Back
पाटन में अनुसूचित जाति मोर्चे अध्यक्ष नियुक्ति पर कांग्रेस कार्यालय के बाहर प्रदर्शन
PTPremal Trivedi
Dec 29, 2025 12:08:37
Patan, Gujarat
પાટણ જિલ્લા અનુસૂચિત જાતિમાં પ્રમુખ ની નિમણૂંક મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને પાટણ જિલ્લા કોગ્રેસ કાર્યાલય ને તાળા બંધ કરી સત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લા કોગ્રેસમાં વિરોધનાં વંટોળ શરુ થવા પામ્યા છે, અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ ની નિમણુક મામલે કોઈ પણ જાતની સેન્સ લીધા વગર નિમણૂક કરવામાં આવી હતી. આજે પાટણ જિલ્લા કોગ્રેસ કાર્યાલય ખાતે અનુસૂચિત જાતિ મોરચાની બેઠક મળી અને ત્યારબાદ વિરોધ પ્રદર્શન કરી પાટણ જિલ્લા કોગ્રેસ કાર્યાલય ને તાળા બંધ કરવામાં આવી હતી. પાટણ જિલ્લા કોગ્રેસ અનુસૂચિત જાતિના પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેના હતા અને નવી બોડીની નિમણુક આવતા તેઓને રીપીટ કરવાની બાબત કોગ્રેસ પ્રદેશ સુધી લેખિત રીતે જાણ કરવામાં આવી હતી, પરંતુ પ્રદેશ કોગ્રેસ અનુસૂચિત જાતિના પ્રમુખ હિતેન્દ્ર પીઠડીયા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પાટણ જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખ તરીકે જયાબેન શાહની વરણી કરવામાં આવી હતી. આ સામે પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રમુખ સહિત આગેવાનોમાં વિરોધ નોંધાયો અને હસમેukh સક્સેનાએ કહ્યું કે જો રીપીટ નથી થતા તો આગામી સમયમાં mapped મોરચા માંથી રાજીનામા આપવામાં આવશે. ધારાસભ્ય કિરીટ પટેલે નિમણુક વિષે જણાવ્યું કે નિમણુકમાં પ્રદેશના નેતાઓની સંસેંસ લેવામાં આવી નથી, આડેધડ નિમણૂક કરવામાં આવી છે. શ્રી હિતેન્દ્ર પીઠડીયાએ આ મુદ્દે વિરોધ નોંધ્યો અને આ મુદ્દે ચોક્કસ પગલાંની માંગ કરી. ૨૦૦૦ કરતાં વધારે કાર્યકરો કોગ્રેસમાંથી રાજીનામા દયે તો પાર્ટીને નુકસાન થશે એમ સંકેત પણ દીધો ગયો હતો. અરજીમાં આવેલા નિવેદનો અંગે કિરીટ પટેલે કહ્યું કે લોક સાહી મતે વાણી સ્વતંત્રતાનો હક છે પરંતુ આ પ્રકારના અપमानજનક નિવેદન યોગ્ય નથી. આ મામલે જો યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો કોંગ્રેસ દંડક તરીકે રાજીનામુ આપશે કહી વિગતો આપી હતી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
HBHimanshu Bhatt
FollowDec 29, 2025 13:26:260
Report
HBHimanshu Bhatt
FollowDec 29, 2025 13:18:580
Report
HBHimanshu Bhatt
FollowDec 29, 2025 13:17:570
Report
NJNILESH JOSHI
FollowDec 29, 2025 13:03:160
Report
BPBurhan pathan
FollowDec 29, 2025 13:02:440
Report
SBShilu Bhagvanji
FollowDec 29, 2025 12:14:430
Report
CPCHETAN PATEL
FollowDec 29, 2025 12:12:210
Report
URUday Ranjan
FollowDec 29, 2025 12:10:090
Report
URUday Ranjan
FollowDec 29, 2025 12:08:520
Report
PAParakh Agarawal
FollowDec 29, 2025 12:08:230
Report
CPCHETAN PATEL
FollowDec 29, 2025 12:08:060
Report
PAParakh Agarawal
FollowDec 29, 2025 11:21:360
Report
MDMustak Dal
FollowDec 29, 2025 11:00:550
Report
DRDarshal Raval
FollowDec 29, 2025 10:48:450
Report