Back
राजपिपला से अंकलेश्वर तक नई रेलवे लाइन से ट्रेनों का बड़ा कॉरिडोर बनेगा
JDJAYESHBHAI DOSHI
Mar 23, 2026 10:03:17
Gujarat
ગત તા. 30 જાન્યુઆરી 26 ના રોજ ઝી 24 કલાકે રાજપીપળા ના ગામજનો ની માંગ ને વાચા આપતાં રાજપીપળા રેલ્વ સ્ટેશન ને ધમધમતું કરવાનો અહેવાલ પ્રકાશિત થયો હતો. પ્રજાની આજ માંગ ને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સંસદમાં મૂકીને કેવડિયા-રાજપીપળા રેલવે લાઇન જોડવાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે સરકાર સમક્ષ ઉતરોષ મૂક્યો છે કે આ જોડાણથી એકતાનગરથી અંકલેશ્વર સુધી એક મોટો રેલવે કોરિડોર બની શકે છે. હાલમાં, દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને વડોદરાથી આવતી ટ્રેના એકતાનગર (કેવડિયા) સુધી જ આવે છે. આ ટ્રેનો વડોદરા પાછી ફરે છે અને પછી તેમના નિર્ધારિત રૂટ પર આગળ વધે છે. જેના કારણે એકતાનગરથી આગળનો ટ્રાફિક મળતો નથી. સાંસદે સૂચવ્યું છે કે જો એકતાનગરથી રાજપીપળા સુધી નવી રેલવે લાઇન નાખવામાં આવે અને ત્યાંથી અંકલેશ્વરના તૈયાર પ્લેટફોર્મ પરથી સીધી ટ્રેન રાજપીપલાથી એકતાનગર સુધી આવી શકે તો તેમણે વધુમાં જણાવ્યું કે અંકલેશ્વર-રાજપીપળા બ્રોડગેજ લાઈન પહેલેથી જ તૈયાર છે. જેને માત્ર ઇલેક્ટ્રિફિકેશનની જરૂર છે. આ જોડાણથી એકતાનગર અને રાજપીપળા બંને સ્થળોએ ટ્રેનોનો ટ્રાફિક વધશે અને દિલ્હીથી આવતી મોટાભાગની ટ્રેનો એકતાનગર-રાજપીપળા-અંકલેખ્વર થઈને મુંબઈ અને ચેન્નઈ સુધી જઈ શકશે. છતાં આ બાબતે રાજપીપળાના સ્થાનિક વેપારીઓએ પણ પીએમ મોદીસુ સુધી રજુવાત કરી છે જે આહેવાલ ઝી 24 કલાકે પ્રસારિત થયો હતો, હવે સાંસદ પણ માંગ કરી રહ્યા છે કે આ રાજપીપલા રેલવે ચાલુ થાય.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowMar 23, 2026 11:04:31476
Report
VPVasu Parmar
FollowMar 23, 2026 10:46:241044
Report
VPVasu Parmar
FollowMar 23, 2026 10:46:10909
Report
CPCHETAN PATEL
FollowMar 23, 2026 10:45:54994
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 23, 2026 10:45:28905
Report
CPCHETAN PATEL
FollowMar 23, 2026 10:03:381001
Report
MDMustak Dal
FollowMar 23, 2026 09:31:431031
Report
सूरत के गम्भिणी गाँव में ट्रक चालक के खिलाफ कलक्टर के समक्ष प्रदर्शन; 52 वर्षीय सुरेशभाई पटेल की मौत
CPCHETAN PATEL
FollowMar 23, 2026 08:52:121095
Report
CPCHETAN PATEL
FollowMar 23, 2026 08:51:291028
Report
AKArpan Kaydawala
FollowMar 23, 2026 08:51:131005
Report
DPDhaval Parekh
FollowMar 23, 2026 08:39:131082
Report
BPBurhan pathan
FollowMar 23, 2026 08:37:011037
Report
UPUMESH PATEL
FollowMar 23, 2026 06:48:291069
Report
CPCHETAN PATEL
FollowMar 23, 2026 06:48:07958
Report