Back
जंगलेश्वर में डिमॉलिशन नोटिस के विरोध में मुफ़्तिया पार क्षेत्र के लोग सड़कों पर उतरे
GDGaurav Dave
Jan 07, 2026 13:32:45
Rajkot, Gujarat
જંગલેશ્વરમાં ડિમોલેશનની નોટિસ તંત્ર દ્વારા ફટકારવામાં આવ્યા બાદ મફતીયા પરા વિસ્તારમાં રહેતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. કોંગ્રેસ દ્વારા આજે અનોખો વિરોધ નોંધવામાં આવ્યો હતો. વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા સહિત વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર દ્વારા શરીર ઉપર હું ભિખારી છું, મફતિયાપરા રેગ્યુલાઇઝ કરો તેવી માંગ સાથેના બેનરો લગાવી રેલીમાં જોડાયા હતા. શહેરના 50 થી વધુ મફત્યાપરાના હજારો પરિવારજનોને બે ઘર ન કરવા માટેની માંગણી સાથે કલેકટર મારફત મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જયંગલેશ્વરમાં 1350 મિલકત ધારકોને વahiવટી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવ્યા બાદ હવે મફતીયાપરાના લોકો છત છીનવાઈ જવાનો ડરે રસ્તા પર ઉતરી આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા વશરામ સાગઠીયાની આગેવાનીમાં મફતીયાપરાના લોકો સિવિલ હોસ્પિટલ ચોકમાં આંબેડકરના પૂતળા પાસે મોટી સંખ્યામાં એકત્ર ગયા છે. જ્યાં વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15 માં 10 જેટલા મફતિયાાપરણા આવેલા છે. જેમાં ગંજીવાડા વિસ્તાર, ખોડીયાર નગર, આંબેડકરનગર, ભારતનગર, માજોઠીનગર, જયહınd નગર, શિવાજીનગર, બાપા સીતારીમનગર અને આનંદનગર જેવા વિસ્તારોમાં અવાસો છે. છેલ્લા 50 થી 60 વર્ષોથી લોકો અહીં રહે છે. જો તેઓ કોર્પોરેશનને લગતા તમામ પ્રકારના ટેક્સ અને વેરા ભરે છે. આમાં અમુક મફتیا ULC ની જમીન પર આવેલા છે. જે તમામ મફત્વિયાઓને રેગ્યુલાઇઝ કરવા માટે અમારી માંગણી છે. સરકાર નક્કી કર્યા મુજબની ઈમ્પેક્ટ ફી ભરી રેગ્યુલરાઇઝ કરવા રેલી કરવામાં આવી કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ મારફત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GDGaurav Dave
FollowJan 08, 2026 14:47:350
Report
URUday Ranjan
FollowJan 08, 2026 14:33:080
Report
URUday Ranjan
FollowJan 08, 2026 14:32:560
Report
KBKETAN BAGDA
FollowJan 08, 2026 14:08:490
Report
MDMustak Dal
FollowJan 08, 2026 14:02:590
Report
CPCHETAN PATEL
FollowJan 08, 2026 13:08:430
Report
NBNarendra Bhuvechitra
FollowJan 08, 2026 12:01:360
Report
CPCHETAN PATEL
FollowJan 08, 2026 11:38:030
Report
DPDhaval Parekh
FollowJan 08, 2026 11:27:580
Report
GPGaurav Patel
FollowJan 08, 2026 11:11:390
Report
CPCHETAN PATEL
FollowJan 08, 2026 10:58:400
Report
GDGaurav Dave
FollowJan 08, 2026 10:44:330
Report
AKArpan Kaydawala
FollowJan 08, 2026 10:44:170
Report
PAParakh Agarawal
FollowJan 08, 2026 10:32:270
Report
MDMustak Dal
FollowJan 08, 2026 10:32:040
Report