Back
आंधी-बारिश से गेहूं की फसल भारी नुकसान, किसानों को आर्थिक झटका
BPBurhan pathan
Mar 23, 2026 08:37:01
Anand, Gujarat
એન્કરઃ આણંદ જિલ્લામાં મીની વાવાઝોડા અને કમોસમી વરસાદને લઈને પાકને ભારે નુકશાન થવાની ભીતીને લઈને કેટલાક ખેડુતોએ પાક તૈયાર થયા પહેલાંજ પાક કાપી લેતા ઓછુ ઉત્પાદન મળતા ખેડુતોને ભારે નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે,
વીઓઃસોજીત્રા પંથકનાં પીપળાવ પંથકમાં ખેડુતોએ હજારો એકર જમીનમાં ધઉંનો પાક કર્યો હતો અને પાકને 70થી 80 દિવસ થયા હતા પાકને સંપૂર્ણ પાકવામાં હજુ 20 થી 30 દિવસની વાર હતી ત્યારજ મીની વાવાઝોડા અને કમોસમી માવઠાને લઈને ધઉંનાં પાકને પૂર્ણ નુકશાનીથી બચાવવા માટે ખેડુતોએ કસમયે જ ધંઉનાં પાકની લણણી કરતા ધઉંનાં દાણા હજુ પાકે તે પહેલા જ કાપી લેવામાં આવતા પાકનું ઉત્પાદન ઓછુ મળતા તેમજ દાણાનું વજન તેમજ ગુણવત્તાને પણ અસર થતા ખેડુતોને ભારે આર્થિક માર સહન કરવાનો આવ્યો છે,
વીઓઃકમોસમી માવઠા અને વાવાઝોડાનાં કારણે ખેડુતોને વિધા દીઠ માત્ર 12થી 20 મણ ઉતાર મળ્યો છે,અને હાલનાં ભાવ જોતા ખેડુતોને વિધા દીઠ માત્ર દસ હજાર જેવી આવક મળશે જયારે ધઉંનાં પાક પાછળ મોંધા ભાવનાં બિયારણ અને ખાતર સહીત વિધા દીઠ કરેલો 15 હજારનો ખર્ચ પણ વળે તેમ નથી જેથી ખેડુતોને નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 23, 2026 10:03:380
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 23, 2026 10:03:170
Report
MDMustak Dal
FollowMar 23, 2026 09:31:431015
Report
सूरत के गम्भिणी गाँव में ट्रक चालक के खिलाफ कलक्टर के समक्ष प्रदर्शन; 52 वर्षीय सुरेशभाई पटेल की मौत
CPCHETAN PATEL
FollowMar 23, 2026 08:52:121095
Report
CPCHETAN PATEL
FollowMar 23, 2026 08:51:291028
Report
AKArpan Kaydawala
FollowMar 23, 2026 08:51:131005
Report
DPDhaval Parekh
FollowMar 23, 2026 08:39:131082
Report
UPUMESH PATEL
FollowMar 23, 2026 06:48:291069
Report
CPCHETAN PATEL
FollowMar 23, 2026 06:48:07958
Report
CPCHETAN PATEL
FollowMar 23, 2026 06:47:39971
Report
AKArpan Kaydawala
FollowMar 23, 2026 06:47:271092
Report
CPCHETAN PATEL
FollowMar 23, 2026 05:18:511045
Report
NJNaynee Jain
FollowMar 23, 2026 04:35:09Noida, Uttar Pradesh:Today’s situation due to severe flooding in Eyyübiye, Şanlıurfa Province, Turkey
1038
Report
AAAkshay Anand
FollowMar 23, 2026 04:03:58Noida, Uttar Pradesh:There is a place in South America where 275 waterfalls cascade down together, the largest waterfall system in the world
1082
Report