Back
पटना नगर पालिका में अध्यक्ष और छह सदस्य के बीच विकास कार्यों को लेकर घमासान
PTPremal Trivedi
Nov 08, 2025 16:01:22
Patan, Gujarat
ભાજપ સાશિત પાટણ નગર પાલિકા ના કેટલાક સભ્યો અને પાલિકા પ્રમુખ વચ્ચે શહેર ના વિકાસ બાબતેના કામો અંગે વિરોધ નાંટોળ સામે આવ્યા છે જેમાં પ્રમુખ દ્વારા 6 સભ્યો ની ટોળકી વિકાસ ના કામો મા અવરોધ રૂપ બને છે તેમના વિરુદ્ધમા મુખ્યમંત્રી ને ઈમેલ કરી કાર્યવાહી ની માંગ કરવામાં આવી છે
વીઓ..
ભાજપ સાશિત પાટણ નગર પાલિકા શહેર ના વિકાસના કામો કરવા મામલે ભાજપ સામે ભાજપ આવી જવા પામ્યું છે પાટણ નગર પાલિકા ના પ્રમુખ હિરલ પરમારે વિકાસ ના કામોમાં અવરોધ રૂપ બનતા અને વિરોધ પક્ષ ની ભૂમિકા ભજવતા 6 સભસ્યો વિરુદ્ધ મુખ્યમંત્રી ને પત્ર લખી પગલાં ભરવા rજુઆત કરી છે હિરલ પરમારે પાલિકા પ્રમુખ તરીકે સત્તાનું સુકાન સાંભળ્યું ત્યાર થી આ 6 સદસ્યો ની ટોળકી શહેર ના વિકાસના કામોમાં અવરોધ રૂપ બનવા પામ્યા છે
પાટણ નગરપાલિકાની 30/10/25 ની સામાન્ય સભામાં સત્તાધારી પક્ષના છ સભ્યોએ એજન્ડા પરના રોડ, રસ્તા, શૌચાલય, સાયરાન જેવા ઘણા ખરાકામને ના મંજૂર કે મુલતવી રાખાવી પાટણની પ્રજાને વિકાસથી વંચિત રાખવામાં આ સભ્યોએ મુખ્ય ભૂમિકા ભજવી છે અને આ તમામ સભ્યો જેમાં શૈલેષ પટેલ, મનોજ પટેલ, નરેશ દવે,મનોજ નાગર દાસ પટેલ,બિપિન ભાઈ સહિત કારોબારી ચેરમેન મુકેશ પટેલ વિકાસ ના કામોમાં અવરોધ ઉભો કરી રહ્યા છે તેનો નામ જોગ ઉલ્લેખ કરી મુખ્ય મંત્રી ને રજુઆત કરવામાં આવી છે અને આ પત્ર મા પ્રમુખે іхૈયા વરાળ ઠાલવી હતી..ત્યારે પાટણ પાલિકા ભાજપ ના જ સભ્યો વચ્ચે અંદરો અંદર વિખવાદ ને લઇ શહેર ના વિકાસ ના કામો અટવાઈ જવા પામ્યા છે
ત્યારે આ મામલે પાલિકા ના 6 સદસ્યોં દ્વારા પ્રેસ બોલાવી
ભაპირ સાસિત નગરપાલિકામાં પ્રમુખ અને છ સભ્યો વચ્ચેનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે પાટણ નગરપાલિકાના મહિલા પ્રમુખે શાસક પક્ષના જ છ સભ્યો સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને ઇ-મેલના પત્ર લખ્યો છે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે પત્રમાં ભાજપના જ છ સભ્યોને વિકાસ વિરોધી ટોળકી ગણાવી છે તાજેતરમાં પાટણ નગરપાલિકા ખાતે સામાન્ય સભામાં 10 વિકાસલક્ષી કામોને આ 6 સભ્યોએ નામંજૂર કરાવ્યા છે તેવો પાલિકા પ્રમુખ દ્વારા આક્ષેપ કરાયો છે તો બીજી તરફ ભાજપ પક્ષના આ તમામ 6 સભ્યો સહિત ચૂંટાયેલા અન્ય 14 સભ્યોએ પણ મુખ્યમંત્રીને પત્ર લખી સમગ્ર બાબત પર પ્રકાશ પાડવા કવાયત શરૂ કરી છે આજરોજ આ તમામ 6 સભ્યોએ અન્ય ચૂંટાયેલા સભ્યોને साथેથી રાખી એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં નગરપાલિકા ના મહિલા પ્રમુખ હિરલ બેન પરમાર પર ભ્રષ્ટાચાર ના આક્ષેપ લગાવ્યા હતા અને જરૂર પડે ભ્રષ્ટાચાર અંગેના ફોટો અને વિડિઓ સાથેના પુરાવા રજૂ કરવાની તૈયારી બતાવી છે. ત્યારે હવે આ વિવાદ આગળ વધી રહ્યો છે અને અંતે કોણ ભ્રષ્ટાચાર અને વિકાસ કામ રૂંધાવાના આ વિવાદમાં ખુલ્લા પડશે તે તો જોવું રહ્યું.
બાઈટ 1. મનોજ પટેલ. સદસ્ય નગર પાલિકા પાટણ
બાઈટ 2 શૈલેષ પટેલ. સદસ્ય પાટણ નગરપાલિકા
બાઈટ 3. શૈલેષ પટેલ. સદસ્ય પાટણ નગર પાલિકા
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NPNishit Pancholi
FollowNov 08, 2025 17:33:20Noida, Uttar Pradesh:A Ka-226 helicopter crashed in Achi-Su, Dagestan, killing five people.
0
Report
NPNishit Pancholi
FollowNov 08, 2025 17:03:510
Report
NPNishit Pancholi
FollowNov 08, 2025 17:03:310
Report
NPNishit Pancholi
FollowNov 08, 2025 17:03:140
Report
NPNishit Pancholi
FollowNov 08, 2025 17:03:03Noida, Uttar Pradesh:Early morning, footage shows what appears to be a meteor or satellite disintegrating in the skies over Florida, U.S.
0
Report
NPNishit Pancholi
FollowNov 08, 2025 17:02:540
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 08, 2025 16:30:241
Report
SVSANDEEP VASAVA
FollowNov 08, 2025 14:52:523
Report
RTRAJENDRA THACKER
FollowNov 08, 2025 14:08:422
Report
HShakimuddin shabbirbhai
FollowNov 08, 2025 14:08:086
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 08, 2025 13:25:148
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 08, 2025 13:25:0310
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 08, 2025 13:24:507
Report
DRDarshal Raval
FollowNov 08, 2025 13:15:208
Report