Back
सूरत में RFO सोनल सोलंकी पर गोलीबारी, 1000 CCTV खंगाले गए
SVSANDEEP VASAVA
Nov 13, 2025 12:37:03
Surat, Gujarat
સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- જોખા (કામરેજ )
સ્લગ :-1311ZK_SRT_FIRING_2
ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
સુરત શહેર ના RFO સોનલ સોલંકી પર ફાયરીંગ થયાનો મામલો,આરોપિને ઝડપવા માટે જોખાથી નાસિક અને સુરતથી સાપુતારા સુધીના 1000 CCTV ચેક کیے,પોલીસ બચવા બન્ને 2500 કિમી સુધી ભાગ્યા, જોkte ઇજાગ્રસ્ત RFO હજી પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
વિઓ...
સુરત શહેર વન ભવન ખાતે ફરજ બજાવતા RFO સોનલ સોલંકી પોતાના બાળકને કારમાં લઈને सुबहાલે શાળાએ મૂકવા જઈ રહ્યા હતા તે દરમિયાન કામરેજ તાલુકાના વાવ જોખા રોડ પર અજાણ્યા ઈસમે કાર ઉભી રખાવી નજીકથી કાન અને નાકના વચ્ચે ગોળી ધરબી દઈ ભાગી ગયો હતો. સ્થળ પર દોડી આવેલા સ્થાનિકોએ લોહી લુહાણ બેભાન અવસ્થામાં સોનલ બેનને કામरેજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબિયત નાજુક જણાતા સુરત શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના અલગ અલગ રિપોર્ટ કરાયેલા ગોળીવાને સામે આવ્યું હતું. જેને પગલે સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
બાઈટ :- રાજેશ ગઢિયા (એસ.પી સુરત ગ્રામ્ય)
વિઓ...
પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે સોનલ સોલંકી અને નિકુંજ ગૌસવામી વચ્ચે છેલ્લા ઘણાં સમયથી કાઉટુબીક વિખવાદ ચાલી રહ્યો હતો. એકબીજાએ પોલીસ મથકોમાં ફરિયાદો પણ આપેલી છે. ત્યારે પોલીસે નિકુંજ ગૌસ્વામી નો સંપર્ક કરાતા તેનો સંપર્ક થઈ શક્યો ન હતો અને તે ભૂર્ગભ ઉતર્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ સોનલ સોલંકીના પરિવારજોએ આ ઘટનાને અંજામ નિકુંજ ગૌસ્વામી એ આપ્યો હોવાની શંકા વ્યક્ત કરી હતી. તેથી પોલીસે નિકુંજ ને ઝડપી લેવા તૈયારીઓ કરી હતી. નિકુંજ ગૌસ્વામી ને ઝડપવા માટે પોલીસે 7 જેટલી ટીમો બનાવી હતી અને જોખાથી લઈને નાસિક અને સુરત થી લઈને સાપુતારા સુધીના 1000 થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા.જેમાં નિકુંજ ગૌસ્વamid રાજ્યની બહાર ભાગ્યો હોવાનું સામે આવ્યું હતું. જોકે પોલીસ પકડી લેશે અને बराबર સારવાર કરશે તેવા ભયથી નિકુંજ ગૌસ્વામી નવદિન બાદ સુરતની કઠોર કોર્ટમાં સરેન્ડર કરવા પહોંચ્યો હતો. પણ કઠોર કોર્ટ અરજી નકારી કાઢતા કોર્ટ પરિસરની બહાર નીકળતા જ પોલીસે નિકુંજને ઉચકી લીધો હતો. વધુમાં કહી શકાય કે આર્કેપ્ટન્ટ સામે કાર્યવાહી આગળ વધી રહી છે.
બાઈટ :- રાજેશ ગઢિયા (એસ.પી સુરત ગ્રામ્ય)
વિઓ...
શરૂઆતમાં બન્ને આરોપીએ પોલીસને ગોળ ગોળ જવાબ આપ્યો હતો. પોલીસે વ્યવસ્થિત રીતે તપાસ કરી અને કહ્યા મુજબ નિકુંજ ગૌસ્વામીએ મિત્ર ઈશ્વર પૂરી માગુપીરી ગૌસ્વામી ને સોનલની sopari આપી હતી અને પુષ્ટપ્રૂફ પ્લાન ઘડી દીધો હતો. પ્લાન મુજબ ઈશ્વર ગૌસ્વામી KTM બાઇક લઈને જોખા ગામ નામે નજીક પહોંચી ગયો હતો અને RFO સોનલ સોલંકી કાર લેતા આવતા કાર થોભાવી કારનું કાચ ખોલાવી નજીકથી ગોળી મારી દીધો હતો. બાદમાં તેઓ દવા પોલીસ પકડમાં આવી નથી શક્યા. આ દરમ્યાન બંને આરોપી 2500 કિમી સુધી ભાગ્યા હતા 1000 CCTV ચેક કર્યા હતા. હાલ આરોપીને સુરત શહેરની કોર્ટમાં લઇ જવાયા છે. 14 દિવસની રિમાન્ડ માટે અરજી કરશે. આરોપીઓએ પ્લાન ક્યારે બનાવ્યો, બાઈક કોણીની છે, હથિયાર ક્યાંથી લાવ્યા, અન્ય કોઈ સંડોવાયેલો છે કે નહી તે દિશામાં તપાસ ચાલુ રહેશે.
બાઈટ :- રાજેશ ગઢિયા (એસ.પી સુરત ગ્રામ્ય)
વિઓ...
ઉલ્લેખનીય છે કે ગંભીર હાલતમાં સોનલ સોલંકી સુરત શહેરની ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowNov 13, 2025 13:46:09139
Report
JDJAYESHBHAI DOSHI
FollowNov 13, 2025 13:45:3181
Report
DRDarshal Raval
FollowNov 13, 2025 13:21:11130
Report
DRDarshal Raval
FollowNov 13, 2025 13:21:01111
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 13:20:43152
Report
AMANIL MOHANIA
FollowNov 13, 2025 11:57:010
Report
MKManoj Kumar Chaturvedi
FollowNov 13, 2025 11:56:430
Report
PKPREMENDRA KUMAR
FollowNov 13, 2025 11:39:070
Report
NTNagendra Tripathi
FollowNov 13, 2025 11:38:560
Report
NDNavneet Dalwadi
FollowNov 13, 2025 11:35:590
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 11:35:360
Report
AKAshok Kumar
FollowNov 13, 2025 11:35:210
Report
AKAshok Kumar
FollowNov 13, 2025 11:31:230
Report
TDTEJAS DAVE
FollowNov 13, 2025 11:31:080
Report