Back
राजकोट के मारवाड़ी शेयर एंड फाइनांस कार्यालय में आग लगी, दमकल ने पाया काबू
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 28, 2026 02:47:53
Rajkot, Gujarat
शुक्रवारના રોજ રાત્રે 10 થી 10:15 વાગ્યા આસપાસ રાજકોટ શહેરના નાના મૌવા સર્કલ પાસે આવેલી મારવાડી શેર એન્ડ ફાઇનાન્સની કોર્પોરેટ ઓફિસમાં આગ લાગી હોાની ઘટના સામે આવી હતી. આગની ઘટના સામે આવતા મોટી સંખ્યામાં લોકો કોર્પોરેટ ઓફિસની બહાર ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલાની જાણ થતા તાત્કાલિક અસરથી રાજકોટ મહાનગરપાલિકાનો ફાયર વિભાગ, માલવીયા નગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ તેમજ ઇમર્જન્સી સાથે જોડાયેલી 108ની ટીમ ઘટના સ્થળ ખાતે દોડી ગઈ હતી. પાંચ જેટલા ફાયર ટેન્ડર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. તેમજ ઘટનાની જાણ થતા રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. જેમ કે સાબિત થયું કે આગ એલેક્ટ્રીક પેનલમાં શૉર્ટ સર્કિટથી લાગી હતી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
WMWaqar Manzoor
FollowMar 28, 2026 03:50:19210
Report
SBShilu Bhagvanji
FollowMar 28, 2026 02:47:41978
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 27, 2026 17:46:181088
Report
DMDURGESH MEHTA
FollowMar 27, 2026 17:45:321073
Report
DMDURGESH MEHTA
FollowMar 27, 2026 17:45:171067
Report
SVSANDEEP VASAVA
FollowMar 27, 2026 16:33:02981
Report
LJLakhani Jaydeep
FollowMar 27, 2026 15:49:201086
Report
PDPRASHANT DHIVRE
FollowMar 27, 2026 15:23:16989
Report
PDPRASHANT DHIVRE
FollowMar 27, 2026 15:21:44983
Report
ARAlkesh Rao
FollowMar 27, 2026 15:18:471093
Report
LJLakhani Jaydeep
FollowMar 27, 2026 15:05:311069
Report
LJLakhani Jaydeep
FollowMar 27, 2026 15:04:49976
Report
GPGaurav Patel
FollowMar 27, 2026 14:04:38996
Report
CPCHETAN PATEL
FollowMar 27, 2026 14:00:141079
Report