Back
स्टैच्यू ऑफ यूनिटी में नए साल के जश्न से पर्यटकों की भीड़, होटल बुकिंग पूरी
JDJAYESHBHAI DOSHI
Dec 23, 2025 10:54:21
Karantha, Gujarat
વિદાય થતા વર્ષ 2025 ને વિદાય આપવા તથા નવા વર્ષ 2026 ને આવકારવા માટે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુઓફ યુનિટી હોટ ફેવરાઇટ બન્યું છે. નાતાલની rજા થી લઇ ને 31 ડિસેમ્બર માટે પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે ,ત્યારે આજે વહેલી સવારથીજ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. 31 ઓક્ટોબર 2018 માં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લોકાર્પણ પ્રધાનમંત્રીએ કર્યું ત્યાર થી આ ચાર વર્ષમાં 1.5 કરોડ થી વધુ પ્રવાસીઓ નોંધાયા છે. દેશ અને દુનિયામાં વિશ્વ ફ્લક પર સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નામ રોશન થયું છે. ત્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીંયા આવી રહયા છે. 31 ડિસેમ્બર ના રોજ રાત્રીના જૂના વર્ષને ગુડબાય કહી નવા વર્ષને વેલ્કમ કહેવા પ્રવાસીઓ એ રાત્રી રોકાણ નર્મદા જિલ્લામાં કરવાના છે જો કે તંત્ર દ્વારા પણ આ પ્રવાસીઓ માટે સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેને લઈને પ્રવાસીઓમાં આકર્ષણ વધ્યું છે. સાથે જ ખાનગી હોટલ અને રિસોર્ટમાં પણ બુકિંગ ફુલ થઈ ગયું છે અને પ્રવાસીઓ નાતાલના આ મીની વેકેશનને માણવા નર્મદા જિલ્લામાં આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના હોટલઓ દ્વારા પ્રવાસીઓને આકર્ષવા માટે બુફે ડિનર અને પાર્ટી નું आयोजन કરવામાં આવ્યું છે. હોટલ નું બુકીંગ ફૂલ થવા આવી રહ્યું છે. સ્ટેચ્યુ ખાતે આવતા પ્રવાસીઓ એ અહીંયા ની ચોખ્ખાઈ થી પ્રભાવિત થયા છે. ભારત મા જ અને ગુજરાત માં વિશ્વ ની સૌથી ઊંચી પ્રતિમા બની હોવા ને જોવાનું આ શિયાળુ નાતાલ વેકેશન નું મહત્વ વધ્યું છે. નાતાલ ના વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowDec 23, 2025 12:17:480
Report
RMRaghuvir Makwana
FollowDec 23, 2025 12:15:280
Report
CPCHETAN PATEL
FollowDec 23, 2025 11:56:430
Report
SVSANDEEP VASAVA
FollowDec 23, 2025 11:46:570
Report
LJLakhani Jaydeep
FollowDec 23, 2025 11:35:430
Report
LJLakhani Jaydeep
FollowDec 23, 2025 11:35:270
Report
URUday Ranjan
FollowDec 23, 2025 11:33:330
Report
TDTEJAS DAVE
FollowDec 23, 2025 11:06:270
Report
AKAshok Kumar
FollowDec 23, 2025 11:04:130
Report
UPUMESH PATEL
FollowDec 23, 2025 11:03:040
Report
CPCHETAN PATEL
FollowDec 23, 2025 10:54:540
Report
GDGaurav Dave
FollowDec 23, 2025 10:54:350
Report
AKArpan Kaydawala
FollowDec 23, 2025 10:51:220
Report
SVSANDEEP VASAVA
FollowDec 23, 2025 10:47:180
Report