Back
राजस्थान- गुजरात से चुराई गई 11 बाइकों के साथ पांच गिरफ्तार
SCSHAILESH CHAUHAN
Jan 24, 2026 18:31:33
Idar, Gujarat
શૈલેષ ચૌહાણ
સાબરકાંઠા
સ્લગ-બાઈકઆરોપી
એપ્રુવલ-રોહિતભાઈ
ફીડ-એફટીપી
સ્ક્રીપ્ટ-2c
એન્કર
સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં એલસીબી प्रहरीले બાઈક ચોરી કરતી એક શાતીર ગેંગનો પર્દાફાશ કર્યો છે. રાજસ્થાન અને ગુજરાતમાંથી બાઈક ચોરી કરતી આ ગેંગના પાંચ શખ્સોને ઝડપી લઈ મહિલા ૬.૬૦ લાખની કિંમતના ૧૧ ચોરાયેલા બાઈક કબજે લીધા છે. આ સમગ્ર કાર્યવાહી એલસીબી દ્વારા ગુપ્ત બાતમીના આધારે હાથ ધરવામાં આવી હતી.
વીઓ-૦૧
ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગામડી હાઈવે પરથી એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક શખ્સ ઈડર પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરેલી બાઈક લઈને હિંમતનગર તરફ આવી રહ્યો છે અને તેની સાથે અન્ય ચાર શખ્સો પણ છે. આ બાતમીના આધારે એલસીબીએ વચ ગોઠવી હતી અને બાતમી મુજબ બે બાઈક પર આવી રહેલા પાંચ શખ્સોને અટકાવી તપાસ કરી હતી. બાઈકના દસ્તાવેજી પુરાવા માંગતા તેઓ કોઈ પુરાવા રજૂ કરી શક્યા નહોતા. પોલીસની કડક પુછપરછમાં પકડાયેલા શખ્સોએ છેલ્લા એક વર્ષ દરમિયાન ગુજરાત અને રાજસ્થાનમાંથી કુલ ૧૧ બાઈક ચોરી કર્યાની કબૂલાત કરી હતી. જેના આધારે એલસીબીએ તેમની સાથે રાખી વિવિધ સ્થળેથી ચોરાયેલા બાઈક કબજે લીધા હતા. રીકવર થયેલા બાઈક ઈડર, હિંમતનગર એ-ડિવિઝન, ગોધરા, અરવલ્લી જિલ્લાના ભિલોડા, દહેગામના ડભોડા, અમદાવાદના કૃષ્ણનગર અને ઉદેપુર બસ સ્ટેન્ડ વિસ્તારથી ચોરાયેલા હોવાનું ખુલ્યું છે. એલસીબીએ પકડાયેલા પાંચેય આરોપોનેદ્ધોરને વધુ તપાસ માટે ગાંભોઈ પોલીસને હવાલે કર્યા છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધફોલ શરૂ કરવામાં આવી છે.
બાઈટ-ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, જિલ્લા પોલીસ વડા, સાબરકાંઠા
LCBએ પકડેલા આરોપીઓને સાથે રાખીને વિવિધ સ્થળેથી ચોરાયેલા બાઈક કબજે કર્યા હતા. આ બાઈક ઈડર, હાંમતનગર એ-ડિવિઝન, ગોધરા, અરવલ્લીના ભિલોડા, દહેગામના ડભોડા, અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદમાંથી અને ઉદયપુર બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી ચોરાયા હતા.
પપકડાયેલા આરોપીઓ
1.રાકેશ ઉર્ફે શાતીર ધનજી ઉર્ફે ધનરાજ ખરાડી(મીણા) સૂત્રધhaar (રહે.ચનાદીર ગોડ, ફલા જી.ઉદેપુર)
2.અનનલકુમાર પ્રભુલાલ મિંગળાજી કટારા(મીણા) (રહે.જાલર દેવી, નટારા ખડકી, તા.સરાડા જી.સલુમ્બર)
3.અજય પ્રકાશજી ધુળાજી અહારી(મીણા) (રહે.બીલખ સોમાતિ ફલા તા.રૂષભદેવ, જી.સલુમ્બર)
4.ગણેશ બાબુલાલ છગનલાલ કટારા (મીણા) (રહે.નટારા ખેડકી તા.સરાડા જી.સલુમ્બર)
5.સુરેશકુમાર મિંગળાજી ભાવાજી ખરાડી (મીણા) (રેહે.ચણાવદા ભેરૂફળા તા.ગીરવા જી.ઉદેપુર)
ફરાર આરોપીઓ
1.લાલુરામ ઉર્ફે લલીત રમેશભાઇ ખરાડી, (રહે.સ્વરૂપલાલ ખેડીયા ફળી, તા.ઉદેપુર)
2.જયંતિ ઉર્ફે જીતુ ખરાડી (રહે.ચણાવદા, તા.ગીરવા જી.ઉદેપુર)
3.શિવારામ ડામોર (રહે.શરૂપાલ ઉદેપુર)
4.રણજીત ખરાડી (રોહે.પીપલી બી, તા.ઋષભદેવ, જી.ઉદેપુર)
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowJan 24, 2026 18:31:200
Report
CPCHETAN PATEL
FollowJan 24, 2026 18:31:060
Report
AKAshok Kumar
FollowJan 24, 2026 18:30:540
Report
CPCHETAN PATEL
FollowJan 24, 2026 15:17:450
Report
GPGaurav Patel
FollowJan 24, 2026 15:17:250
Report
GPGaurav Patel
FollowJan 24, 2026 14:33:010
Report
GPGaurav Patel
FollowJan 24, 2026 14:32:510
Report
GPGaurav Patel
FollowJan 24, 2026 14:32:060
Report
JDJAYESHBHAI DOSHI
FollowJan 24, 2026 13:50:480
Report
HBHimanshu Bhatt
FollowJan 24, 2026 13:32:450
Report
GDGaurav Dave
FollowJan 24, 2026 12:16:000
Report
BABASHIR AHMED MIR (Sagar)
FollowJan 24, 2026 12:11:060
Report
RKRavi Kant
FollowJan 24, 2026 12:10:35Noida, Uttar Pradesh:A mother threw her child into the snow... I thought he would cry.
0
Report
RKRavi Kant
FollowJan 24, 2026 12:10:26Noida, Uttar Pradesh:Snowfall in Vaishno Devi. It looks even more beautiful than Greenland.
0
Report