Back
नकली योगगुरु प्रदीप का 'वाघ आसन' विवाद गरम
CPCHETAN PATEL
Mar 23, 2026 10:45:54
Surat, Gujarat
નકલી યોગગુરુ પ્રદીપનો ‘વાઘાસન’ વિવાદ ગરમાયો
આર્થિક ગુનાઓ સાથે વન્યજીવ કાયદા ભંગનો પણ આરોપ
2019માં જાગૃત નાગરિકે આશ્રમ સામે ફરિયાદ નોંધાવી
પરવાનગી વગર ‘વાઘના આસન’ પર બેસતો હતો પ્રદીપ
‘અષ્ટાંગ યોગ’ના નામે લોકોને પ્રભાવિત કરતો હતો
પોતાને અસાધારણ વ્યક્તિ તરીકે રજૂ કરતો હતો પ્રદીપ
ફરિયાદ બાદ વન વિભાગે આશ્રમમાં દરોડા પાડ્યા
Shri સત્યમ फાઉન્ડેશન આશ્રમ સામે નવા આક્ષેપો
કામરેજમાં ગેરકાયદે બાંધકામનો મુદ્દો સામે આવ્યો
પ્લોટ નંબર 448/2 અને 415/5માં બાંધકામ કરાયું
બે માળનું બાંધકામ પરવાનગી વગર ઊભું કરાયું
તાપી નદી કિનારે પુરાણ કર્યાના સ્થાનિકોના આક્ષેપ
જમીન મુદ્દે પણ ગંભીર ગેરરીતિઓના આરોપો
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RARavi Agrawal
FollowMar 23, 2026 11:33:351047
Report
DRDarshal Raval
FollowMar 23, 2026 11:04:311074
Report
VPVasu Parmar
FollowMar 23, 2026 10:46:241099
Report
VPVasu Parmar
FollowMar 23, 2026 10:46:10950
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 23, 2026 10:45:281037
Report
CPCHETAN PATEL
FollowMar 23, 2026 10:03:381031
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 23, 2026 10:03:171086
Report
MDMustak Dal
FollowMar 23, 2026 09:31:431031
Report
सूरत के गम्भिणी गाँव में ट्रक चालक के खिलाफ कलक्टर के समक्ष प्रदर्शन; 52 वर्षीय सुरेशभाई पटेल की मौत
CPCHETAN PATEL
FollowMar 23, 2026 08:52:121095
Report
CPCHETAN PATEL
FollowMar 23, 2026 08:51:291028
Report
AKArpan Kaydawala
FollowMar 23, 2026 08:51:131005
Report
DPDhaval Parekh
FollowMar 23, 2026 08:39:131082
Report
BPBurhan pathan
FollowMar 23, 2026 08:37:011037
Report
UPUMESH PATEL
FollowMar 23, 2026 06:48:291069
Report