Back
AMC स्टैंडिंग समिति ने पुल-रोड प्रोजेक्ट्स पर महत्त्वपूर्ण निर्णय लिए
DRDarshal Raval
Nov 13, 2025 13:21:01
Ahmedabad, Gujarat
અમદાવાદ
1....
Amc ખાતે મળી સ્ટેન્ડિંગ કમિટી બેઠક
બેઠકમાં વિવિધ કામોને લઈને થઈ ચર્ચા
તેમજ વિવિધ કામોને અપાઈ મંજૂરી
બેઠકમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ કાર્યક્રમની કરાઈ ચર્ચા
17 નવેમ્બરે આંબલી ખાતે યાત્રા યોજાશે
વિધાયક મુખ્ય માર્Minister સહભાગી રહેશે
15 હજાર ઉપર લોકો જોડાશે
આંબલી થી ઘુમામા 6 km ઉપરની યુનિટી યાત્રામાં લોકો જોડાશે
16 નવેમ્બરે યુનિટી યાત્રા નિકોલમાં ભાજપ પ્રદશ અધ્યક્ષ યાત્રામાં જોડાશે
કેસરી નંદન ચોક વિરાટનગર થી ઓઢવ સુધી 6 km ઉપર ની યાત્રા રહેશે
બાયટ....
2....
ટ્રાફિકની સમસ્યા હળવી કરવા હાથ ધરાયેલ બ્રિજના કામ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું નિવેદન
ધીમી ગતિએ ચાલતા બ્રિજના કામ અંગે નિવેદન
શહેરમાં 3 જગ્યા પર ચાલતા બ્રિજ ના કામના રીવ્યુ લેવાયા
મકરબા. સતાધાર અને હેબતપુર બ્રિજ અંગે નિવેદન
ત્રણે બ્રિજ 2026 ના ફેબ્રુઆરીમાં બનીને ખુલા મુકાય તેવી તૈયારી
મકરબા ખાતે નો બ્રિજ નો પ્રોગ્રેસ 93 ટકા જેટલો છે. જે બ્રિજ ફેબ્રુઆરી સુધીમાં તૈયાર થશે
માર્ચમાં શરૂ થવાનો હતો કદાચ મુદ્દો રહ્યો
હેબતપુર બ્રિજ ફેબ્રુઆરીમાં બની જશે
હેબતપુર નો 73 ટકા પ્રોગ્રેસ રિપોર્ટ
સતાધાર બ્રિજ નું કામ 85 ટકા જેટલો પ્રોગ્રેસRipોર્ટ
મકરબા બ્રિજમાં બ્રિજના કામ નીચે લાઈનો આવતા રિડિઝાઇન કરતા સમય લંબાવાયો
બ્રિજ શરૂ થશે તેનાથી ઘણા વાહનચાલકોને ફાયદો પડશે
મકરબા બ્રિજ બનતા પહેલા થતા સર્વેમાં જે ધ્યાનમાં ન આવ્યું અને હાલ ધ્યાનમાં આવતા સર્વે કામને લઈને પ્રશ્ન ઉભો થયો
બાયટ......
3....
શહેરમાં ચાલતા રોડના કામને લઈને નિવેદન
રોડ કામમાં હાલ 13 પેવરોના કામ ચાલી રહ્યા છે
7 હજાર મેટ્રિક ટન કામ ચાલે છે તે વધુ વીગવાન બનાવવા પ્રયાસ
અમદાવાદમાં પ્રવેશતા માર્ગોના કામ આગળ વધારવા પ્રવાસ
હોટમિક્સ વધુ બને તે માટેના પણ પ્રયત્નો ચાલતા હોવાનું નિવેદન
બાઈટ...
4....
હાટકેશ્વર બ્રિજને લઈને મોટા સમાચાર
હાટકેશ્વર બ્રિજના સ્થળે ફરી નહીં બને કોઈ બ્રિજ
પૂર્વમાં આવેલ હાટકેશ્વર બ્રિજ ના કામનો પ્રોગ્રસ રિપોર્ટ
એએમસીના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આપી માહિતી
હાટકեշ્વર બ્રિજ ડિમોલેશન કામ 35 ટકા પૂર્ણ
6 મહિનામાં સંપૂર્ણ કામ પૂર્ણ કરવાનો અંદાજ
હાટકેશ્વર બ્રિજ તોડ્યા બાદ તે સ્થળે બ્રિજ નહિ પણ રોડ બનાવવાનો યોજના
હાટકેશ્વર ખાતે કોઈ પણ Road નહિ બને
બાયટ..
5....
ઉનાળામાં સરકારી chcમાં ગાયનેક દર્દીઓને મળશે રાહત
શહેરમાં 12 chc માં ગાયનેક વોર્ડમાં ગરમી દરમિયાન વતાનુકુલીન કરવા ac ફિટ કરાશે
Vs માં દર્દી ના જાય માટે chc નો ગાયનેક વોર્ડ ac વાળો બનાવાશે
M j લાઈબ્રેરી પણ વતાનુકુલીન કરવા 1 મહિનામાં કામ કરાશે
બાઇટ...
દેવાંગ દાણી. ચેરમેન. સ્ટેન્ડિંગ કમિટી. Amc
સલગ. Amc સ્ટેન્ડિંગ
ફીડ. લાઈવ કીટ
તળાવમાં મોટા ભાગે એરેટર નાખવાની પ્રક્રિયા શરૂ
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સરખેજ નું સકરી તળાવ બનીને તૈયાર જે જલ્દી ખુલ્લું મુકાશે
થલતેજમાં અદ્યતન સ્મશાન જેવું શીલજમાં સ્મશાન બનાવ્યું તે જલ્દી ખુલ્લું મુકાશે
2 cng ભઠ્ઠી સાથે વિવિધ સુવિધા સાથેનું સ્મશાન શરૂ રહેશે
આગામી સપ્તાહમાં સ્મશાન શરૂ થઈ શકે
એડવર્તઇઝિંગ એજન્સીની તપાસ કરવા સર્વેલન્સ સકોર્ડ બનાવવા નું કામ
બ્રિજ નીચે અંડર સ્પેસ સ્પોર્ટ્સ ડેવલપેમન્ડ કરાશે
રેલવે સ્ટેશન પાસે લારી અને દબાણ દૂર કરવા સહિત દબાણ હટાવો કામ કરાશે
111
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RMRaghuvir Makwana
FollowNov 13, 2025 14:47:3490
Report
LJLakhani Jaydeep
FollowNov 13, 2025 13:46:09139
Report
JDJAYESHBHAI DOSHI
FollowNov 13, 2025 13:45:31120
Report
DRDarshal Raval
FollowNov 13, 2025 13:21:11130
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 13:20:43153
Report
SVSANDEEP VASAVA
FollowNov 13, 2025 12:37:030
Report
AMANIL MOHANIA
FollowNov 13, 2025 11:57:010
Report
MKManoj Kumar Chaturvedi
FollowNov 13, 2025 11:56:430
Report
PKPREMENDRA KUMAR
FollowNov 13, 2025 11:39:070
Report
NTNagendra Tripathi
FollowNov 13, 2025 11:38:560
Report
NDNavneet Dalwadi
FollowNov 13, 2025 11:35:590
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 11:35:360
Report
AKAshok Kumar
FollowNov 13, 2025 11:35:210
Report
AKAshok Kumar
FollowNov 13, 2025 11:31:230
Report