Back
साबरकांठा में पोंजी स्कीम घोटाला: चार गिरफ्तार, दो फरार
SCSHAILESH CHAUHAN
Jan 21, 2026 16:02:28
Idar, Gujarat
સાબરકાંઠા જીલ્લામાં જાણેકે પોન્ઝી સ્કીમોનો રાફડો ફાટ્યો હોય એમ વધુ એક પોન્ઝી સ્કીમ સંચાલકો સામે ફરિયાદ નોંધાઈ છે જિલ્લામાં અલગ અલગ 9 જેટલી પોન્ઝી સ્કીમ સંચાલકો સામે ફરિયાદો નોંધાઈ છેભગ્યે એપી કન્સલ્ટન્ટસીના છ જેટલા સંચાલકો વિરુદ્ધ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે જેમાં ચાર લોકોનીીએ પોલીસ અાટકાયત કરી કાર્યવાહી હાથ ધરી. વીઓ-૦૧ સાબરકાંઠામાં છેલ્લા ગણા સમયથી અનેક ભેજાબાજો પોતાના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને લોકો પાસેથી પૈસા પડાવીને પોતાના એજન્ટો થકી લાલચ આપીને લોકોના પરસેવાની કમાણીનું પોતાની સ્કીમોમાં રોકાણ કરાવી દીધા બાદ આવા લેભાગુ રોકાણકારો રફુચક્કર થઈ ગયા બાદ લાલચુ રોકાણકારો આખરે પોતાના નાણાં પરત મેળવવા માટે પોલીસના શરણે જાય છે. અગાઉ પણ સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમોના સંચાલકો વિરુદ્ધ ફરીયાદો નોંધાઈ ચુકી છે ત્યારે વધુ એક ફરીયાદનો તેમાં ઉમેરો થયો છે. જેમાં આરટીઓ સર્કલ પાસે ઓફિસ ધરાવતા એ.પી.કન્સલ્ટન્સીના છ ભાગીદારો વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદ બાદ વધુ એક વખત પોન્ઝી સ્કીમોનું કૌભાંડ જિલ્લામાં ચર્ચાની એરણે આવી ગયું છે. બાઈટ-ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ,જિલ્લા પોલીસ વડા, સાબરકાંઠા વીીઓ-૦૨ હિંમતનગરના આરટીઓ સર્કલ પાસે આવેલ શાન્તમ-૭ કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવતા અનિલસિંહ ઉર્ફે અનિલકુમાર પ્રદિપસિંહ પરમાર અને અન્ય છ זણ સાથે મળી એ.પી.કન્સલ્ટન્સી namની પોન્ઝી સ્કીમ ગત તા.ર૩ ઓગસ્ટથી ડીસેમ્બર મહિના દરમ્યાન રોકાણકારો માટે શરૂ કરી હતી. જેમાં પોન્ઝી સ્કીમમાં રોકાણ કરનારને ૧૦થી ૧પ ટકા વ્યાજ આપવાની લાલચ આપી શરૂઆતના તબક્કામાં ૧ર રોકાણકારો પાસેથી અંદાજે રૂ.પ૩,પ૮,૦૦૦ નું રોકાણ કરાવી દીધુ હતું જેમાં હિંમતનગર સિવિલના નર્સિગ સ્ટાફમાં ફરજ બજાવતા મિતેશ પટેલ અને તેમના પત્નિ પાસેથી રોકાણ મેળવી લીધા બાદ આરટીઓ વિસ્તારમાં આવેલ એ.પી.કન્સલ્ટન્સીની ઓફિસમાં મેનેજર અને સ્ટાફની ભરતી કર્યા બાદ તેમને પણ રોકાણ લાવવા માટે ઉંચુ કમિશન આપવાની લાલચ અપાઈ હતી.ત્યારબાદ એ.પી.કન્સલ્ટન્સીના નામે મિતેશ પટેલ سمیت ૧૦થી વધુ લોકો પાસેથી ચાર મહિને અંદાજે રૂ.પ૩,પ૮૦૦૦ રોકાણ પેટે લીધા હતા પરંતુ તે પૈકી રૂ.૧૩,૧૧૦૦૦ વળતર પેટે પરત કરી દીધા હતા જયારે બાકીની રકમ પરત ન આપીને વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવા બદલ મિતેષ પટેલે આ છ ભાગીદારો અને સંચાલકો વિરૂદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. સાબરકાંઠા જીલ્લા માં અત્યાર સુધી વિવિધ નવ જેટલી પોન્ઝી સ્કીમ ની ફરિયાદ નોધાઈ છે ત્યારે પોલીસ ખેલ તમામ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે નોંધનીય છે કે એપી કન્સલ્ટન્સીના ઝડપાયેલ ચાર આરોપીઓની પુછપરછ હાથ ધરી કોર્ટમાં રજુ કરવાની કામગીરી પણ ગ્રામ્ય ಪೊಲೀસીએ હાથ ધરી છે. ચાર આરોપીઓ પકડાયા 1-નીકીતાબેન અનિલસિંહ પ્રદીપસિંહ પરમાર-મુખ્ય આરોપીની ഭാര്യ 2-હિતેન્દ્રસિહ સજ્જનસિંહ પરમાર-કંપનીના ડાયરેક્ટર 3-રણવીરસિહ સજજનસિંહ પરમાર-મુખ્ય આરોપીના કાકાના દીકરો 4-ક્રુપાલસિહ પ્રદીપસિંહ પરમાર-મુખ્ય આરોપીનો ભાઈ બે આરોપીઓ ફરાર 1-અનિલસિંહ ઉર્ફે અનિલકુમાર પ્રદીપસિંહ પરમાર-કંપની ડાયરેક્ટર-ફરાર 2-સુધીરસિંહ મકવાણા જેમાં બાપની નામ ખબર નથી તે અનિલસિંહનો સાળો-ફરાર
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowJan 21, 2026 17:33:480
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:03:200
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:03:050
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:02:480
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:02:170
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:01:540
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:01:400
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:01:190
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:01:090
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:00:570
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:00:450
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:00:270
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:00:100
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 16:48:020
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 16:47:430
Report