Back
GST 2.0 से हर घर में बचत, आत्मनिर्भर भारत का नया दौर
DRDarshal Raval
Oct 15, 2025 13:51:06
Ahmedabad, Gujarat
અમદાવાદ
GST 2.0 અંતર્ગત હરઘર સ્વદેશ ઘર ઘર સ્વદેશી વિષય પર ભાજપની પ્રેસ
Gst બચત ઉત્સવ અને આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન ની પ્રેસ
ખાનપુર જે પી ચોક ખાતે ભાજપ કાર્યાલય પર યોજાઈ પ્રેસ
શહેર પ્રમુખ પ્રેરક શાહે યોજી પ્રેસ
પ્રેસમાં સંસદ હસમુખ પટેલ પણ હાજર રહ્યા
પ્રેસમાં સંસદ હસમુખ પટેલ નું નિવેદન
પ્રધાનમંત્રી મોદી સાહેબે gst માં ફેરફાર કરી લોકોની મોટી બચત કરી
22 સપ્ટેમ્બર થી આ નવું gst રીફોર્મ લાગુ પડ્યું
આટલું મોટું_saાહસ આપણી સરકાર જ કરે
વિદેશી सरकार_game તો_Gay_Decision_Samantane_Against_DeshKi_Vastu_Ke_Upyog
દેશની વસ્તુ સસ્તી અને સારી વસ્તુ મળે માટે pm એ gst ના ચાર સ્લેબ કાઢી 2 સ્્લેબ કર્યા
હાલ 5 અને 18 ટકા સ્લેબ gst માં લાગુ
પરિણામે ઓટોમોબાઇલ સ્લેબમાં 10 ટકા ની બચત થઈ
ખેડૂતોની પાયાની વસ્તુ ટ્રેકટર અને ઓઝારોમાં gst ઘટના ખૂબ ફાયદો થતો
જીવનજરૂરી વસ્તુમાં ભાવ ઘટાડો થતા પણ બચત થઈ
લોકોના ઘરમાં મહિને 1 હજારથી વધુની બચત થવા લાગી
બચત થવાથી ખરીદ ક્ષમતા અને તેનાથી ઉત્પાદન અને રોજગારી અને ફરી ખરીદ શક્તિ વધશે
Gst રીફોર્મથી દેશ સક્ષમ બનશે અને ખુશી આવશે
નવરાત્રીમાં જ લોકોની દિવાળી પહેલા દિવાળી ઉજવાય ગઈ. હસમુખ પટેલ
આત્મનિર્ભર ભારત માં pm 5 સંકલ્પ સાથે કામ કરે છે
વિકસિત ભારત. વિરાસત ગૌરવ. એકતા સાથે આગળ વધવું. કર્તવ્ય પાલન
સ્વદેશીના માધ્યમથી આત્મનિર્ભર ભારત બનાવવાનો પ્રયાસ
એનર્જી સેકટરમાં ક્રૂડ વિદેશ સિવાય ચાલે નહિ પણ પ્રયાસ છે કે તેમાં વિદેશ પર નિર્ભર ન રહેવું પડે
દેશનો નાગરિક સ્વદેશી અપનावे તો વિદેશ પણ સ્વદેશ પર નિર્ભર બને
ડિફેન્સમાં પહેલા દરેક વસ્તુ વિદેશથી લાવતા પણ હવે તેજશ. ટેન્ક અનેક વસ્તુ ભારતમાં નિર્માણ થઈ રહ્યું છે
174 વસ્તુ બીજો પર આધારિત હતા તે અહીં બનતી થઈ
એરપોર્ટ 74 હતા જે 150 કર્યા. રેલવે કોરિડોર વધ્યા
હાઈવે નું ઝડપી નિર્માણ થવા લાગ્યું છે
મેક ઇન ઇન્ડિયામાં દેશ આગળ વધી રહ્યો છે
પેટ્રોલ ને gst માં લેવા અને lpg માં gst ઘટાડો મામલે પણ નિવેદન
શહેર પ્રમુખ પ્રેરક શાહ નું નિવેદન
417 પ્રોડકમાં gst માં ઘટાડો થયો
લોકોને ફાયદો થયો જ છે થઈ રહયો છે
હસમુખ પટેલ નું નિવેદન લોકોને gst નો 2 મહિનામાં સીધો ફાયદો થશે
હાલ જૂનો માલ હશે તે જૂના ભાવે મળતો હશે જે 2 મહિનામાં સરખું થઈ જશે
બાઈટ. હસમુખ પટેલ. સંસદ
બાઈટ. પ્રેરક શાહ. શહેર પ્રમુખ
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
KBKETAN BAGDA
FollowNov 12, 2025 09:05:470
Report
ARAarti Rai
FollowNov 12, 2025 08:46:5816
Report
KBKETAN BAGDA
FollowNov 12, 2025 08:34:1343
Report
KLKANHAIYA LAL SHARMA
FollowNov 12, 2025 08:29:250
Report
CPCHETAN PATEL
FollowNov 12, 2025 08:26:390
Report
GDGaurav Dave
FollowNov 12, 2025 08:21:080
Report
AKArpan Kaydawala
FollowNov 12, 2025 08:20:490
Report
AKArpan Kaydawala
FollowNov 12, 2025 08:20:310
Report
URUday Ranjan
FollowNov 12, 2025 08:20:200
Report
URUday Ranjan
FollowNov 12, 2025 08:20:040
Report
BPBurhan pathan
FollowNov 12, 2025 08:19:460
Report
SDShankar Dan
FollowNov 12, 2025 06:36:290
Report
RMRaghuvir Makwana
FollowNov 12, 2025 06:30:460
Report
NKNiraj Kumar Pandey
FollowNov 12, 2025 04:47:0230
Report