Back
समरस हॉस्टेल में सुविधाओं की कमी पर छात्रों का उग्र प्रदर्शन
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Dec 24, 2025 07:06:37
Rajkot, Gujarat
એંકર
રાજકોટથી સામે આવી રહી છે વિદ્યાર્થીઓની મોટી સમસ્યા અને સાથે સાથે સમરસ હોસ્ટેલ પ્રશાસનની બેદરકારીનો મુદ્દો…સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં આજે વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યો છે.હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ પ્રાથમિક સુવિધાઓના ગંભીર અભાવ સામે અવાજ ઉઠાવ્યો છે.વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ હોસ્ટેલના મેસમાં પીરસવામાં આવીતું જમણ અતિ નબળી ગુણવત્તાનું છે.ઘણીવાર જમવામાં જીવાત નીકળવાના ઘટનાઓ સામે આવી છે, જેના કારણે વિદ્યાર્થીઓના આરોગ્ય પર જોખમ ઊભું થયું છે.વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે ગંદુ અને અર્ધપક્વ જમણ આપવામાં આવે છે, છતાં વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ સુધારો કરવામાં આવે તો મુશ્કેલી વધારે છે.આટલું જ નહીં, હોસ્ટેલની લિફ્ટ સતત બંધ રહેતી હોવાથી વિદ્યાર્થીઓને 8 માળ સુધી પગપાળા ચઢવું પડે છે.વિશેષ કરીને બીમાર વિદ્યાર્થીઓ અને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.વિદ્યાર્થીઓએ પીવાના પાણી અંગે પણ ગંભીર આક્ષેપ કર્યા છે.તેમના કહેવા મુજબ હોસ્ટેલમાં મળતું પીવાનું પાણી અશુદ્ધ છે, જેના કારણે અનેક વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે.વારંવાર યુનિવર્સિટી પ્રશાસન અને હોસ્ટેલ સંચાલન સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય નિરાકરણ ન આવતાં અંતે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે.મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થઈ નારા લગાવી પોતાના હકની માંગ કરી રહ્યા છે.વિધાર્થીઓની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક અસરથી જમણની ગુણવત્તામાં સુધારો કરવામાં આવે,લિફ્ટને નિયમિત રીતે ચાલીણ ચાલુ રાખવામાં આવે અને પીવાના શુદ્ધ પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. હવે સવાલ એ છે કે શું સૌરાષ્ટ્ર યુનિવર્સિટિ પ્રશાસન વિદ્યાર્થીઓની સમસ્યાઓને ગંભીરતાથી લેશે? શું વિદ્યાર્થીઓને વહેલી તકે યોગ્ય સુવિધાઓ મળશે?
ટિકટેક : સાહિલ સપ્પા રોહિતસિંહ રાજપૂત સાથે રાજકોટ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
MMMitesh Mali
FollowDec 24, 2025 09:18:480
Report
AKArpan Kaydawala
FollowDec 24, 2025 09:18:230
Report
CPCHETAN PATEL
FollowDec 24, 2025 09:18:090
Report
CPCHETAN PATEL
FollowDec 24, 2025 09:17:530
Report
CPCHETAN PATEL
FollowDec 24, 2025 08:21:140
Report
BPBurhan pathan
FollowDec 24, 2025 08:20:180
Report
URUday Ranjan
FollowDec 24, 2025 07:54:110
Report
DPDhaval Parekh
FollowDec 24, 2025 07:00:310
Report
DRDarshal Raval
FollowDec 24, 2025 06:46:240
Report
DRDarshal Raval
FollowDec 24, 2025 06:46:130
Report
CPCHETAN PATEL
FollowDec 24, 2025 06:46:010
Report
HShakimuddin shabbirbhai
FollowDec 24, 2025 06:45:130
Report
SBShilu Bhagvanji
FollowDec 24, 2025 06:20:490
Report
DPDhaval Parekh
FollowDec 24, 2025 06:16:550
Report
