Back
राजकोट में गेट के बाहर सबस्टेशन से Residents चिंतित
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Oct 15, 2025 10:51:39
Rajkot, Gujarat
રાજકોટમાં પીજીવીસીએલએ બુદ્ધિનું પ્રદર્શન ! કર્યું છે . પ્રધાનમંત્રી આવાસ યોજના ના બાલાજી હાઉસિંગ ક્વાટર સોસાયટીના ગેટની બહાર જ pgvcl દ્વારા વીજ સબ સ્ટેશન નાખી દેવામાં આવ્યું છે . શહેરની 150 ફૂટ રિંગરોડ પર આવેલી બાલાજી કો ઓપરેટીવ હાઉસિંગ સોસાયિટીના રહીશો છેલ્લે અઢી વરસથી આ સમસ્યાથી પડેશાન થઈ રહ્યા છે . સોસાયટી ગેટની બહાર જ સબ સ્ટેશન નાખી દેવાથી રહીશોના જીવને જોખમ પરંતુ જો છતાં કોઈ પ્રતિસત્રી જવાબદારી હજુ સુધી કોઇ કારણોસર સમાધાન નથી થયું .omber મામલે સોસાયટીના Residõiોએ જણાવ્યું હતું કે અમે અત્યાર સુધીમાં છ વખત આ બાબતને લઈને ફરિયાદ કરી છે તે છતાં હજી અમારી સમસ્યાનું નિરાકરણ આવતું નથી. સાથે જ સોસાયટીની મહિલાઓએ પણ જણાવ્યું હતું કે જ્યારે બાળકો અહીંયા રમતા હોય ત્યારે અમને ડર લાગે છે કે કોઈ શોર્ટ સર્કિટ થાય અને કોઈ ઘટના બને તો શું કરવું કોની જવાબદારી આ પ્રશ્નો મહિલાઓએ કરેલા હતા. અત્યારે જોવું એ રહેશે કે હવે આ સોસાયટીના લોકોની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવે છે.
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowOct 15, 2025 19:05:546
Report
LJLakhani Jaydeep
FollowOct 15, 2025 17:46:5911
Report
PDPRASHANT DHIVRE
FollowOct 15, 2025 17:46:4810
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowOct 15, 2025 16:52:117
Report
DRDarshal Raval
FollowOct 15, 2025 16:51:1810
Report
PDPRASHANT DHIVRE
FollowOct 15, 2025 14:55:0912
Report
GPGaurav Patel
FollowOct 15, 2025 14:26:1710
Report
GPGaurav Patel
FollowOct 15, 2025 14:23:008
Report
GPGaurav Patel
FollowOct 15, 2025 14:21:2712
Report
NDNavneet Dalwadi
FollowOct 15, 2025 13:59:4211
Report
BPBurhan pathan
FollowOct 15, 2025 13:53:1311
Report
DRDarshal Raval
FollowOct 15, 2025 13:51:069
Report
DRDarshal Raval
FollowOct 15, 2025 13:49:4712
Report
DRDarshal Raval
FollowOct 15, 2025 13:47:289
Report
URUday Ranjan
FollowOct 15, 2025 13:46:106
Report