Back
मेहसाणा के बोरीयावी में नया सैनिक स्कूल शुरू, मुख्यमंत्री ने किया उद्घाटन
TDTEJAS DAVE
Nov 13, 2025 11:31:08
Mehsana, Gujarat
મહેસાણા ના બોરીયાવી ગામ પાસે સાગર સૈનિક સ્કૂલનું ઉદઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું. 20 વિઘા જમીન માં સાગર સૈનિક સ્કૂલનું ઉદઘાટન થયું હોવાથી લગભગ 750 બાળકો આ સ્કૂલમાં અભ્યાસ કરી શકશે. ખેરાલુ ખાતે સાગર ઓર્ગેનિક પ્લાન્ટનું ઈ-ઉદઘાટન પણ કરાયું હતું. આ ઉદઘાટન સૈનિક સ્કૂલ અને ઓર્ગેનિક પ્લાન્ટમાં મુખ્યമന്ത്രി ભુપેન્દ્ર પટેલ સાથે ગુજરાત સરકારના મંત્રીઓ, દિગ્ગજ નેતાઓ અને પશુપાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા..central ગૃહమంత్రి અમિત શાહ વર્ચ્યુઅલ જોડાઈ ઉદઘાટન કર્યો.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowNov 13, 2025 13:21:110
Report
DRDarshal Raval
FollowNov 13, 2025 13:21:010
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 13:20:430
Report
SVSANDEEP VASAVA
FollowNov 13, 2025 12:37:030
Report
AMANIL MOHANIA
FollowNov 13, 2025 11:57:010
Report
MKManoj Kumar Chaturvedi
FollowNov 13, 2025 11:56:430
Report
PKPREMENDRA KUMAR
FollowNov 13, 2025 11:39:070
Report
NTNagendra Tripathi
FollowNov 13, 2025 11:38:560
Report
NDNavneet Dalwadi
FollowNov 13, 2025 11:35:590
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 11:35:360
Report
AKAshok Kumar
FollowNov 13, 2025 11:35:210
Report
AKAshok Kumar
FollowNov 13, 2025 11:31:230
Report
URUday Ranjan
FollowNov 13, 2025 11:30:530
Report
RMRaghuvir Makwana
FollowNov 13, 2025 11:04:410
Report