલી 150 કિમીની રાષ્ટ્રીય યાત્રામાં જોડાયેલા 10 યાત્રિકોને વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવશે. પદયાત્રીઓને કોઈ તકલીફ ન પડે તે માટે મેડિકલ સહાય, એમ્બ્યુલન્સ, તેમજ થાકી જાય તો નાના-મોટા વાહનોની વ્યવસ્થા માટે કુલ 10 કમિટીઓ રચ vetoવામાં આવી છે. સમગ્ર આયોજન સરદાર પટેલના વિચારોને જીવંત રાખી સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરે છે.
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Dec 23, 2025 10:54:21
Karantha, Gujarat:વિદાય થતા વર્ષ 2025 ને વિદાય આપવા તથા નવા વર્ષ 2026 ને આવકારવા માટે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુઓફ યુનિટી હોટ ફેવરાઇટ બન્યું છે. નાતાલની rજા થી લઇ ને 31 ડિસેમ્બર માટે પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે ,ત્યારે આજે વહેલી સવારથીજ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. 31 ઓક્ટોબર 2018 માં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લોકાર્પણ પ્રધાનમંત્રીએ કર્યું ત્યાર થી આ ચાર વર્ષમાં 1.5 કરોડ થી વધુ પ્રવાસીઓ નોંધાયા છે. દેશ અને દુનિયામાં વિશ્વ ફ્લક પર સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નામ રોશન થયું છે. ત્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીંયા આવી રહયા છે. 31 ડિસેમ્બર ના રોજ રાત્રીના જૂના વર્ષને ગુડબાય કહી નવા વર્ષને વેલ્કમ કહેવા પ્રવાસીઓ એ રાત્રી રોકાણ નર્મદા જિલ્લામાં કરવાના છે જો કે તંત્ર દ્વારા પણ આ પ્રવાસીઓ માટે સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેને લઈને પ્રવાસીઓમાં આકર્ષણ વધ્યું છે. સાથે જ ખાનગી હોટલ અને રિસોર્ટમાં પણ બુકિંગ ફુલ થઈ ગયું છે અને પ્રવાસીઓ નાતાલના આ મીની વેકેશનને માણવા નર્મદા જિલ્લામાં આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના હોટલઓ દ્વારા પ્રવાસીઓને આકર્ષવા માટે બુફે ડિનર અને પાર્ટી નું आयोजन કરવામાં આવ્યું છે. હોટલ નું બુકીંગ ફૂલ થવા આવી રહ્યું છે. સ્ટેચ્યુ ખાતે આવતા પ્રવાસીઓ એ અહીંયા ની ચોખ્ખાઈ થી પ્રભાવિત થયા છે. ભારત મા જ અને ગુજરાત માં વિશ્વ ની સૌથી ઊંચી પ્રતિમા બની હોવા ને જોવાનું આ શિયાળુ નાતાલ વેકેશન નું મહત્વ વધ્યું છે. નાતાલ ના વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.
0
comment0
Report
AKArpan Kaydawala
Dec 23, 2025 10:51:22
Ahmedabad, Gujarat:कांककरिया कार्निवल के 5000 करोड़ के बीमा विवादित क्लॉज का मामला। Zee 24 घंटे की रिपोर्ट की धारदार खबर के बाद बीमा कंपनी के विवादित क्लॉज में बदलाव आया। टिकट लेने वाले आगंतुक ही बीमा दावा करने के हकदार माने जाने वाली उक्त क्लॉज को हटाने के आदेश दिए गए। AMC कार्निवल में आगंतुकों के लिए मुफ्त प्रवेश दिया जाता है। 3.91 लाख प्रीमियम अभी भरा गया है। बीमा कंपनी के दावे नियमों पर प्रश्न उठे। अगर आगंतुक कानूनी टिकट के साथ कार्निवल में प्रवेश करता है तो ही रिफंड दावे के योग्य माना जा सकेगा। दूसरी ओर AMC कार्निवल में लोगों को मुफ्त प्रवेश मिल रहा है। अगर AMC खुद टिकट नहीं देता तो घटना के बाद रिफंड दावे कैसे होंगे? Oriential Insurance कंपनी से बीमा लिया गया है। फिलहाल हमें क्लोज हटाने के निर्देश दिए गए हैं। नोट: देवांग दाणी, चेयरमैन - स्टे कमिटी, AMC
0
comment0
Report
christmas
Advertisement
Back to top