Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
SuratSurat
सुमुल डेयरी चुनाव पर किसानों का उग्र प्रदर्शन, एमडी से एविडेविट पर तात्कालिक समाधान
NBNarendra Bhuvechitra
Jan 08, 2026 12:01:36
Nagod, Gujarat
દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લામાંના પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સુમુલ ડેરી ની ચૂંટણી લેવી સમયસર ન યોજવાે માંગ સાથે તાપીના બાજીપુરા ખાતે પશુપાલકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને વિરોધ પ્રદર્શન કરી સુમુલના એમડીને બોલાવી ઉગ્ર પ્રશ્નોતરી કરી હતી. બાદમાં એમડી દ્વારા એಫિડેવિટના માધ્યમથી લેખિત બાહેANDARDરી આપી મામલો શાંત પડavyo હતો. તાપી અને સુરત જિલ્લામાંના પશુપાલકો માટે આ આશીર્વાદરૂપ સુમુલ ડેરી ની ચૂંટણી છેલ્લા પાંચ મહિના થી લાંબી પડતી હતી. સભાસદો બાજીપુરા સુમુલ ડેરી ખાતે કેટલાક માજી ડિરેક્ટરોની અધ્યક્ષતામાં ભેગા થયા હતા. જેમાં સભામાં સુમુલ ડેરીના એમડી ને પણ બોલાવવામાં આવ્યા હતા અને ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. કેટલાક મુદ્દાઓ પર એવું લાગ્યું કે મામલો ઉગ્ર બનશે તેમ દેખાતું હતું. પરંતુ પોલીસબંદોબસ્ત વચ્ચે મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલાઈ તેમાં એફિડેવિટ દાખલ કરવામાં આવ્યો હતો. હવે આગામી દિવસોમાં એફિડેવિટ કોર્ટમાં રજૂ થઈ રહેશે અને જે નિર્ણય થશે તે માન્ય રહેશેعديل.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Jan 09, 2026 08:31:54
Surat, Gujarat:સુરત બ્રેક સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સિટેક્ષ એક્ઝિબિશન નું આયોજન એક્ઝિબિશનમાં યુનિક મશીન જોવા મળ્યું જે લ્હેગા પર હેન્ડ વર્ક માટે દોઢ મહિનો થતો હતો તે માત્ર બે દિવસમાં મશીન પર તૈયાર થઈ જશે જે હેન્ડ વર્ક લ્હેગો રૂ 1 લાખ માં તૈયાર થતો હતો તે જ એ.આઈ મશીન પર 10 હજાર માં તૈયાર થઈ જશે યુવાનો ના સ્ટાર્ટઅપ માટે બ્યુટીક મશીન પણ મુકવામાં આવ્યું છે આ બ્યુટીક મશીન 6 લાખ રૂપિયા નું છે આ બ્યુટીક મશીન પોતાના બ્યુટીક માં પણ તે રાખી શકે છે હાલ ટોટલ મશીન ઈમ્પોર્ટ કરી ને મંગાવવામાં આવે છે ચાઇના, જર્મની સહિત ના અલગ અલગ દેશમાં આ મશીન બને છે હાલ એક્ઝિબિશન માં 60 સ્ટોલ લગાવવામાં આવ્યા છે 60 સ્ટોલ પર અલગ અલગ 200 જેટલા અવનવા મશીન પ્રદશનમાં મુકવામાં આવ્યા છે
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 09, 2026 05:34:04
Surat, Gujarat:સુરત બ્રેક સુરત ફુલપાડા વિસ્તારની ઘટનાની વિગતવાર માહિતીગાર જોવા મળે છે. રોન્ગ સાઈડ આવી રહેલાં બાઈક ચાલકના કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવકનું મૃત્યુ થયું હતું; સીટી બસના પાછલાં પાઈડા માં આવી જતા યુવકનું મોત નીપજ્યું. સીસીટીવીમાં સ્થિતિ સ્પષ્ટ રીતે દૃશ્યમાન છે. સીટી બસ અને એક બાઈક સમાંતર આવી રહ્યા હતા. ત્યારે સામેથી રોન્ગ સાઈડમાં બીજો બાઈક આવ્યો હતો. રસ્તો સાંકડો હોવાથી સીટી બસ સાથે સમાંતર આવી રહેલ બાઈಕ್ ચાલક સ્ટીયરિંગમાંથી કાબુ ગુમાવી બાઈક મૃતદેહ બસના પાછળનાં પાંવા તરફ જતા હતા. પરિણામે યુવાનનું ઘટનास्थળે જ કરુણ મોત થયું. બાઈક પર બે યુવાન સવાર હતા; સ્ટિયરિંગ ગુમાવવામાં આવ્યા બાદ બેમાંથી એક યુવાન બસના ટાયર નીચે આવી ગયો હતો. ગ્રાનીત સ્થળે જ એક યુવાનનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીवीમાં કેદ થઈ. કતારગામ પોલીસ અધિકારીઓે તપાસ હાથ ધરવી શરૂ કરી.
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 09, 2026 05:33:51
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 09, 2026 05:33:37
Surat, Gujarat:સુરત બ્રેક સુરતના અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડમાં વધુایک ધરપકડ SOGએ દોઢ વર્ષથી ફરાર આરોપી મોહસીન ચાંદ શેખને કોસાડી આવાસમાંથી ઝડપી લીધો ભાગળ વિસ્તારમા બુટ-ચંપલનો વેપાર કરતો મોહસીન કરોડોના હવાલા નેટવર્કમાં સંડોવાયો મકબૂલ ડોક્ટરને કમિશન માટે પોતાનું બેન્ક અકાઉન્ટ ભાડે આપ્યું હોવાનો ખુલાસો ICICI બેંક ખાતા મારફતે સાયબર ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટની રકમનું ટ્રાન્ઝેક્શન હવાલા કૌભાંડમાં અત્યાર સુધી 100 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો સામે આવ્યા દુબઈ બેઠેલા સૂત્રધારના ઇશારે રકમ USDTમાં ફેરવી વિદેશ મોકલાતી હતી પાકિસ્તાન, ચીન અને બંગ્લાદેશ સુધી ક્રિપ્ટો મારફતે નાણાં પહોંચાડાતા આંગડિયા, રોકડ અને ક્રિપ્ટોના જટિલ નેટવર્કથી ચાલવાતો હતો કૌભાંડ કમિશનની લાલચમાં બેંક ખાતા આપનારા વેપારીઓ માટે આ કેસ લાલબત્તી સમાન
0
comment0
Report
SVSANDEEP VASAVA
Jan 08, 2026 18:02:51
Surat, Gujarat:સુરત જિલ્લા ના પલસાણા પાસે ચા ની લારીએ મારામરી થયો હતો. સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં આરોપીોએ માથાભારે હથિયારો વડે હુમલો કર્યો હતો, જેમાં બનાવના મુખ્ય સૂત્રધાર સો તેનું શર્મા સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ થઈ છે. અન્ય દાવા મુજબ પલસાણાના કેસરી નંદન પંપ પાસે સાંવરિયા ચા ની લારીએ સોનુ રામવધ શર્મા અને તેના સાગરીતોએ સોનુ રાજપૂત અને ફેઝલને ઘેરી લીધો હતો અને લાકડીઓ તેમજ ધારદાર હથિયારો વડે માર્યો હતો. પોલીસે આ મામલામાં ત્રણ આરોપીઓની ધરાપકડ કરી છે અને દોઢ વર્ષ જૂની આ આદર્શિત અદાવતને કારણે હુમલો થયાનો પ્રકરણ બહાર આવ્યું હતું. પોલીસ અધિકારીઓના જણાવેનુ કે આ સમગ્ર ઘટનામાં જાહેરમાં દાદાગીરી કરી ટ્રાફિકમાં ભારે તફાવત ઉભો થયો હતો. દોસ્તી લાલચ અને જન્મદિવસની ઉજવણી પાછળની વસ્તુઓ કારણે આ હુમલો કરાયો હોય એવું જાણવા મળી રહ્યું છે.
0
comment0
Report
MMMitesh Mali
Jan 08, 2026 18:02:38
Vadodara, Gujarat:વડોદરા જિલ્લા રાજકારણમાં એક નવો વિવાદ સામે આવ્યો છે. જિલ્લાના પાંચ ધારાસભ્યોએ સરકાર સામે લેટર બોમ્બ ફોડતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. ધારાસભ્યોએ जिल्ला વહીવટીંત્ર અને અધિકારીઓની કામગીરી સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે. પ્રજાના પ્રશ્નો અને વિકાસના કામોમાં અધિકારીઓ તરફથી યોગ્ય સહકાર ન મળતો હોવાનો આરોપ ધારાસભ્યોએ લગાવ્યો છે અને આ મુદ્દે તેમણે અધિકારીઓ સામે બાંયો ચડાવ્યાનો સંકેત આપ્યો છે. આ વિવાદ વચ્ચે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પઢિયારનું મહત્વપૂર્ણ નિવેદન સામે સોશિયલ આવ્યું છે. તેમણે કહ્યું કે આજે જિલ્લામાં અધિકારી રાજ ચાલે છે. જેને તેઓએ ખુલ્લેઆમ સ્વીકાર્યું. પઢિયારે આક્ષેપ કર્યો કે કેટલાક ધારાસભ્યો ૨૦૨૭ની ચૂંટણીમાં ટિકિટ નહીં મળે કે મંત્રી પદ નહીં મળે તેવી ભીતિથી પ્રજાના મુદ્દે અવાજ ઉઠાવતા નથી. જો અધિકારીઓ પ્રજાના પ્રશ્નો સાંભળતા ન હોય તો જનહિતના કામો માટે ધારાસભ્યોએ બાંયો ચડાવીને મેદાનમાં ઉતરવું જોઈએ. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે વધુમાં જણાવ્યું કે પ્રજાના હિતને નુકસાન પહોંચાડતા અધિકારીઓ સામે સરકાર દ્વારા શિક્ષાત્મક પગલાં લેવાં જરૂરી છે. આ નિવેદન બાદ વડોદરા નિયાજયરાજકારણમાં ગરમાવો વધી ગયું છે અને આગામી દિવસોમાં આ मुद्दે રાજકીય ઘમાસાણ વધુ તેજ બનવાની શક્યતા છે. બાઈટ : ONE TO ONE ( જશપાલ સિંહ પઢીયાર : જિલ્લાય કોંગ્રેસ પ્રમુખ )
0
comment0
Report
TDTEJAS DAVE
Jan 08, 2026 17:15:15
Mehsana, Gujarat:સધી માતા મંદિર પાસે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનના વિરોધમાંlocals રસ્તા પર થાળી-વેલણ વગાડી વિરોધ નોંધાવ્યો. પીવાના પાણીની ટાંકીની તદ્દન બાજુમાં જ ગટર લાઇનનો સંપ બનતાlocalsમાં રોષ, રોગચાળાની ભીતિ. ગંદા પાણી અને પીવાના પાણીનો સંપ જોડે બનતા ભવિષ્યમાં મોટી હોનારતની શક્યતા, રહિશોનો હોબાળો. મહાનગરપાલિકા દ્વારા યોગ્ય જવાબ ન મળતાlocals લાલઘૂમ, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનું સ્થળ બદલવા ઉગ્ર માંગ. સ્થળ નિરિક્ષણમાં જો લીકેજ થશે તો 35 હજાર લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થઈ શકે છે. મહેસાણામાં ડ्रेનેજ પમ્પિંગ સ્ટેશન બાબતે સ્થાનિકોને આજે વિરોધ નોંધાવી.DESCRIPTOR વચ્ચે ચર્ચા, પંપિંગ સ્ટેશનને પીવાના પાણીના સ્ત્રોતથી સુરક્ષિત અંતરે ખસેડવામાં આવે તેનો ઉલ્લેખ. જીવનચર્યા અને આરોગ્ય સંબંધિત આંકડા પણ ઉલ્લેખાયેલા છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 08, 2026 17:03:11
Surat, Gujarat:સુરત બ્રેક સુરતમાં 69 વર્ષીય વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટ કરી સાયબર ઠગોની મોટી સાજિશ જેટ એરવેઝના 534 કરોડના મની લોન્ડરિંગ કૌભાંડનો ડર બતાવી ત્રણ દિવસ સુધી નજરકેદ તપાસ એજન્સીના અધિકારી બની ફોન અને વીડિયો કોલથી સતત માનસિક દબાણ ઠગોએ વૃદ્ધાને 50 તોલા સોનું ગીરો મૂકી લોન લેવા દબાણ કર્યું સંગીતાબેન જરીવાલાની મિલકત અને સોનાની વિગતો મેળવી ઠગોએ પ્લાન ઘડ્યો બેંક મેનેજરે લોન આપવા ઇનકાર કરતા ઠગોની ચાલ નિષ્ફળ ગઈ અમેરિકા રહેતા પુત્રને વાત કરતા જ સાયબર ફ્રોડનો ભાંડો ફૂટ્યો પુત્રની સમયસૂચકતાથી વૃદ્ધા મોટી આર્થિક નુકસાનીથી બચ્યા સાયબર ક્રાઇમ સેલે ગુનો નોંધી તપાસ શરૂ કરી ડીસીપી બિશાખા જૈનની અપીલ: વડીલો સાયબર કોલથી સાવચેત રહે
0
comment0
Report
DMDURGESH MEHTA
Jan 08, 2026 17:02:52
Gandhinagar, Gujarat:વડോദરાના ધારાસભ્ય સરકારીઓના અધિકારીઓનો સાંભળતા ન હોવાનો રજુઆતો કરીને આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ઠેરઠેર વહીવટી તંત્રનો વહીવટ ખંભોળે ચક્યો છે. પ્રજાના કામ જાણે આ તંત્રના કાન સુધી આવતાં જ નથી. એક સામાન્ય માણસે પોતાનું નાનું કામ સરકારકચેરીમાંથી કરાવવા એ જાણે એક યુદ્ધ લડવું બની ગયું છે. રાજ્યના તમામ મોટા અધિકારીઓથી લઈને તમામ નાના કર્મચારીઓ પોતાની ખરાબ મનસ્વીતા દર્શાવતા થયા છે. અધિકારીઓ (કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, પોલીસ કમિશ્નર તથા અન્ય વગેરે) પોતાની ગમતી સારી કચેરી બનાવી તેમાં સરકારશ્રીના સચિવશ્રી સાથે વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી જમીની હકીકત, પ્રજાના પ્રશ્નો, ભૌગોલિક પરિસ્થિતિ ને જો્યા જાણ્યા વગર ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે. સરકારશ્રીને હકીકતોથી દૂર રાખવામાં આવે. Prજાના પ્રતિનિધિ થી પણ ઉપર પોતાને સરકાર સમજી અંધાધુન વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે જેનાથી સરકારની છબી ખરડાઈ રહી છે. ધારાસભ્ય દ્વારા સૂચવાયેલા કાર્યો કરવામાં આવતા નથી. ઉપરથી અધિકારીઓ દ્વારા-prjaને કહેવામાં આવે છે કે તમે ધારાસભ્યની મદદ કેમ मांगો? આ પ્રકારની ખરાબ મનસ્વીતા એ ચોકસરરૂપથી વહીવટી તંત્ર ચલાવવા યોગ્ય નથી. અમે વડોદરા જિલ્લામાંના ધારાસભ્યોએ અગાઉ પણ આ પ્રમાણેની મુખિક રજૂઆત કરી હતી અને હવે વિનંતી કરી રહ્યા છે કે ખરાબ મનસ્વીતા ધરાવતા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવે કે જનપ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલા પ્રજાના કામોને પ્રાધાન્યતા આપી જનહિતમાં નિર્ણય લેવામાં આવે સાથે જ જરૂરી સામે કડક પગલાં લેવામાં આવે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Jan 08, 2026 17:01:52
Surat, Gujarat:સુરત: ડાયમંડ સિટી સુરતમાં રખડતા કૂતરાઓનો ત્રાસ હવે જનતા માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં શ્વાનના હુમલાની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી રહી છે.jene કારણે લોકોમાં ભારે ફફડાટ અને રોષ જુઓમો. આંકડો તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરે છે. નિશાન પર માસૂમ બાળકો અને રાહદારીઓ શ્વાનના હુમલામાં સૌથી વધુ ભોગ બનેલા બાળકો બન્યા છે. ખાસ કરીને શાળાએ જતાં બાળકો અને ઘર આંગણે રમતા માસૂમો પર હુમલા વધી રહ્યા ہیں. રાહદારીઓ અને ટુ-વ્હીલર ચાલકોને પણ શ્વાન નિશાન બનાવી રહ્યા છે. જેના કારણે અકસ્માતનો ભય પણ રહે છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો: પાંડેસરા, ઉધના, સચિન, ડીંડોલી અને લિંબાયત જેવા વિસ્તારોમાં શ્વાનનો આતંક ચરમસીમાએ છે. વોક્ટર: પ્રસાંત ઢીવરે બાઈટ: ભોગ બનનારની માતા બાઈટ: ભોગ બનનાર બાળક બાઈટ:(સિવિલ હોસ્પિટલ બ્રધર) વીઓ:2 રખડતા શ્વાન મુદ્દે હવે સુપ્રીم કોર્ટે પણ ગંભીર નોંધ લીધી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે: નાગરિકો રખડતા શ્વાનોથી મુક્ત અને સુરક્ષિત વાતાવરણમાં રહે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી તંત્રની છે. આ માટે યોગ્ય કવાયત અને ગંભીર પગલાં લેવાવા જોઈએ. વીઓ:3 પાલિકા દ્વારા ખસીકરણ અને રસીકરણના દાવાઓ કરવામાં આવે છે. પરંતુ જમીની હकीકત કંઈક અલગ જ છે. સ્થાનિક રહીશોમાં નિરાશા અને ભયનો માહોલ છે. લોકોની માંગ છે કે કોર્પોરેશન વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે જેથી નિર્દોષ બાળકોના જીવ બચાવી શકે. પ્રશાંત ઢીવરે - સુરત
0
comment0
Report
GDGaurav Dave
Jan 08, 2026 14:47:35
Rajkot, Gujarat:એન્કર - રાજકોટમાં પ્રદેશ ભાજપ અગ્રણી ડો.ભરતભાઈ બોધરા દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિટી ફાઉન્ડેશન દ્વારા 126 દીકરીઓના સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માતા-પિતા વિનાની 26 દીકરીઓના કરીયાવરની 100 વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી અને ધામધમ થી લગ્ન કરાવવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના સાધુ-સંતો, અગ્રણી રાજકીય, સામાજીક અને ઔધોગિક અગ્રણીઓ હાજર રહ્યા હતા. બાઈટ - ડો. ભરત બોધરા, પૂર્વ ઉપાધ્યક્ષ, ભાજપ આજથી સોમનાથમાં શરૂ થયેલા સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોધરાએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 1000 વર્ષ પહેલા વિકૃત માનસિકતા વાળા લોકોએ ઇમારત ધ્વસ્ત કરી હતી,સનાતન ધર્મની વિચારધારા ક્યારેય ધ્વસ્ત ન થઈ શકે નહિ. સનાતન ધર્મની વિચારધરાને ક્યારેય કોઈ ધ્વસ્ત ન કરી શકે. પ્રધાનમંત્રી ને હું અભિનંદન આપું છું, તેમને સનાતન ધર્મના વારસાને उजागर કર્યો છે. તો રાજભા ગઢવીએ યશ ગાથા સોમનાથ અને પ્રધાનમંત્રી ની મુલાકાત વિશે આગવી શેલી માં વાત કરી હતી. રાજભા ગઢવીએ સોમનાથની ગાથા,અને પ્રધાનમંત્રી નરેન્દ્ર moderીના લેખ વિશે વાત કરી હતી.
0
comment0
Report
URUday Ranjan
Jan 08, 2026 14:33:08
Ahmedabad, Gujarat:અમદાવાદ સાબરમતી જેલના હાઈસિક્યુરિટી ઝોનમાંથી કુખ્યાત આરોપી પાસેથી મળ્યા બે મોબાઈલ... ડીજીપી સુચના થી અને જેલ S.P દ્વારા ખાસ ડ્રાઈવ રાખવામાં આવી.. પ્રતિબંધિત વસ્તુઓ લઈ સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી.. જડતી સ્કોર્ડ અને જેલ પોલીસ દ્વારા તપાસ કરતા મોબાઈલ મળી આવ્યા.. અંડા સેલ ખોલી નંબર 1 માં 17 ફૂટ ઉપર છત માં પ્લાસિક વાળા ડબ્બા માં આઇફોન 13 અને હીરો કપની કીપેડ ફોન મળ્યો.. બુક મકવાનું પાટિયા અંદર સાબુ માં છુપાડવામાં આવેલ બે સિમ કાર્ડ મળી આવ્યા હતા.. એક એસેમ્બલ ચાર્જર મળ્યું.. છ મહિના પહેલા જ અંડા સેલ ખોલી número 1 રાખવામાં આવ્યો.. Cullen શું? Kuqyhat अरોપी વિશાલ પાસેથી આઈફોન અને કીપેડ ફોન મળ્યો.. વિશાલ ગોસ્વામી ફાયરિંગ અને ખંડણીના ગુનાનો આરોપી.. રાણીપ પોલીસ આ મામલે મોબાઈલ કબજે લઈ વધુ તપાસ SOG એ શરૂ કરી.. Aggau કુખ્યાત આરોપી વિશાલ ગોસ્વામી દ્વારા જેલમાં બેઠા ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.. અલાગીત પણ જેલ માંથી અનેક વખત મળી ચુકયા છે મોબાઈલ.. જેલની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા.. મોબાઈલ ક્યારે આવ્યો તેને લઈ SOG એ તપાસ શરૂ કરાઈ.. આઇફોન માં કોઈ ડિટેઇલ ન મળી, પણ કીપેડ ફોનમાં ડીટેઇલ મળી આવી છે જેની તપાસ શરૂ કરી..
0
comment0
Report
Advertisement
Back to top