Back
माधवपुर घेड में भगवान कृष्ण और रानी रुक्मणि की विवाह समारोहों की धमाकेदार शुरुआत
SBShilu Bhagvanji
Mar 05, 2026 07:47:43
Porbandar, Gujarat
પોરબંદરના પ્રખ્યાત અને ઐતિહાસિક માધવપુર ઘેડ ખાતે ભગવાન માધવરાયજી અને રાણી રૂક્ષ્મણીના વિવાહની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ધૂળેટીના પવિત્ર દિવસે પરંપરાગત રીતે ભગવાનના લગ્નની કંકોત્રી લખવામાં આવી છે. આગામી ચૈત્ર માસમાં અહીં પાંચ દિવસીય ભવ્ય લોકમેળો પણ યોજાવા જઈ રહ્યો છે. માધવપુર ઘેડમાં દર વર્ષે ચૈત્ર માસમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહનો ભવ્ય ઉત્સવ ઉજવાઈ આવે છે જેની શરૂઆત રંગોત્સવના પર્વથી જ થઈ જાય છે. ફાગણ વદ એકમ એટલે કે ધૂળેટીના દિવસે મધુવન ખાતે આવેલા રૂക്ഷ્મણી મંદિરે ભગવાન અને માતાજીના 25 વાનાના લગ્ન લખવામાં આવ્યા છે. જગતગુરૂ રામાનુજચાર્ય અને વલ્લભાચાર્યની સાક્ષીમાં લગ્નની કંકોત્રી લખવાની આ સદીઓ જૂની પરંપરા આજે પણ હર્ષોલ્લાસ સાથે નિભાવવામાં આવે છે. આગામી ચૈત્ર મહિનામાં રામનવમીથી ચૈત્ર સુદ તેરસ એમ પાંચ દિવસ સુધી અહીં ભવ્ય લોકમેળો યોજાશે, જેમાં ભગવાનના ફૂલેકાથી લઈને સપ્તપદીના ફેરા સુધીના તમામ ધાર્મિક પ્રસંગો ભક્તിભાવપૂર્વક ઉજવવામાં આવશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SCSHAILESH CHAUHAN
FollowMar 05, 2026 09:32:530
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 05, 2026 08:53:400
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 08:53:270
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 08:53:160
Report
DRDarshal Raval
FollowMar 05, 2026 08:53:060
Report
NJNILESH JOSHI
FollowMar 05, 2026 08:46:040
Report
UPUMESH PATEL
FollowMar 05, 2026 08:45:190
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 08:19:570
Report
DRDarshal Raval
FollowMar 05, 2026 08:19:460
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 08:19:350
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 08:19:210
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 08:19:090
Report
AKArpan Kaydawala
FollowMar 05, 2026 08:18:570
Report
HBHimanshu Bhatt
FollowMar 05, 2026 06:46:110
Report