Back
नवसारी में 45 दिन से पानी आपूर्ति बंद, नगरपालिका पर भारी सवाल
DPDhaval Parekh
Dec 24, 2025 06:16:55
Navsari, Gujarat
એંકર : ઉકાઈ કાકરાપાર ડાબા કાંઠા નહેરમાં સમારકામને કારણે નગરમાં 45 દિવસ રોટેશન બંધ રહેતા નસવારીના શહેરીજનોને પાણી કાપનો સામનો કરવો પડી રહ્યો છે. મહાપાલિકા જ્યાં લોકોને પૂરતું પાણી આપવાની ગુલબાંગો હાંકે છે, પણ હકીકતમાં શહેરના કેટલાક વિસ્તારોમાં લોકો પાણી માટે મુશ્કેલી જ વેઠવી પડે છે. વી/ઓ : નવસારી પાલિકા અને નવસારી વિજલપોર પાલિકાના સમયમાં શહેરની પાણી સમસ્યાના નિરાકરણ માટે કરોડો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવ્યા હતા. ખાસ તો શહેરના લોકો ને મીઠુ શુદ્ધ પાણી મળી રહે એ માટે ત્રણ ત્રણ વોટર ફિલ્ટર પ્લાન્ટ બનાવાયા સાથે જ શહેરમાં દર વર્ષે ઉભી થતી પાણી સમસ્યાના નિરાકરણ માટે અને લોકોને સરળતાથી પાણી મળે તેને માટે શહેરના તળાવોને એકબીજા સાથે જોડવાની યોજના પણ બનાવી પરંતુ આijd સુધી શહેરના લોકોએ પાણી સમસ્યાનો સામનો કરવો પડે છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ઉકાઈ કાકરાપાર ડાબા નહેરમાં સમારકામ શરૂ થતા જ શહેરમાં પાણી સમસ્યા થઈ છે. આ વર્ષે પણ 11 ડિસેમ્બરથી 30 જાન્યુઆરી સુધી નહેરનું રોટેશન બંધ થયું છે. હજી અઠવાડિયું થયું ત્યાં શહેરમાં পানি સમસ્યાની ફરિયાદો ઉઠી છે. શહેરના જલાલપોર વિસ્તાર સહિત ઘણા વિસ્તારોમાં લોકોએ પાણીના બંબા બોલાવવા પડે છે. જલાલપોરની મોટી સોસાયટીઓમાં અમૃતનગર સોસાયટીમાં ઓછા દબાણે અને ડહોળું જીવાતવાળું પાણીથી લોકો ત્રાસી ગયા છે. જેમાં પણ પાણીથી છલોચલ ભરેલા તળાવની નજીક હોવા છતાં લોકોને દિવસમાં એક સમયે અને 15 થી 20 મિનીટ જ પાણી મળે તો ગૃહિણીઓને સ્થિતિ કફોડી બની છે. ઘરે કોઈ મહેમાન આવવાના હોય કે કોઈને ત્યાં શુભ અથવા અશુભ પ્રસંગ બને તો લોકોને પાણીની ચિંતા વધી જાય છે. મહાપાલિકા જ્યારે શહેરને સુંદર બનાવવા પાછળ હમણાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, પરંતુ નાગરિકોને પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ રહી છે. તો લોકો પાલિકા વચ્ચે દિવસમાં બે વખત અને એકવાર પાણી આપે તો પૂરતા દબાણ અને શુદ્ધ પાણી મળે તેવી માંગ કરી રહ્યા છે.
બાઈટ : ભાવનાબેન દૂધાત, સ્થાનિક, અમૃતનગર સોસાયટી, નવસારી
બાઈટ : ગોપાલ પટેલ, સ્થાનિક, અમૃતનગર સોસાયટી, નવસારી
વી/ઓ : નવસારી શહેરમાં અનેક વિસ્તારોમાં એક સમયે પાણી આપવાને કારણે હજારો લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. પશ્ચિમના જલાલપોરના પુનેશ્વર, ઘેલખડી, લીમડાચોક આસપાસની અનેક સોસાયટીઓમાં પાણી સમસ્યા લોકોની તકલીફ વધી રહી છે. વિપક્ષ પણ શહેરમાં ફિલ્ટર પ્લાન્ટ, મોટી ટાંકીઓ અને તળાવોને એકબીજા સાથે જોડવાના યોજના મહાપાલિકા કરોડો રૂપિયા ખર્ચવા છતાં શહેરીજનોને પૂરતું પાણી આપી શકતી નથી. ત્યારે મહાપાલિકાના અધિકારીઓ ગ્રાઉન્ડ લેવલ પર ઉતરી લોકોની સમસ્યા જાણે અને પૂરતું પાણી આપે એવી અપીલ કરી હતી. છતાં મહાપાલિકાના પાણી વિભાગના અધિકારીએ શહેરમાં પાણી કાપ છે, પરંતુ પાણીની અછત નથી. હાંસાપોર તળાવમાંથી શહેરના તળાવોમાં પાણી લાવી એ સાથે અલગ અલગ વિસ્તારના 11 બોરવેલના પાણી ભેળવીને લોકોને એક સમય પાણી આપવામાં આવે છે. ટળાવના જોડાણની યોજના કારગર સાબિત થઈ હોવાની ગુલબાંગો ફૂંકી રહ્યા છે.
બાઈટ : નીતિન માલવીયા, યુવા ચાલક, કોંગ્રેસ, નવસારી (ચોકડીવાળુ શર્ટ, દાઢી)
બાઈટ : રાજેશ ગાંધી, નાયબ ઈજનેર, નવસારી મહાનગર પાલિકા, નવસારી
વી/ઓ : નવસారి શહેર ગાયકવાડી રાજનું શહેર છે. જૂની सुधરાઈમાંથી મહાનગર પાલიკાએ સુધી પહોંચેલા શહેરમાં કરોડો રૂપિયા پانی માટે ખર્ચાયા, પરંતુ ქალაქી પાણી સમસ્યાનું નિરાકરણ થયું નથી. પરંતુ ભવિષ્યમાં શહેરીજનોને પાણી સમસ્યા ન રહે, એવું આયોજન મહાનગર પાલિકા કરે એવી શહેરીજનો આશા સેવી રહ્યા છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
MMMitesh Mali
FollowDec 24, 2025 09:18:480
Report
AKArpan Kaydawala
FollowDec 24, 2025 09:18:230
Report
CPCHETAN PATEL
FollowDec 24, 2025 09:18:090
Report
CPCHETAN PATEL
FollowDec 24, 2025 09:17:530
Report
CPCHETAN PATEL
FollowDec 24, 2025 08:21:140
Report
BPBurhan pathan
FollowDec 24, 2025 08:20:180
Report
URUday Ranjan
FollowDec 24, 2025 07:54:110
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowDec 24, 2025 07:06:370
Report
DPDhaval Parekh
FollowDec 24, 2025 07:00:310
Report
DRDarshal Raval
FollowDec 24, 2025 06:46:240
Report
DRDarshal Raval
FollowDec 24, 2025 06:46:130
Report
CPCHETAN PATEL
FollowDec 24, 2025 06:46:010
Report
HShakimuddin shabbirbhai
FollowDec 24, 2025 06:45:130
Report
SBShilu Bhagvanji
FollowDec 24, 2025 06:20:490
Report
