Back
अहमदाबाद में 15 वर्षीय प्रेमिका की हत्या, प्रेमी सहित आरोपी गिरफ्तार
URUday Ranjan
Oct 15, 2025 13:46:10
Ahmedabad, Gujarat
આર્દામધાહમાં પ્રેમ કરવાની સગીરાને મળી मौतની સજા.. પ્રેમી સાથે ઝઘડો થતા સગીરાનું ગળુ કાપીને કેનાલમાં ફેંકી પ્રેમી ફરાર થયો છે .. સરખેજ પોલીસ હત્યામાં મદદ કરનાર પ્રેમીના મિત્રની કરી ધર پکڑ કરી છે .. હત્યાનો મુખ્ય સૂત્રધાર ફરાર થતા પોલીસી શોધખોશ શરૂ કરી છે . એન્કરવીઓ-1 પોલીસેHOTSHOT ભરી કસ્ટડીમાં દેખાતા આરોપી હિતેષ ઠાકોરની સરખેજ પોલીસે હત્યા કેસમાં મદદગારી કરવા ના મામલે ધરપકડ કરી છે...આરોપીએ પોતાના મિત્ર અજય ઠાકોર સાથે મળીને 15 વર્ષની સગીરાની હત્યા કરી હતી..ઘટનાની વાત કર્યે તો 14 ઓક્ટોમ્બર ના રોજ નરીમનપુરા કેનાલ માંથી 15 વર્ષીય રોશની સલાટ નામની સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો.. પ્રાથમિક નજરે પોલીસ જોતા मृतકના ચહેરા અને માથા ભાગે ઇજાના નિશાન મળી આવતા સરખેજ પોલીસોએ હત્યા ગુનો નોધી તપાસ શરૂ કરી હતી..જેમાં સગીરાના હાથ પર અજય ઠાકોર નામનું ટેટૂ હતું..આ ઉપરાંત તેની પાસે એક ચિઠ્ઠી મળી આવી હતી જે બે મોબાઈલ નંબર લખેલા હતા..જેમાં એક મોબાઈલ નંબર અजय ઠાકોરનો હતો અને બીજો અજાણ્યા યુવક નંબર હતો..જે અજય ઠાકોર ફોન બંધ હતો પરતુ અજાણ્યા યુવકને પોલીસે સંપર્ક કરતા મૃત્યુદેહની ઓળખ થઇ હતી જે બાદ હત્યાનો ભેદ ઉકેલાયો હતો..સરખેજ પોલીસની ટીમે મૃતક سગીરાની માતા સંપર્ક કરતા અજય ઠાકોર સાથે પ્રેમ સબંધ વચ્ચે સામે આવ્યું હતું .. સરખેજ પોલીસ હત્યામાં સંડોવાયેલા અજય ઠાકોરના મિત્ર હિતોશ ઠાકોરની ધરપકડ કરી મુખ્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે \nબીટ - એ.બી. વાણંદ, એસીપી , એન ડિવિઝન\nવીઓ-2 પોલીસ ચકાસણામાં સામે આવ્યું કે मृतક સગીરાએ સરખેજ ગામમાં રહેતી હતી ત્યારે અજય ઠાકોરના સંપર્કમાં આવી હતી અને બન્ને વચ્ચે પ્રેમ સબંધ બંધાવ્યો હતો..અજય અને સગીરાના પ્રેમ સબંધની જાણ પરિવારને થતા તેઓ સરખેજનુ ઘર ખાલી કરીને આણંદ ના ખંભાત ખાતે રહેવા જતા રહ્યા હતા.. પરંતુ સગીરાને પ્રેમીને મેળવવા માટે બે મહિના પહેલા જ ઘર છોડીને નાસી ગઈ હતી..બે મહિના બાદ સગીરાનો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો..પોલીસે આરોપી હિતેશ ઠાકોરની પૂછપરછ કરતા ખુલ્યું હતું કે અજય અને સગીરાના વચ્ચે ઝઘડો હતો તો હિતેશને સગીરાના હાથ પકડી રાખવાનું કહ્યું હતું..હિતેશ સગીરાના હાથ પકડી રાખતા અજયે સગીરાનુ ગળુ કાપી દીધું હતું જે બાદ બંને પદાર્થ થી માથા અને ચહેરા પર હુમલો કરી હત્યા કરી તીનો રાહ્યો હતો..
5
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowOct 15, 2025 17:46:596
Report
PDPRASHANT DHIVRE
FollowOct 15, 2025 17:46:486
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowOct 15, 2025 16:52:114
Report
DRDarshal Raval
FollowOct 15, 2025 16:51:183
Report
PDPRASHANT DHIVRE
FollowOct 15, 2025 14:55:0910
Report
GPGaurav Patel
FollowOct 15, 2025 14:26:1710
Report
GPGaurav Patel
FollowOct 15, 2025 14:23:006
Report
GPGaurav Patel
FollowOct 15, 2025 14:21:275
Report
NDNavneet Dalwadi
FollowOct 15, 2025 13:59:4210
Report
BPBurhan pathan
FollowOct 15, 2025 13:53:139
Report
DRDarshal Raval
FollowOct 15, 2025 13:51:067
Report
DRDarshal Raval
FollowOct 15, 2025 13:49:477
Report
DRDarshal Raval
FollowOct 15, 2025 13:47:286
Report
GPGaurav Patel
FollowOct 15, 2025 13:07:3712
Report