Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Gautam Buddha Nagar201304

वैष्णो देवी में बर्फबारी, Greenland से भी खूबसूरत नज़ारा

RKRavi Kant
Jan 24, 2026 12:10:26
Noida, Uttar Pradesh
Snowfall in Vaishno Devi. It looks even more beautiful than Greenland.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Jan 24, 2026 15:17:45
Surat, Gujarat:સુરત બ્રેક દેશ ના અલગ-અલગ રાજ્યોમાં ૧૦૦ થી વધુ ઘરફોડચોરીઓ કરી તરખાટ મચાવનાર “સતપાલ ફૌજી ગેંગ” ના સાગરીત ઝડપાયો આરોપીને ઝડપી પાડી ૨૯ ઘરફોડ ચોરી ના ગુનાઓનો ભેદ ઉકેલાયો આરોપી દિનેશ લાલાજી ની ધરપકડ કરાય પુછપરછ કરતા લાલજી સને ૨૦૧૦ ની સાલમાં રખિયાલ પો.સ્ટે. અમદાવાદ શહેર ખાતે બાઇક ચોરીમા પકડાયેલ અને જેલમાં ગયેલ જેલમાં રહેલ ફુલસિંગ જાટ મારફતે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા સતપાલ ઉર્ફે ફૌજી ઓમપાલ સિંહ ચૌહાણ સાથે સંપર્કમાં આવ્યો હતો ભારતભરની ૧૦૦ થી વધુ ઘરફોડમાં સંડોવાયેલ ઘરફોડ ચોરીની ગેંગનો લીડર સતપાલસિંહ જે ફૌજી તરીકે ઓળખાય છે લાલજીએ અલગ ગેંગ બનાવી સાગરીત સોમવીર ઉર્ફે સોનુ તોમર, મોનુ સોની, મોટો નાઓ સાથે મળી ચોરીને અજામ આપતો હતો આજદીન સુધીના સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રના નાશીક, નારાયણગાવે, બારામતી, નાગપુર તથા આંધ્રપ્રદેશના બાલાજીનાગર, નેલ્લુર જેવા શહેરોમાં આશરે ઓગણત્રીસ જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓ આચરેલ છે ગેંગ મુખ્યત્વે દિવસમાં જ ચોરી કરી તથા ફક્ત ફ્લેટમાં જ ચોરી કરવાની એમ.ઓ. ધરાવે છે ફ્લેટના દરવાજાની બહાર ન્યુઝ પેપર કે દરવાજો લાંબા સમયથી ખુલેલ ન હોય ધુળ જામેલી હોય તેવા ફ્લેટને નિશાન બનાવતા હતા બાઈટ..આર આઇ જાડેજા..પিআઈ ક્રાઇમબ્રાંચ
0
comment0
Report
GPGaurav Patel
Jan 24, 2026 14:32:51
Ahmedabad, Gujarat:ગુજરાતમાં સરનો મુદ્દો વધુ પેચીદો બન્યો અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને કરી રજુાયતોડ સ્થાનિક નાગરિકોને ભોળવીને ફોર્મ સાત ફ્રી વાંધા રજુ કરવ્યા નો આક્ષેપ એક એક વ્યકિત પાસે ૩૦૦ થી વધારે વાંધા ફોર્મ રજુ કરાવ્યા જે લોકોએ ફોર્મ રજુ કર્યા હતા તેવા પૈકીના કેટલાક લોકો કલેક્ટર સમક્ષ રજુ થયા પોતે સોગંદનામું રજુ કરવાની તૈયારી દર્શાવી તમારા વિસ્તારમાંથી ડ્રાફ્ટ યાદીમાં રદ થયેલા નામ ફરી દાખલ કરવાનું કરી સહી કરાવી વિસ્તારમા રોડ ગટર પાણીના કામ પુરા કરવા નું કહિ ફોર્મમાં સહી કરાવી ભાજપ સાથે સંકળાયેલા લોકોએ ખોટું બોલી ભોળવી ફોર્મમાં સહી કરાવ્યાનો આરોપ પોતે કરેલી વાંધા અરજી દફતરે કરવા કલેક્ટરને કરી અરજી
0
comment0
Report
GPGaurav Patel
Jan 24, 2026 14:32:06
Ahmedabad, Gujarat:ગુજરાતમાં SIR ની કામગીરીને લઈ રાહુલ ગાંધીના ગંભીર આક્ષેપો સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી કર્યા આક્ષેપો ગુજરાતમાં SIR ના પર જે કઈ થઈ રહ્યું છે એ प्रशાસનિક પ્રક્રિયા નહીં:રાહુલ ગાંધી આ સુનિયોજનિત, સંગઠિત અને રણનીતિક વોટ ચોરી:રાહુલ ગાંધી ખતરનાક બાબત એ છે કે એક જ નામથી હજારો વાંધા અરજીઓ જમા કરાવાઈ:રાહુલ ગાંધી જ્યાં ભાજપને હાર નો ડર છે ત્યાં મતદારને જ સિસ્ટમથી ગાયબ કરાઈ રહ્યા છે ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાં SIR નામે આ સિસ્ટમ ગોઠવાઈ રહી છે SIR ને એક વ્યક્તિ એક વોટ ના સંવૈधानિક અધિકારને ખતમ કરવાના હથિયારમાં બદલી દેવાયું ગંભીર સત્ય એ છે કે ચૂંટણી પંચ હવે લોકતંત્રનું રક્ષક નહીં વોટ ચોરીની સાજીસનું મુખ્ય સહભાગી બની ચૂંકુ છે
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Jan 24, 2026 13:50:48
:નર્મદા નદીમાં ગેરકાયદેસર રેતી ખનનનો વધુ એક પુરાવો – પોઈચા પુલ નીચે નદીની વચ્ચે ગેરકાયદેસર પુલિયું બનાવવાની કાર્યવાહી સામે સાંસદ મનસુખ વસાવાની કડક પ્રતિક્રિયા.નર્મદા નદીમાં પોઈચા પુલ નીચે નદીની વચ્ચે ગેરકાયદેસર રીતે પુલિયું બનાવવામાં આવી રહ્યું હોવાનો વિડિઓ આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. આ ઘટના નર્મદા નદીમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનનનો વધુ એક સ્પષ્ટ પુરાવો હોવાનું સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું છે. નદીમાં પાણી રોકી પુલિયું બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેનાથી નર્મદા નદીના કુદરતી પ્રવાહને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે. રેતી ખનનના કારણે નદીમાં મોટા ખાડા પડી જાય છે અને આ જ કારણસર નર્મદા નદીમાં સ્નાન કરીને લોકો ડૂબી જવાની ઘટનાઓ ભૂતકાળમાં બનતી આવી છે. રેતી ખનનથી સર્જાતા આવા ખાડાઓ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા હોવાનું સાંસદે જણાવ્યું. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે રેતી માફિયાઓ વર્ષોથી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે. રાજ્ય સરકાર રેતી માફિયાઓ સામે કાર્યવાહી કરી રહી છે તે પ્રશંસનીય છે. પરંતુ પોઈચા پુલ નીચે નદીની વચ્ચે બનતું આ ગેરકાયદેસર પુલિયું ગંભીર બાબત છે. આ મામલે વડોદરા જિલ્લા વહ misery ტંત્ર તથા નર્મદા જિલ્લા વહીવટીતંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ સાંસદ મનસથ વસાવાએ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે રેતી ખનનના કારણે નર્મદા નદીમાં ડૂબી જવાથી મોત થયાના અનેક બનાવો ભૂતકાળમાં બન્યા છે અને જો આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવામાં નહીં આવે તો આવનારા સમયમાં પણ આવી દુર્ઘટનાઓ ચાલુ જ રહેશે.સાંસદે જણાવ્યું કે તેમણે આ મુદ્દે અગાઉ પણ અનેક વખત રજૂઆત કરી છે અને આ તાજી ઘટનાને લેવામાં સરકારનું તાત્કાલિક ધ્યાન દોરશે, જેથી નર્મદા નદીના સંરક્ષણ સાથે માનવજીવનની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. બિલકુલ – મનસુખ વસાવા ( સાંસદ )
0
comment0
Report
HBHimanshu Bhatt
Jan 24, 2026 13:32:45
Morbi, Gujarat:મોરબીમાં આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારે તેઓના હસ્તે રીમોટ કંટ્રોલનું એક બટન દબાવતાની સાથે જ મોરબી શહેર અને જિલ્લાના 1042 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત થયું હતું અને ત્યારે તેમણે ખાસ કરીને પોતાની વાતમાં સભાને સંબોધતા કહ્યું હતું કે “વિકાસ કામોના કામમાં કોઈપણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ કરવાનું નહીં” અને મોરબીનો વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ ન માત્ર મોરબી કે ગુજરાત પરંતુ ભારતનું ગૌરવ છે. બિમોરી મોટો થયો બાદ શહેરનો જેટ ગતિએ વિકાસ થઈ રહ્યો છે સાથોસાથ જિલ્લામાં પણ અનેક વિકાસ કામો ચાલી રહ્યા છે અને પૂર્ણ કરવામાં આવ્યા છે ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને મોરબી જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતીમાં મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ રામકો ગ્રાઉન્ડ ખાતે લોકાર્પણ અને ખાતમહુર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી દ્વારા રિમોટ કંટ્રોલનું બટન દબાવતા જ જિલ્લામાં 1042 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું આ તકે મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને ત્રિકમભાઈ છાંગા દ્વારા પ્રસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું જ્યારે કલેક્ટર દ્વારા મોરબી શહેર અને જિલ્લામાં કરવામાં આવેેલા વિકાસ કામોની ઝાંખી કરાવી હતી ત્યાર બાદ લોકોને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, નાણાકીય વ્યવસ્થાપન માટે ગુજરાત સમગ્ર દેશની અંદર નંબર વન છે અને મોરબીનો સિરામિક ઉદ્યોગ ન માત્ર મોરબી કે ગુજરાત પરંતુ દેશનું ગૌરવ છે ત્યારે સિરામિક સિટીની અંદર તમામ પ્રકારની સુવિધાઓ મળે તેના માટે ઓવરબ્રિજ, કેનાલનું બોક્સ કન્વર્ટ, રોડ માર્ગ સહિતની અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે સહોસાથ ઐતિહાસિક ઇમરતોને લાઇટિંગથી ડેકોરેટ કરવામાં આવી રહી છે. અને લોકોની પાયાની જરૂરિયાતોને પ્રાધાન્ય આપીને મોરબીનો સતત વિકાસ કરવાનું છે પરંતુ મોરબીને જે કરોડો રૂપિયા આપવામાં આવશે તે વિકાસ કામોમાં કોઈપણ જગ્યાએ ગુણવત્તી માટે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાના મુદ્દા પર નિરૂપાણ મુખ્યમંત્રી દ્વારા અધિકારીઓને નિર્દેશ કરવામાં આવ્યો હતો ખાસ કરીને સ્વછ્ચતા બાબતે તેઓએ ભાર મુકતા જણાવ્યું હતું કે શહેર અને જિલ્લામાં સ્વછ્તા રાખવામાં સહકાર જરૂરી છે અને સ્વછ્તા માટે શું કરવું હોય તો રાજ્ય સરકાર પાસે માંગશો તો તે ગ્રાન્ટ કાર્યક્રમમાં આપવામાં આવશે આટલું જ নয় વર્ષ 2017માં વિકસિત ભારતના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે ભારતમાં કોગ્રેસિત આઘોરશે આપણે સહીત તેમને સ્વાંરેલ નો માર્ગ સુગમ બનાવવો પડશે જે આ ને મોરબીના મંચ ઉપરથી તેમણે આવેદન કર્યું હતું. આ સમયે ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ તેમજ સમગ્ર મોરબી શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. બાઇટ 1: ભુપેન્દ્રભાઈ પટેલ, સીએમ, ગુજરાત (સ્પીચમાંથી)
0
comment0
Report
GDGaurav Dave
Jan 24, 2026 12:16:00
Rajkot, Gujarat:એન્કર - બગદાણામાં સર્જાયેલા વિવાદ બાદ હવે કોળી સમાજ આરપારની લડાઈના મૂડમાં છે. ભાવનગરમાં યોજાનાર મહાસમેન્ટનોને લઈને રાજકારણ ગરમાયું છે. એક તરફ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કોળી મુખ્યમંત્રીની માંગ સાથે શरणાઈ ફekayo છે. તો બીજી તરફ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આયોજનના હેતુ સામે સવાલો ઉભા કર્યા છે. કોળી સમાજ દ્વારા ભાવનગરમાં શક્તિપ્રદર્શનના ભાગરૂપે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન પૂર્વે જ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને સત્તાના સમીકરણો બદલવાની વાત કરી છે. બગદાણા વિવાદ બાદ કોળી સમાજ 1 ફેબ્રુઆરીએ શક્તિપ્રદર્શન કરવાનું છે. આવામાં ધારાસભ્ય વિમલ ચુડાસમાનું મોટું નિવેદન આવ્યું છે. તેઓએ કહ્યું કે, સમાજમાં હવે જાગૃતતા આવી. શિક્ષણનું સ્તર પણ સુધારો થયો છે. બગદાણા વિવાદમાં SIT તપાસ કરતી હોવાથી આમાં હું કોઈ નિવેદન ન આપી શકું. સમાજ જાગૃત હશે તો 2027ની ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પક્ષ ટીકીટ આપતા રોકી નહિ શકે. કોળી સમાજની વસ્તી વધુ છે. રાજકીય ટિકિટ મળશે તો મુખ્યમંત્રી બનતા પણ કોઇ રોકી નહિ શકે. તો બીજી તરફ, કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુવરજીભાઈ બાવળીયા સહીતના ઉચ્ચ હોદ્‍દેદારોને સંમેલન બાબતે જાણકારી આપવામાં નથી આવી. પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ કહ્યું કે, માત્ર એકલ દોકલ ব্যক্তিોએ સંમેલન બોલાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. નવનીતભાઈ ઉપર થયેલું હુમલા મામલે એસઆઇટીની રચના કરવામાં આવી છે. મુખ્યಮಂತ್ರીએ તેમજ નાયબ મુખ્યમંત્રી સહિતનાઓએ તટસ્થ તપાસના આદેશ પણ આપ્યા છે. સમાજનું સંમેલન બોલાવતા પહેલાં નાના-મોટા સંગઠનના હોદ્દેદારોની એક બેઠક બોલાવવી જોઈએ. જેમાં સર્વ સંમતિથી નક્કી થયા બાદ સંમેલન બોલાવવું જોઈએ. વિમલ ચુડાસમાના આ આક્રમક વલણ સામે ભાજપના દિગ્ગજ નેતા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ સાવચેતીનો સૂર ઉચ્ચાર્યો છે. બાવળિયાએ સંમેલનના હેતુ પર સવાલ ઉઠાવ્યાં અને કહ્યું કે, હક્ક અને અધિકારની વાત યોગ્ય છે પણ આયોજન પાછળનો એજન્ડા સ્પષ્ટ હોવો જોઈએ. તેમણે ઈશારા-ઈશારામાં વિરોધ પક્ષો પર પણ પ્રહાર કર્યા અને બે સમાજ વચ્ચે વૈમનસ્ય ન ફેલાય તેવી ટકોર કરી. એક તરફ સમાજના ન્યાયની વાત છે તો બીજી તરફ 2027ની ચૂંટણીની દાવેદારી. બગદાણાની ઘટના બાદ હવે આ મહાસંમેલન માત્ર શક્તિપ્રદર્શન બની રહે છે કે પછી ગુજરાતના રાજકારણમાં કોઈ નવો વળાંક લાવે છે. તે જોવું રસપ્રદ રહેશે.
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 24, 2026 11:54:21
Surat, Gujarat:સુરત બ્રેક ખટોદરા પોલીસે નાની બાળકીને તરછોડીને ફરાર થયેલી માતાની શોધખોળ શરૂ કરી 20 દિવસની બાળકી નવી સિવિલ હોસ્પિટલના એનઆઇસીએ્રોર્ડમાં તરછોડી દેવામાં આવી 23 જાન્યુઆરીના રોજ મહિલા બાળકીને સારવાર દરમિયાન છોડી ફરાર થઈ ગઈ મહಿಳા સિવિલ હોસ્પિટલના પ્રથમ માળેથી નીકળતી સીસીટીવીમાં કેદ હોસ્પિટલ બહાર રીક્ષામાં બેસતી દૃશ્યો પણ કેમેરામાં કેદ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની ઓળખમાં લાગી તપાસમાં ખુલાસો કે મહિલા પાલ વિસ્તારની રહેવાસી છે જન્મ બાદ બાળકીને વલસાડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી બાળકીની તબિયત બગડતાં નવી સિવિલ હોસ્પિટલ ખસેડવાની સલાહ અપાઈ 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકીને સુરત લાવવામાં આવી હતી માતાનું હોસ્પિટલમાં કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું હતું મહિલાએ જંગલ વિસ્તારમાં રહેતી હોવાની માહિતી આપી હતી જન્મ પછી જીવજંતુએ बालકીના માથાના ભાગે કરડ્યાનું જણાવ્યું માથાના ઘા કારણે ગંભીર હાલતમાં બાળકીની સારવાર ચાલુ છે લીલા રંગના કુર્તામાં દેખાતી માતાની ખટોદરા પોલીસ દ્વારા સઘન શોધ કહેવાઈ રહી છે
0
comment0
Report
DRDarshal Raval
Jan 24, 2026 11:53:44
Ahmedabad, Gujarat:જો તમે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરો છો અને કિંમતી દાગીના કે વસ્તુ તમારી પાસે છે તો જરા સાચવજો. કેમ કે તમારી કિંમતી વસ્તુ કોઈ ચોરી કરી શકે છે. આવી જ એક ઘટના એક nri મહિલા સાથે બની. જે ગુનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી Guilty બતાવી સાચો આરોપી ઝડપી કાર્યવાહી કરી છે. જૂઓ રોડ પોલીસ ગિરફતમાં રહેલ આ મહિલાઓને. જેઓની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. अमेरिकાથી આવેલ NRI મહિલાના ઘરેણાંની ચોરીની ફરિયાદ સેટેલાઇટ પોલીસને મળી હતી. જેની સેટેલાઇટ પોલીસ તપાસ કરી રહી હતી અને ઉપલા આર્થિક તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દાહોદની રામીલા પરમાર અને સરલા ગણાવાની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો. 21 જાન્યુઆરીએ મૂળ ભારતીય અને હાલ અમેરિકા સ્થિત nri મહિલા सर્યુંબેન તેમના પરિવાર સાથે દાદા ભગવાનના સત્સંગમાં ભાગ લેવા માટે ગુજરાત આવ્યા હતા. સર્યુંબેન પાસે તેમના પૂર્વજોના વારસાગત સોનાના ઘરેણાં હતા. જે તેઓ પોતાના પુત્ર અને પુત્રવધૂ માટે નવા દાગીના બનાવડાવવા માટે ઝવેરી પાસે લઈ જઈ રહ્યા હતા. અડાલજ ત્રિમંદિર થી brts બસમાં મુસાફરી દરમિયાન તેમના ઘરેણાંની ચોરી થઈ હતી. જે અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. NRI પરિવાર આ કિંમતી અને ભાવનાત્મક રીતે જોડાયેલા ઘરેણાં ખોવાઈ જવાથી મુશ્કેલ સમય અનુભવી રહ્યો હતો. ત્યાં સેટેલાઇટ પોલીસ સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક તપાસ હાથ ધરી. ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બે મહિલા આરોપીઓને ઝડપાયા હતા. અને તમામ દાગીના સુરક્ષિત રીતે પરત મેળવ્યા હતા. તપાસ કરતા સામે આવ્યું કે પકડાયેલી બંને મહિલાઓ દાહોદ વિસ્તારની રહેવાસી છે અને અમદાવાદમાં મજૂરી કામ કરવાના બહાને આવી હતી. ચોરી કરતી વખતે તેઓ પોતાની સાથે નાના બાળકોને રાખતી હતી જેથી સાબિત થાય કે લોકપ્રિય hlayમાં કાળજીપૂર્વક ચોરી કરી શકે. આ મહિલાઓની વધુ તપાસ ચાલી રહી હતી કે અન્ય સંડોવાયેલા ગેંગ કે અન્ય ગુનામાં જડાઈ છે કે કેમ. હાલ પોલીસ આ ખર્ચી ગલાદી બાબતોને તપાસી રહી છે.
0
comment0
Report
Advertisement
Back to top