Back
द्वारकाधीश मंदिर में दिवाली और नव वर्ष utsav कार्यक्रम घोषित; समय बदला
LJLakhani Jaydeep
Oct 15, 2025 17:46:59
Dwarka, Gujarat
વીઓ :- દ્વારકાધીશ મંદિરમાં દિવાળી અને નૂતન વર્ષ ઉત્સવનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે તા. 19/10/2025 (ધન તેરસ) થી 23/10/2025 (ભાઈબીજ) દરમિયાન ઉજવાશે. આ સમયગાળા દરમિયાન દર્શનના સમયમાં ફેરફાર કરાયા છે. 20/10/2025ના રોજ દિવાળી નિમિત્તે મંગળા આરતી સવારે 5:30 વાગ્યે થશે, અને અનોસર દર્શન બપોરે 1:00 વાગ્યે બંધ થશે, જ્યારે હાટડી દર્શન સાંજે 8:15 વાગ્યે થશે. 21/10/2025 (નૂતન વર્ષ)ના દિવસે મંગળા આરતી 6:30 વાગ્યે અને ગોવર્ધન પૂજા 11:30 વાગ્યે યોજાશે, જે બાદ અન્નકુટ દર્શનનો લાભ ભક્તો સાંજે 5:00 થી 7:00 સુધી લઈ શકશે. ભક્તોને વિનંતી છે કે તેઓ આ બદલાયેલા સમયપત્રક મુજબ દર્શન માટે પધારવા અનુરોધ કરવામાં ગયો.
11
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowOct 15, 2025 19:05:546
Report
PDPRASHANT DHIVRE
FollowOct 15, 2025 17:46:4810
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowOct 15, 2025 16:52:118
Report
DRDarshal Raval
FollowOct 15, 2025 16:51:1810
Report
PDPRASHANT DHIVRE
FollowOct 15, 2025 14:55:0912
Report
GPGaurav Patel
FollowOct 15, 2025 14:26:1710
Report
GPGaurav Patel
FollowOct 15, 2025 14:23:008
Report
GPGaurav Patel
FollowOct 15, 2025 14:21:2712
Report
NDNavneet Dalwadi
FollowOct 15, 2025 13:59:4211
Report
BPBurhan pathan
FollowOct 15, 2025 13:53:1311
Report
DRDarshal Raval
FollowOct 15, 2025 13:51:069
Report
DRDarshal Raval
FollowOct 15, 2025 13:49:4712
Report
DRDarshal Raval
FollowOct 15, 2025 13:47:289
Report
URUday Ranjan
FollowOct 15, 2025 13:46:106
Report