Back
वडोदरा में अधिकारी-विरोध पर विधायक बोले, जनता के मुद्दों के लिए मैदान में उतरेंगे
MMMitesh Mali
Jan 08, 2026 18:02:38
Vadodara, Gujarat
વડોદરા જિલ્લા રાજકારણમાં એક નવો વિવાદ સામે આવ્યો છે. જિલ્લાના પાંચ ધારાસભ્યોએ સરકાર સામે લેટર બોમ્બ ફોડતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. ધારાસભ્યોએ जिल्ला વહીવટીંત્ર અને અધિકારીઓની કામગીરી સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે. પ્રજાના પ્રશ્નો અને વિકાસના કામોમાં અધિકારીઓ તરફથી યોગ્ય સહકાર ન મળતો હોવાનો આરોપ ધારાસભ્યોએ લગાવ્યો છે અને આ મુદ્દે તેમણે અધિકારીઓ સામે બાંયો ચડાવ્યાનો સંકેત આપ્યો છે.
આ વિવાદ વચ્ચે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પઢિયારનું મહત્વપૂર્ણ નિવેદન સામે સોશિયલ આવ્યું છે. તેમણે કહ્યું કે આજે જિલ્લામાં અધિકારી રાજ ચાલે છે. જેને તેઓએ ખુલ્લેઆમ સ્વીકાર્યું. પઢિયારે આક્ષેપ કર્યો કે કેટલાક ધારાસભ્યો ૨૦૨૭ની ચૂંટણીમાં ટિકિટ નહીં મળે કે મંત્રી પદ નહીં મળે તેવી ભીતિથી પ્રજાના મુદ્દે અવાજ ઉઠાવતા નથી. જો અધિકારીઓ પ્રજાના પ્રશ્નો સાંભળતા ન હોય તો જનહિતના કામો માટે ધારાસભ્યોએ બાંયો ચડાવીને મેદાનમાં ઉતરવું જોઈએ.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખે વધુમાં જણાવ્યું કે પ્રજાના હિતને નુકસાન પહોંચાડતા અધિકારીઓ સામે સરકાર દ્વારા શિક્ષાત્મક પગલાં લેવાં જરૂરી છે. આ નિવેદન બાદ વડોદરા નિયાજયરાજકારણમાં ગરમાવો વધી ગયું છે અને આગામી દિવસોમાં આ मुद्दે રાજકીય ઘમાસાણ વધુ તેજ બનવાની શક્યતા છે.
બાઈટ : ONE TO ONE ( જશપાલ સિંહ પઢીયાર : જિલ્લાય કોંગ્રેસ પ્રમુખ )
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowJan 09, 2026 12:35:340
Report
DRDarshal Raval
FollowJan 09, 2026 12:18:010
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowJan 09, 2026 12:16:040
Report
URUday Ranjan
FollowJan 09, 2026 11:38:090
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 11:36:240
Report
HBHimanshu Bhatt
FollowJan 09, 2026 11:36:150
Report
BPBurhan pathan
FollowJan 09, 2026 11:36:040
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 11:34:450
Report
PTPremal Trivedi
FollowJan 09, 2026 10:19:070
Report
BPBurhan pathan
FollowJan 09, 2026 09:38:480
Report
ARAlkesh Rao
FollowJan 09, 2026 09:34:090
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 08:32:100
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 08:31:540
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 05:34:040
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 05:33:510
Report