Back
AMC डिजिटल समितियों के साथ अहम बदलाव: टैबलेट से पेपरलेस मीटिंग्स
AKArpan Kaydawala
Dec 24, 2025 09:18:23
Ahmedabad, Gujarat
અમદાવાદમાં विधानसभાની જેમ અમદાવાદ नगरपालिका કોર્પોરેશન પણ digi tal બની રહેશે. માસિક सामान्य सभाમાં તમામ કોર્પોરેટર અને અધિકારીઓ માટે મુકાશે टેબलेट. AMC ની standing committee મા નલયો નિર્ણય આ અમલ થતા ગુજરાતમાં પ્રથમ મહાનગરપાલિકા બનશે AMC. સામાન્ય સભાના બધા એજન્ડા, શોક ઠરાવ સહિતની પ્રક્રિયા ડિજિટલ રહેશે. મહિને एकવાર મળતી સામાન્ય સભામાં टेबलेट इन्स્ટॉल થશે. તમામ प्रक्रिया पेपरલેસ કરવામાં આવશે. હાલની પ્રક્રિયા મુજબ प्रिंटिंग माटेरિયલ પાછળ મોટો ખર્ચ થતો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો. ઓછું કાગળ વપરાતા પર્યાવરણને પણ ઓછું નુકસાન થશે.
આગામી કાંકરિયા કાર્નિવલને લઈને તંત્રની તૈયારીઓ આખરી તબક્કામાં છે. AMC દ્વારા આયોજિત કાર્નિવલને મુખ્યમંત્રી भુપेंद्र पटेल ખુલ્લો મુકશે. 25 થી 31 ડિસેમ્બર સુધી યોજાશે ભવ્ય કાર્નિવલ. AMC દ્વારા તૈયાર થનાર અને થયેલા 350 કરોડથી વધુના વિકાસ કાર્યોના મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવશે. 7 દિવસ સુધી સૈંકડો સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમો યોજવામાં આવશે. પ્રથમ દિવસે AMC સફાઈકર્મીઓ દ્વારા વિશાળ માનવ આકૃતિ તૈયાર કરવામાં આવશે. બનનારી માનવ આકૃતિને ગુિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે મોકલવામાં આવશે. ઉપરાંત લેઝર શો, ડ્રોન શો, વિવિધ કલાકારોના સ્ટેજ કાર્યક્રમ, સ્ટેન્ડઅપ કૉમેડી શો પણ આકર્ષણ રહેશે. 7 દિવસ સુધી કાર્નિવલ દરમ્યાન કાંકરિયામા વિનામૂલ્યે પ્રવેશ રહેશે. સુરક્ષા માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત રહેશે. કુડોક્રાઉડ સિસ્ટમના CCTV થી સતત નજર રાખવામાં આવશે. ભીડ વધતા કેમેરા રેકોર્ડ આધારે ગેટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવશે. મુલાકાતીઓ જગ્યા અલગ અલગ શીર્ષક હેઠળના આકસ્મિક ઘટનાઓ માટે કુલ 5000 કરોડના विमો પણ લેવામાં આવ્યો. વિમાની શરતોમાં રાખાયેલ એન્ટ્રી ટિકિટ માટેની વિવાદિત કલમ દૂર કરી દેવાઈ. એક સપ્તાહ દરમ્યાન અંદાજે 25 લાખ લોકો મુલાકાત લે તેવી શક્યતા.
ક્ષતિગ્રસ્ત સુભાસ બ્રિજ મામલે AMC તંત્ર અને સાશકો અનિર્ણિત છે. રાજ્યના માર્ગ મકાન વિભાગ સાથે પરામર્શ કરી નિર્ણય લેવામાં આવશે. આગામી દિવસોમાં સરકાર સાથે નક્કર નિર્ણય થયા બાદ જ આગળનું નિર્ણય લેવામાં આવશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAshok Kumar
FollowDec 24, 2025 11:03:110
Report
URUday Ranjan
FollowDec 24, 2025 11:03:000
Report
URUday Ranjan
FollowDec 24, 2025 11:02:390
Report
AKArpan Kaydawala
FollowDec 24, 2025 10:54:270
Report
MMMitesh Mali
FollowDec 24, 2025 09:18:480
Report
CPCHETAN PATEL
FollowDec 24, 2025 09:18:090
Report
CPCHETAN PATEL
FollowDec 24, 2025 09:17:530
Report
CPCHETAN PATEL
FollowDec 24, 2025 08:21:140
Report
BPBurhan pathan
FollowDec 24, 2025 08:20:180
Report
URUday Ranjan
FollowDec 24, 2025 07:54:110
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowDec 24, 2025 07:06:370
Report
DPDhaval Parekh
FollowDec 24, 2025 07:00:310
Report
DRDarshal Raval
FollowDec 24, 2025 06:46:240
Report
DRDarshal Raval
FollowDec 24, 2025 06:46:130
Report
