Back
भूपेन्द्रभाई पटेल ने मोरबी में 1042 करोड़ के विकास कार्यों का उद्घाटन किया
HBHimanshu Bhatt
Jan 24, 2026 13:32:45
Morbi, Gujarat
મોરબીમાં આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારે તેઓના હસ્તે રીમોટ કંટ્રોલનું એક બટન દબાવતાની સાથે જ મોરબી શહેર અને જિલ્લાના 1042 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત થયું હતું અને ત્યારે તેમણે ખાસ કરીને પોતાની વાતમાં સભાને સંબોધતા કહ્યું હતું કે “વિકાસ કામોના કામમાં કોઈપણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ કરવાનું નહીં” અને મોરબીનો વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ ન માત્ર મોરબી કે ગુજરાત પરંતુ ભારતનું ગૌરવ છે. બિમોરી મોટો થયો બાદ શહેરનો જેટ ગતિએ વિકાસ થઈ રહ્યો છે સાથોસાથ જિલ્લામાં પણ અનેક વિકાસ કામો ચાલી રહ્યા છે અને પૂર્ણ કરવામાં આવ્યા છે ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને મોરબી જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતીમાં મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ રામકો ગ્રાઉન્ડ ખાતે લોકાર્પણ અને ખાતમહુર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી દ્વારા રિમોટ કંટ્રોલનું બટન દબાવતા જ જિલ્લામાં 1042 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું આ તકે મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને ત્રિકમભાઈ છાંગા દ્વારા પ્રસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું જ્યારે કલેક્ટર દ્વારા મોરબી શહેર અને જિલ્લામાં કરવામાં આવેેલા વિકાસ કામોની ઝાંખી કરાવી હતી ત્યાર બાદ લોકોને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, નાણાકીય વ્યવસ્થાપન માટે ગુજરાત સમગ્ર દેશની અંદર નંબર વન છે અને મોરબીનો સિરામિક ઉદ્યોગ ન માત્ર મોરબી કે ગુજરાત પરંતુ દેશનું ગૌરવ છે ત્યારે સિરામિક સિટીની અંદર તમામ પ્રકારની સુવિધાઓ મળે તેના માટે ઓવરબ્રિજ, કેનાલનું બોક્સ કન્વર્ટ, રોડ માર્ગ સહિતની અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે સહોસાથ ઐતિહાસિક ઇમરતોને લાઇટિંગથી ડેકોરેટ કરવામાં આવી રહી છે. અને લોકોની પાયાની જરૂરિયાતોને પ્રાધાન્ય આપીને મોરબીનો સતત વિકાસ કરવાનું છે પરંતુ મોરબીને જે કરોડો રૂપિયા આપવામાં આવશે તે વિકાસ કામોમાં કોઈપણ જગ્યાએ ગુણવત્તી માટે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાના મુદ્દા પર નિરૂપાણ મુખ્યમંત્રી દ્વારા અધિકારીઓને નિર્દેશ કરવામાં આવ્યો હતો ખાસ કરીને સ્વછ્ચતા બાબતે તેઓએ ભાર મુકતા જણાવ્યું હતું કે શહેર અને જિલ્લામાં સ્વછ્તા રાખવામાં સહકાર જરૂરી છે અને સ્વછ્તા માટે શું કરવું હોય તો રાજ્ય સરકાર પાસે માંગશો તો તે ગ્રાન્ટ કાર્યક્રમમાં આપવામાં આવશે આટલું જ নয় વર્ષ 2017માં વિકસિત ભારતના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે ભારતમાં કોગ્રેસિત આઘોરશે આપણે સહીત તેમને સ્વાંરેલ નો માર્ગ સુગમ બનાવવો પડશે જે આ ને મોરબીના મંચ ઉપરથી તેમણે આવેદન કર્યું હતું. આ સમયે ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ તેમજ સમગ્ર મોરબી શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. બાઇટ 1: ભુપેન્દ્રભાઈ પટેલ, સીએમ, ગુજરાત (સ્પીચમાંથી)
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RTRAJENDRA THACKER
FollowMar 12, 2026 17:34:400
Report
RMRaghuvir Makwana
FollowMar 12, 2026 17:34:300
Report
DMDURGESH MEHTA
FollowMar 12, 2026 17:34:140
Report
NDNavneet Dalwadi
FollowMar 12, 2026 17:33:390
Report
PTPremal Trivedi
FollowMar 12, 2026 17:33:260
Report
CPCHETAN PATEL
FollowMar 12, 2026 15:03:360
Report
CPCHETAN PATEL
FollowMar 12, 2026 15:03:200
Report
ARAlkesh Rao
FollowMar 12, 2026 14:49:520
Report
AKAshok Kumar
FollowMar 12, 2026 13:37:280
Report
CPCHETAN PATEL
FollowMar 12, 2026 13:04:130
Report
CPCHETAN PATEL
FollowMar 12, 2026 12:55:520
Report
VPVasu Parmar
FollowMar 12, 2026 12:55:280
Report
GDGaurav Dave
FollowMar 12, 2026 12:55:080
Report
URUday Ranjan
FollowMar 12, 2026 11:50:090
Report
AKArpan Kaydawala
FollowMar 12, 2026 11:46:55Ahmedabad, Gujarat:અમદાવાદઃ રિન્યુએબલ અનર્જી વિષય પર સોલર એનર્જી સાથે સંકળાયેલા 3 બિઝનેસમેનની બાઇટ. બાઇટ-1 અક્શય વાળંદ. બાઇટ-2 ચાહિલ સપકાલ. બાઇટ-3 નિકેત શાહ
0
Report