Back
सीएम भूपेंद्र पटेल ने साबरकांठा के नवलपुर में 7198 लाख के विकास कार्यों का उद्घाटन किया
SCSHAILESH CHAUHAN
Mar 11, 2026 15:15:28
Idar, Gujarat
સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલ ના વતન એવા નવલપુર ગામે રાજ્ય સરકારની યોજનાઓ અને લોક ભાગીદારી થકી ગામમાં આવેલ તળાવનું બ્યુટીફિકેશન, સ્ટોર્મ વોટર લાઇન, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા નું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. છતાં આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા સાબરકલાંઠા જિલ્લામાં કરવામાં આવેલ વિકાસ કાર્યોનું ઇ લોકાર્પણ પણ આ પ્રોગ્રામથી કરવામાં આવ્યું હતું આ સાથે જ નવીન કામોના ઇ ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા સાબરકાંઠા જિલ્લાના તલોદ અને પ્રાંતિજ તાલુકાના બસ ડેપો ની અધ્યતન બનાવવામાં આવે છે જેનું લોકાર્પણ આજે મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ખેડબ્રહ્મા તાલુકાના આગિયા ગામે નવીન જીઆઇડીસી બનાવવા માટેનું આજે ઇ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છેogelikk જે સાથે રાજકોટ સરકારની 7,198 લાખ રૂપિયા ના વિકાસલક્ષી કામોના એક હાથ MUહૂર્ત અને એ લોકાર્પણ કરવામાં આવ્યા હતા જો કે આજના કાર્યક્રમમાં નવલપુર ગ્રામ પંચાયત સમરસ ગ્રામ પંચાયત અને सरપંચ થી લઈને સભ્ય પણ મહિલા છે આ સાથે જ સાબરકાંઠા જિલ્લા પંચાયત નું નેતૃત્વ પણ આ જ ગામના મહિલા ભારતીબેન પટેલ કરી રહ્યા છે ત્યારે ભупેન્દ્ર પટેલે ગામના ભરપેટ વખાણ કર્યા હતા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DMDURGESH MEHTA
FollowMar 11, 2026 16:16:510
Report
DMDURGESH MEHTA
FollowMar 11, 2026 16:16:390
Report
DMDURGESH MEHTA
FollowMar 11, 2026 16:16:250
Report
DPDhaval Parekh
FollowMar 11, 2026 15:15:150
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 11, 2026 13:47:350
Report
PAParakh Agarawal
FollowMar 11, 2026 13:30:410
Report
DRDarshal Raval
FollowMar 11, 2026 13:22:260
Report
VPVasu Parmar
FollowMar 11, 2026 12:37:570
Report
DRDarshal Raval
FollowMar 11, 2026 12:37:320
Report
VPVasu Parmar
FollowMar 11, 2026 12:16:090
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowMar 11, 2026 11:50:090
Report
BPBurhan pathan
FollowMar 11, 2026 11:47:390
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowMar 11, 2026 11:35:220
Report
DPDhaval Parekh
FollowMar 11, 2026 11:00:170
Report