Back
राजकोट में 126 लड़कियों के सामूहिक विवाह का आयोजन, भाजपा नेता डॉ. भरत बोढरा ने किया शुभारम्भ
GDGaurav Dave
Jan 08, 2026 14:47:35
Rajkot, Gujarat
એન્કર - રાજકોટમાં પ્રદેશ ભાજપ અગ્રણી ડો.ભરતભાઈ બોધરા દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિટી ફાઉન્ડેશન દ્વારા 126 દીકરીઓના સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માતા-પિતા વિનાની 26 દીકરીઓના કરીયાવરની 100 વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી અને ધામધમ થી લગ્ન કરાવવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના સાધુ-સંતો, અગ્રણી રાજકીય, સામાજીક અને ઔધોગિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.
બાઈટ - ડો. ભરત બોધરા, પૂર્વ ઉપાધ્યક્ષ, ભાજપ
આજથી સોમનાથમાં શરૂ થયેલા સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોધરાએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 1000 વર્ષ પહેલા વિકૃત માનસિકતા વાળા લોકોએ ઇમારત ધ્વસ્ત કરી હતી,સનાતન ધર્મની વિચારધારા ક્યારેય ધ્વસ્ત ન થઈ શકે નહિ. સનાતન ધર્મની વિચારધરાને ક્યારેય કોઈ ધ્વસ્ત ન કરી શકે. પ્રધાનમંત્રી ને હું અભિનંદન આપું છું, તેમને સનાતન ધર્મના વારસાને उजागर કર્યો છે. તો રાજભા ગઢવીએ યશ ગાથા સોમનાથ અને પ્રધાનમંત્રી ની મુલાકાત વિશે આગવી શેલી માં વાત કરી હતી. રાજભા ગઢવીએ સોમનાથની ગાથા,અને પ્રધાનમંત્રી નરેન્દ્ર moderીના લેખ વિશે વાત કરી હતી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PTPremal Trivedi
FollowJan 09, 2026 10:19:070
Report
BPBurhan pathan
FollowJan 09, 2026 09:38:480
Report
ARAlkesh Rao
FollowJan 09, 2026 09:34:090
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 08:32:100
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 08:31:540
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 05:34:040
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 05:33:510
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 05:33:370
Report
SVSANDEEP VASAVA
FollowJan 08, 2026 18:02:510
Report
MMMitesh Mali
FollowJan 08, 2026 18:02:380
Report
TDTEJAS DAVE
FollowJan 08, 2026 17:15:150
Report
CPCHETAN PATEL
FollowJan 08, 2026 17:03:220
Report
CPCHETAN PATEL
FollowJan 08, 2026 17:03:110
Report
DMDURGESH MEHTA
FollowJan 08, 2026 17:02:520
Report
DMDURGESH MEHTA
FollowJan 08, 2026 17:02:040
Report