Back
पति ने पत्नी की हत्या कर साड़ी से गला घोंटकर आत्महत्या, बापुनगर में हत्या-आत्महत्या का मामला
URUday Ranjan
Dec 24, 2025 07:54:11
Ahmedabad, Gujarat
અમદાવાદના બાપુનગરમાં પતિએ પત્નીની છરી ના બે ઘા મારી હત્યા કરી બાદ પત્ની ની સાડી થી ગળેફાંસો ખાઈ ને આત્મહત્યા કરી હોવાનો બનાવ બાપુનગર પોલીસ ના ચોપડે નોંધાયો છે ... બાપુનગર प्रहरीले હત્યા અને આત્મહત્યા નું કારણ જાણવા કવાયત હાથધરી છે
વીઓ: 01
aд Ahmedabad ના બાપુನಗರ પોલીસ સ્ટેશનમાં રાહુલ ઠાકોરે મોટો ભાઈ મહુલ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ કરી છે કે બાપુનગર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા મહુલ રમેશજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ કરી છે. રાહુલ મૂળ બનાસકાંઠા જિલ્લાાંના દાંતીવાડા તાલુકામાં આવેલા ભીલાચલ ગામનો રહેવાસી છે. તે છેલ્લાં અઢી વર્ષથી મોટા ભાઈ મહેશુ અને ભાભી નીતા સાથે રહે છે અને નિકોલ ખાતે આવેલા મુકિતધામ એસ્ટેટ પાસે એક કરિયાણાની દુકાનમાં નોકરી કરે છે. રાહુલના પિતા રમેશજી વર્ષ 2023માં અવસાન પામ્યા જ્યારે તેની માતા ચંદાબેન પોતાના વતનમાં રહે છે. રાહુલનો ભાઈ પણ નોકરી કરે છે જયારે તેની પત્ની નીતા પડોશમાં કચરા-પોતાંનું કામ કરે છે. મહુલે ચાર વર્ષ પહેલાં નીતા સાથે સામાજિક રીતે લગ્ન કર્યા હતા. ગઈકાલે સવારે સાડાઆઠ વાગ્યાની આસપાસ રાહુલ નોકરી પર ગયો હતો અને બપોરે એક પડશે ઘરે જમવા માટે આવ્યો હતો. ઘરેથી કોઈ હાજર ન હોવાથી રાહુલ જમીને આરામ કરી રહ્યા હતા. આરામ કર્યા બાદ રાહુલ બપોરે ત્રણrazi વાગ્યાની આસપાસ નોકરી પર જવા માટે નીકળી ગયો હતો. રાતે સાડાનવ વાગ્યાની આસપાસ તે ઘરે આવ્યો ત્યારે દરવાજો બંધ હતો અને બારી પણ બંધ હતી. રાહુલે દરવાજો ખખડાયો નહોતો, ત્યારે તેણે પોતાના ભાઈ મહુલ અને ભાભી નીતાને ફોન કર્યો હતો, પરંતુ બન્નેમાંથી કોઈએ ફોન ઉંડાર્યો નહીં, જેથી તેને શંકા ગઈ હતી. રાહુલ સીડી થી ધાબા પર ગયો હતો અને ત્યાર બાદ કૂદકો મારીને ઘરની પાછળના ભાગે ગયો હતો અને જોરજોરથી દરવાજો ખખડાવ્યો હતો તથા બూమા પણ પાડી હતી. રાહુલે બુમાબૂમ કરીને મકાનમાલિક સુધીના લોકોને બોલાવી લીધા હતા. મકાનમાલિકે તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી દીધી હતી, જેથી તેઓ ઘટનાસ્થળે આવી ગયા હતા. એમ્બ્યુલન્સના કર્મચારીઓએ મહુલ અને નીતા ને મૃત્યુ જાહેર कर્યાં હતાં. ત્યારબાદ બાપુનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી હત્યા અને આત્મહત્યા નું કારણ જાણવા માટે થા અને તપાસ હાથ ધરી હતી
બાઈટ: આર ડી ઓઝા, એસીપી, એચ ડિવિઝન
વીઓ: 02
મેઢવામાં Kohl, બાપુનગર પોલીસ સ્ટેશનમાં આફસીએલ અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પહેલા મૃતક મહુલ ઠાકોરે પોતાની પત્ની નીતા ઠાકોર ની બે તીક્ષ્ણ હથિયાર ના ઘા મારી ને હત્યા નિપજાવી છે પછી પોતે પણ જાતે તીક્ષ્ણ હથિયાર થી ગળે ઘા માર્યો હતો પણ મોત ના થતાં પત્ની નીતા સાડી થી પંખા સાથે બાંધી ને ગળેફાંસો ખાઈ ને આત્મહત્યા કરી છે ત્યારે હત્યા અને આત્મહત્યા નું કારણ જાણવા માટે થી બંને મૃતક ના ફોન સહિતિ ની દિશા માં તપાસ હાથ ધરી છે
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
MMMitesh Mali
FollowDec 24, 2025 09:18:480
Report
AKArpan Kaydawala
FollowDec 24, 2025 09:18:230
Report
CPCHETAN PATEL
FollowDec 24, 2025 09:18:090
Report
CPCHETAN PATEL
FollowDec 24, 2025 09:17:530
Report
CPCHETAN PATEL
FollowDec 24, 2025 08:21:140
Report
BPBurhan pathan
FollowDec 24, 2025 08:20:180
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowDec 24, 2025 07:06:370
Report
DPDhaval Parekh
FollowDec 24, 2025 07:00:310
Report
DRDarshal Raval
FollowDec 24, 2025 06:46:240
Report
DRDarshal Raval
FollowDec 24, 2025 06:46:130
Report
CPCHETAN PATEL
FollowDec 24, 2025 06:46:010
Report
HShakimuddin shabbirbhai
FollowDec 24, 2025 06:45:130
Report
SBShilu Bhagvanji
FollowDec 24, 2025 06:20:490
Report
DPDhaval Parekh
FollowDec 24, 2025 06:16:550
Report
