Back
अमरैली में अज्ञात वाहन से सिंहण की मौत, चालक गिरफ्तार
KBKETAN BAGDA
Jan 08, 2026 14:08:49
Amreli, Gujarat
સ્લગ - સિંહણ નું મોત
લોકેશન - અમરેલી
રિપોર્ટર - કેતન બગડા
ફોર્મેટ - પેકેજ
એપૃલ - ડેસ્ક
તારીખ - 8/1/26
એન્કર........
અમરેલીના જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક અજાણ્યા વાહન હડફેટે સિંહણનું મોત થયા બાદ CCTVના આધારે વનવિભાગની ટીમ અમદાવાદ પહોંચી સ્વીફ્ટ કાર ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
વિશો 1
અમરેલીના રાજુલા અને જાફરાબાદ પંથકમાંથી ભાવનગર - સોમનાથ નેશનલ હાઇવે પસાર થાય છે 4 જાન્યુઆરીના જાફરાબદ તાલુકાના હેમાળ ગામ નજીક માર્ગ ઉપરથી સિંહણનો મૃત્યુ થઇ ગયો હતો અજાણીયા વાહનચાલક દ્વારા પુરપાટ સ્પીડે લઇ ઈજાઓ પહોંચાડવાના કારણે મોત થયા બાદ શેત્રુંજી ડિવીજનના ACF વિરલ સિંહ ચાવડાના નેતૃત્વ હેઠળ જાફરાબાદ રેન્જ વનવિભાગની અલગ અલગ ટીમો બનાવી તપાસનો સમય શરૂ કર્યો હતો જેમાં સીસીટીવી ફૂટેજના આધારે એક શંકાસ્પદ વાહન મળ્યું જ્યાંથી આગળના CCTV ફૂટેજના આધારે વનવિભાગની ટીમ અમદાવાદ પોહચી તપાસ કરે છે.
આDriver.Ravibhai Kanubhai Bharvad નામની સ્વીફ્ટ કાર પોૈછપછ કરતા કબૂલાત આપી આ સિંહણ સાથે અકસ્માત કર્યાની કબૂલાત આપી વસલ કરવામાં આવી.
જાફરાબદ કોર્ટમાં રજૂ કર્યા બાદ આ આરોપીને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે.
બાઈટ - 1 - વિરલ સિંહ ચાવડા - ACF
ફાઇનલ વિયો.......
રાજુલા જાફરાબાદ પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સિંહોની સંખ્યાનુંRoad-crossing ઘટનાઓ સતત સામે આવતી હોવાથી વનવિભાગ દ્વારા વાહનચાલકોને તકેદારી રાખવા માટે અપીલ કરી સિંહોની અવરજવરવાના માર્ગો પર સ્પીડ ઘટાડી વાહન ચલાવવા માટે આગળ ઝુંબેશ ચાલુ રાખવા આ આબરૂભરી પરિસ્થિતિમાં કરાય છે.
રિપોર્ટર - કેતન બગડા અમરેલી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PTPremal Trivedi
FollowJan 09, 2026 10:19:070
Report
BPBurhan pathan
FollowJan 09, 2026 09:38:480
Report
ARAlkesh Rao
FollowJan 09, 2026 09:34:090
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 08:32:100
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 08:31:540
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 05:34:040
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 05:33:510
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 05:33:370
Report
SVSANDEEP VASAVA
FollowJan 08, 2026 18:02:510
Report
MMMitesh Mali
FollowJan 08, 2026 18:02:380
Report
TDTEJAS DAVE
FollowJan 08, 2026 17:15:150
Report
CPCHETAN PATEL
FollowJan 08, 2026 17:03:220
Report
CPCHETAN PATEL
FollowJan 08, 2026 17:03:110
Report
DMDURGESH MEHTA
FollowJan 08, 2026 17:02:520
Report
DMDURGESH MEHTA
FollowJan 08, 2026 17:02:040
Report