Back
नर्मदा जिले के डूमखल गाँव के पोपट पर सोशल मीडिया पोस्ट से राजनीतिक हंगामा
JDJAYESHBHAI DOSHI
Mar 12, 2026 05:17:17
Gujarat
એન્કર નર્મદા જિલ્લામાં સોસીયલ મીડિયા પર ડુમખલ ગામ અને પોપટ અંગે ની ટિપ્પણી કરતા મામલો ગરમાયો છે. આમ તો નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલા ડુમખલ ના બોલતા પોપટ ખૂબ પ્રખ્યાત છે. ભૂતકાળમાં જેની બહુ માંગ હતી જોકે હવે કાયદાનો કડક અમલ થતા ડુમખલના પોપટ કોઇ ઘરમાં રખાતા નથી અને કોઇ વેચતા પણ નથી, અને હાલ બહુ ખાસ ડુંગરના પોપટ જોવા પણ મળતા નથી. એક સમય એવો હતો કે શૂલપાણેશ્વર મહાદેવનું મેળો થતો હતો જેમાં આ ડુમખલના પોપટ જંગલ વિસ્તરમાંથી લોકો વેચવા પણ આવતા હતા. આમાંથી ડુમખલ અને પોપટ મામલો ને લઈને બે રાજકીય પાર્ટીના આગેવાનો સોસીયલ મીડિયામાં વિવિધ પોસ્ટ મૂકી કટાક્ષ કરી રહ્યા છે. ગામજનોએ જેવી વધુ ચાલતા ગામના નામનો ઉપયોગ કરી બદનામ ના કરવા અને ડુમખલ ગામના નામની પોસ્ટ મુકનારા સામે ગુનો નોંધવાની માંગ કરી છે. મોટી સંખ્યામાં ગ્રામજનો ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ગયા હતા અને લેખિત રજૂઆત કરી હતી. લેખિત રજૂઆત મુજબ ડુમખલ ગામના ગ્રામજનોમાં ફરીયાદી વસાવા અનિરૂધ પારસિંગ, વસાવા મનસિંગ મૂતિ, વસાવા નિમજી ખીમા, વસાવાએ ભરૂચના રાજેશ વસાવા, ડેડિયાપાડા અણદુંનાના આનંદ વસાવા, વોઇસ આફ ટ્રાઇબલ ફેસબૂક આઈડી, રાજપીપળા ના વિપુલ માછી અને અજાણ્યા લોકો આવા પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવવા માંગ દર્શાવે છે. વાત એવી કે 5 માર્ચ થી 8 માર્ચ 26 ના સમયગાળામાં કેટલાક લોકોએ પોતાના ફેસબુક આઇડી પર એક વાંધાજનક પોસ્ટ કરી હતી જેમને લખ્યું હતું કે ડુમખલમાં એક પોપટને ડુબકી લગાવવાની 60 લાખ કિંમત ચૂકવી પડી. પાંજરે પોપટ રજૂ થશે, પહાડી પોપટની એ કહાની સાંભળવા માટે ગાવમાં ડુમખલ ગાવમાં પહાડી પોપટ કોઈ दुसरे ઘરમાં ચોચ ડુબકે ઉઠારાયો. એક પીળા ગળોવાળો વ્યક્તિ બીજાના ઘરમાં ડુબકી લગાવવાનું શોખ દર્શાવે છે. કોંગ્રેસ માંથી આ કાંડ ઘટનાની સમાચાર ચળી રહ્યા છે. આ પોસ્ટો આડકતરી રીતે નર્મદા જિલ્લાના બે પત્ની ધરાવતાં નેતા વિરુદ્ધ બનાવાયા હતા અને તેને સમર્થન આપતાં પ્ર્ફુલ વસાવા આ નેતાના કારસ્તાન બહાર પાડવા માંગ કરી રહ્યા છે. દિન બે દિવસમાં આ આરોપીઓ પર કાયદેસરની کارروائی ન થઈ તો ગામ ભાજપાને વિશ્વાસ ન થાય એવો આક્ષેપ હશે અને આદિવાસી સમાજ પોલીસ સ્ટેશન આવીને ધરણા કરી શકે છે. નર્મદા જિલ્લાના સોશ્યલ મીડિયા વોર પોલીસ બારે પહોંચી ગઈ રહે છે. પક્ષ વિપક્ષના આક્ષેપ-પ્રત્યાક્ષેપો ચાલતા રહ્યા છે, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આ વાર રહસ્યમય રહેશે. બાયટ: પિંતુ વસાવા (માજી સરપંચ ડુમખલ) બાયટ: પ્રફુલ વસાવા (ભાજપ નેતા)
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowMar 12, 2026 06:33:290
Report
DRDarshal Raval
FollowMar 12, 2026 06:33:160
Report
CPCHETAN PATEL
FollowMar 12, 2026 06:06:300
Report
CPCHETAN PATEL
FollowMar 12, 2026 06:06:210
Report
DRDarshal Raval
FollowMar 12, 2026 04:47:080
Report
CPCHETAN PATEL
FollowMar 12, 2026 04:46:510
Report
DMDURGESH MEHTA
FollowMar 11, 2026 17:15:520
Report
DMDURGESH MEHTA
FollowMar 11, 2026 17:15:390
Report
SVSANDEEP VASAVA
FollowMar 11, 2026 17:15:200
Report
DMDURGESH MEHTA
FollowMar 11, 2026 16:16:510
Report
DMDURGESH MEHTA
FollowMar 11, 2026 16:16:390
Report
DMDURGESH MEHTA
FollowMar 11, 2026 16:16:250
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 11, 2026 15:15:280
Report
DPDhaval Parekh
FollowMar 11, 2026 15:15:150
Report