Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad380006
अहमदाबाद पुलिस ने सोशल मीडिया सेंटर शुरू कर दिया, सूचना वीडियो के जरिए दी जाएगी
URUday Ranjan
Dec 29, 2025 12:10:09
Ahmedabad, Gujarat
અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ દિવસે ને દિવસે આધુનિક થઈ રહી છે ત્યારે લોકો માટે યોગ્ય समयमा सચોટ માહિતી મળી રહે એ માટે થી અમદાવાદ શહેર પોલીસ ના સોશ્યિલ મીડિયા સેન્ટર ખાતે પોલીસ સંવાદ કેન્દ્ર શરૂ કરવા માં આવ્યું છે આ સંવાદ કેન્દ્ર પરે થી સોશ્યિલ મીડિયા ના માધ્યમ થી પોલીસ અધિકારી શહેર પોલીસ ને લગતી તમામ માહિતી વીડિયો ના માધ્યમ થી આપવા માં આવશે જેમાં કોઈ મોટો અકસ્માત , મોટી કોઈ ગુના ની ઘટના સારવાર મૂવમેન્ટ અમદાવાદ શહેર ના રસ્તા ડાઈવર્જન સહિત ની માહિતી આપવા માં આવશે
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKArpan Kaydawala
Dec 29, 2025 14:00:36
Ahmedabad, Gujarat:આમદાબાદમાં ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર એક્શન મોડમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મેગા ડ્રાઈવ શરૂ. AMC એસ્ટેટ, AUDA, NHAI અને એન્જિનિયરિંગ વિભાગની સંયુક્ત ટીમોએ શહેરના મુખ્ય માર્ગો પરથી દબાણોનો સફાળો કર્યો. વસ્ત્રાલ અને ઓઢવમાં સર્વિસ રોડ પર વર્ષોથી જામી ગયેલા ગેરકાયદે દબાણો તોડી પાડી રસ્તાઓ ખુલેયા. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે નજીક દિવસ-રાત ચાલતા લારી-ગલ્લાના દબાણો હટાવી ટ્રાફિક શુચારમાં કરાયો. વસ્ત્રાલના રામરાજ્યનગર ચાર રસ્તા છોડે સર્વિસ રોડ પરના દબાણો દૂર થતા વાહનચાલકોને મોટી રાહત. મણિનગર રેલવે સ્ટેશન, ખોખરા અને અનુપમ સર્કલ પાસે ગેરકાયદે પાર્કિંગ અનેઠેલાંઓ સામે કડક કાર્યવાહી. ગરીબનગર ચાર રસ્તા પાસે ટ્રાફિકમાં અવરોધરૂપ DP અને દબાણો દૂર કરી માર્ગો પહોળા કરવામાં આવ્યા. ખોદિયારનગર અને સીટીએમ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સંયુક્ત ટીમ દ્વારા લૉન્ગ ટર્મ સોલ્યુશન માટે ઓપરેશન પાર પાડ્યું. અમરાઈવાડી અને એપલ પાર્ક ઉપયોગ વિસ્તારોમાં ગેરકાયદે દબાણો દૂર કરી કોર્પોરેશનની જગ્યા ખુલ્લી કરવામાં આવી. તંત્રની કડક ચેતવણી: આગામી સમયમાં પણ દબાણો વિરોધની આ ઝુંબેશ સતત ચાલુ રહેશે, ફરી દબાણ કરનાર સામે થશે કાર્યવાહી.
0
comment0
Report
HBHimanshu Bhatt
Dec 29, 2025 13:26:26
Morbi, Gujarat:ભારતમાંથી ઉદ્યોગકારો દ્વારા એકપોર્ટ કરવામાં આવે તેની સામે ભારત સરકારની સ્કીમ હેઠળ તેઓને રિફંડ મળે છે તેવી જ રીતે મોરબીના સિરામીક ઉદ્યોગકારોએ કરેલ એક્સપોર્ટની સામે તેઓના આઈસીઈ ગેટ એકાઉન્ટમાં રિફંડ આવ્યું હતું જે રકમ 1.87 કરોડથી વધુ થાય છે અને આ રકમ ઉદ્યોગકારોની જાણ બહાર ખોટા ડોક્યુમેન્ટ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરીને તેમજ ખોટા જીમેલ આઇડી અને ડિજિટલ સિગ્નેચર બનાવીને ઠગાઈ કરવામાં આવી છે તેથી હાલમાં યુવાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે. છેલ્લા ઘણા સમયથી ખોટા આધાર પુરાવા અને દસ્તાવેજો બનાવીને યેનકેન પ્રકારે છેતરપિંડી કે ઠાગાઈ કરી આવે તેવી ઘટનાની કાર્યવાહી મોરબીના સિરામિક ઉદ્યોગકારો વચ્ચે થઈ રહી છે જ્યાં ગુનાખોર વિષે મુકાઈ જતા આરોપીઓની તપાસ ચાલી રહી છે. મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે આ પ્રકારની ઠગાઈ અંગેની ફરિયાદમાં દીપકભાઈ વલમજીભાઈ પાંચોટિયા (36)નો નામ લેવામાં આવે છે જેમણે ખોટા ડોક્યુમેન્ટ બનાવી તેનું ખરા તરીકે ઉપયોગ કરનાર અને ફ્રોડ આઈસીઈ ગેટ યુઝર બનાવવાનો ઈ-ମેલ આઇડી, ડિજિટલ સિગ્નેચર બનાવીને નાણાંના ટ્રાન્ઝેક્શન્સ કરી મહિલાઓ/ઉદ્યોગકારોના 1.87 કરોડથી વધુની રાહતને ઠગાઈ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે. આ પ્રકારની ગેરઆચરણમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આઇસીઈ ગેટમાં યુઝર આઇડી ડિઝાઇન કરીને તેના કારણે સરકાર તરફથી મળેલ રિફંડને હિરાફત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસ ઘટના અંગે વધુ તપાસમાં છે. - ભૈસોલા
0
comment0
Report
HBHimanshu Bhatt
Dec 29, 2025 13:18:58
Morbi, Gujarat:એન્કર સમગ્ર ભારતદેશની અંદર મ્યુલ એકાઉન્ટની અંદર સાયબર ફ્રોડ અને છેતરપિંડીના નાણા મંગાવીને તેને સગેવગે કરવામાં આવતા હોય છે તેને ધ્યાન પર આવ્યા બાદ ધડાધડ સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધવામાં આવી રહી છે અને આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે તેની વચ્ચે મોરબી જિલ્લા સાયબરક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા બે ગુના નોંધવામાં આવેલ હતા આામાં ફ્રોડની રકમનું આંકડું કરવા ગઈના બે અને રિસીવ કરવા ગયેલ એક આમ કુલ ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે. વીએ મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે 15/12 ના રોજ જયદીપપુરિ કિશોરપૂરી ગોસ્વામી, આર્યમન ઉર્ફે ઉદય રાજેશભાઈ રુજા, ભરતભાઈ પરમાર, તથા અભિષેકસિંહ ઉર્ફે અભિરાજસિંહ દશરથસિંહ જાડેજા અને તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ગુનામાં સાયબર ફ્રોડ કે છેતરપિંડીથી જયદીપપુરી, આર્યમન અને.brતભાઈના બેંક અકાઉન્ટમાં કુલ મળીને 38,42,650 રૂપિયા આવેલ હતા અને જેના વિગ્રહો કરીને આંગડિયા મારફતે સગેવગે કર્યા હતા આ ગુનામાં પહેલા જયદીપપુરિ ગોસ્વામી અને આર્યમન રુજા ની ધરપકડ કરી હતી અને હાલમાં આ તમામ આરોપીઓમાં ભાર્ગવ દિનેશભાઈ પૂજારા (38)નો Ahmedabad થી ધરપકડ કરાયો છે. આ આરોપી મોરબીથી ફ્રોડની રકમ આંગડિયામાં મોકલવીઓ હતી તે રિસીવ કરનારાના છે. બીજો ગુના વસંત જયરાજભાઈ વાઘેલા, લાલજીભાઈ શામજીભાઈ દેગામા, રીસભાઈ ગઢવી, ગોપાલભાઈ ઉપસરીયા તેમજ તપાસમાં જેના નામ ખુલે તેની સામે નોંધાયેલ હતો જેમાં વસંત વાઘેલા અને લાલજીભાઈ દેગામાના બેંક અકાઉન્ટમાં સાયબર ફ્રોડના 2,01,120 રૂપિયા આવ્યા હતા જેને વીડિયો કરીને હાલમાં પકડવામાં આવેલ આરોપી રવિ નારણભાઈ દેવસુર રહે. મોરબી તથા ભાવિન નરેન્દ્રભાઈ ત્રિવેદી રહે. મોરબી વાળાએ આંગડિયું કર્યું હતું જેથી આandering પ્રાપ્ત કરેલ પૈસા કોણે મોકલવ્યા હતા તે દિશામાં તપાસ ચાલી રહી છે. અને જુદાજુદા બે ગુનાંમાં પકડાયેલ આ ત્રણેય આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ ચાલી રહી છે. બાઇટ 1: વિરલભાઈ દલવાડી, ડીવાયએસપી, મોરબી
0
comment0
Report
HBHimanshu Bhatt
Dec 29, 2025 13:17:57
Morbi, Gujarat:મોરબીમાં ઉછીના આપેલા કરોડો રૂપિયા પાટા માંગવા એક યુવાનને ભારે પડ્યા છે. બનેવીએ આપેલા રૂપિયાની ઉઘરાણી કરવા ગઈ આશિષ પાડલીયા અને કમલેશ માંડવીયાને 1.26 કરોડ રૂપિયા હાથે ઉઘરાવી ન આપતા, આ શખ્સો નાણાં પરત આપતા નહીં, જે બાદ આ શખ્સોએ તેમને ડરાવવા-ધમકાવવાનો પ્રયાસ કર્યો. નાણાં પરત માંગ્યા બાદ આરોપીઓએ પોલીસમાં ખોટી ફરિયાદ કરવા મુદ્દે પણ આઠવાડિયાર્થી રૂપે ધમકી આપી હતી. વિપુલભાઈ વીડજા (મોરબી)ના દોસ્ત યૌવન.videoસાઈડ વિભાગના પેટાની ટીમે તપાસ શરૂ કરી હતી અને કેસમાં મિયાણા તાલુકા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ હિતેશ દસાડીયા, આશેષ પાડલીયા અને કમલેશ માંડવીયાની ધરપકડ કરી કોર્ટના આદેશથી જેલમાં દાખલ કર્યા છે. દબંગીઓથી મુક્તિ માટે તેમના પરિવારને ન્યાયની ગુહાર કરી છે. હત્યા-સુસાઈડની આ ઘટનાએ પરિવારના ગંભીર જાવાની કલ્પનાઓને તેજ બનાવ્યું છે..
0
comment0
Report
NJNILESH JOSHI
Dec 29, 2025 13:03:16
Vapi, Gujarat:વલસાડ જિલ્લામાં ઉમરગામના દરિયાકિનારે હાલ ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ઉમરગામના બીચને નવી ઓળખ મળે અને સ્થાનિક લોકોને રોજગારીની તકો ઊભી થાય તેવા હેતુ સાથે 'નૈયા સાગર શક્તિ ઉત્કર્ષ મહિલા મંડળ' દ્વારા બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે અહીં મોજ માણવા ઉમટી રહ્યા છે. વલસાડ જિલ્લો આશરે 70 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવે છે. અત્યાર સુધી વલસાડનું નામ પડತಿ હોવાથી પ્રવાસીઓના મનમાં માત્ર 'તિથલ બીચ'નો વિચાર આવતો હતો. પરંતુ હવે મહારાષ્ટરની સરહદે આવેલો ઉમરગામનો દરિયાકિનારો પણ પર્યટકોનું આકર્ષણ કેન્દ્ર બની રહ્યો છે. અહીં ભવ્ય બીચ ફેસ્ટિવલ યોજાયો છે. મહત્વપૂર્ણ છે કે આ આયોજન પાછળ 'નૈયા સાગર શક્તિ ઉત્કર્ષ મહિલા મંડળ'નો સેવાકીય ઉદ્દેશ્ય છુપાયેલો છે. જરૂરિયાતમંદ પરિવારના બાળકોના ઉચ્ચ શિક્ષણ અને સમાજ સેહ્યના કામો માટે આ મંડળ કાર્યરત છે. સતત ત્રીજા વર્ષે યોજાઈ રહેલા આ ફેસ્ટિવલમાં ઉમરગામ અને આસપાસના નાના વેપારીઓ તેમજ ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલી મહિલાઓ દ્વારા 70 થી વધુ સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે. આ ફેસ્ટિવલમાં ઘર સજાવટ, હસ્તકલાની નમૂના, કપડાં અને ખાણીપીણીની વિવિધતા જોવા મળી રહી છે. સુંદર દરિયાકિનારા ના કુદરતી નજારામાં લોકોને ખરીદી અને મનોરંજનનો આનંદ માણી રહ્યો છે. આ આયોજનને કારણે સ્થાનિક કારીગરો અને નાના મેન્યુફેક્ચરર્સને તેમના ઉત્પાદનો વેચવા માટે એક મોટું પ્લેટફોર્મ મળ્યું છે, જેનાથી તેમની રોજગારીમાં વધારો થયો છે. મુલાકાતી
0
comment0
Report
BPBurhan pathan
Dec 29, 2025 13:02:44
Anand, Gujarat:આણંદમાં આજે આણંદ કૃષિ યુનિવર્સિટીનો 22મો પદવીદાન સમારોહ ભવ્ય રીતે યોજાઈ ગયો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા.न्होंने તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક અને પદવીઓ એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષણ અને કૃષિ જગતના અનેક અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. આણંદ કૃષિ યુનિવર્સિટીના આ પદવીદાન સમારોહમાં માત્ર વિદ્યાર્થીઓ જ નથી, પરંતુ યુનિવર્સિટીના શ્રેષ્ઠ શિક્ષકો અને ઉત્કૃષ્ઠ સંશોધન કરનારા સંશોધકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સાથે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ પદ્મશ્રી ડો. જે. એમ. વ્યાસ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પોતાના હસ્તે એવોર્ડ અર્પણ કર્યા હતા. રાજ્યપાલનું સંબોધન: આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ યુવા સ્નાત્રકોને એક ખાસ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, નવયુવાન સ્નાતકો રાસાયણિક ખેતીનો પ્રચાર કરવાને બદલે પ્રાકૃતિક ખેતી પર સંશોધન કરે. તેમણે પ્રાકૃતિક ખેતીને માનવતાની સૌથી મોટી સેવા ગણાવી હતી, કારણ કે તે પર્યાવરણ, ધરતી માતા, ગૌ માતા અને લોકોનેના સ્વાસ્થ્યની સાથે ખેડૂતોની આવક પણ વધારે છે. 'રાષ્ટ્ર પ્રથમ'ના ભાવ સાથે તેમણે વિદ્યાર્થીઓને ઈનોવેશન કરવા પ્રેરણા આપી હતી. ડૉ. જે. એમ. વ્યાસનું પ્રવચન: સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપતા પદ્મશ્રી ડૉ. જે. એમ. વ્યાસે જ્ઞાનનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે, જન્મ પછી વ્યક્તિનું એકમાત્ર લક્ષ્ય જ્ઞાન પ્રાપ્તિ હોવું જોઈએ. જ્ઞાન એ જ અંધકાર દુર કરનારું તેજ છે. કૃષિ વિજ્ઞાન જેવા મહત્વના ક્ષેત્રમાં ડિગ્રી મેળવવી એ ಜೀವನના અંતિમ લક્ષ્ય એટલે કે 'અમૃતમ' તરફ જવાની શરૂઆત છે. આંકડાકીય વિગત: આ સમારોહમાં કુલ 387 વિદ્યાર્થીઓને સ્નાતક (Bachelor) અને 202 વિદ્યાર્થીઓને અનુસ્નાતક (Master/PhD) કક્ષાની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓને મેડલ્સ અને ઈનામોથી નવાજવામાં આવ્યા હતા. જેમાં नियતિ પંચાલે 14 અને ઓમદીપ ઝાલાએ 10 ગોલ્ડ મેડલ જીતીને યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું હતું. બાઈટ બાઈટ 1: जीतુ વાઘાણી (કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી) - (ખેતી ક્ષેત્રે સરકારની યોજનાઓ અને શિક્ષણ વિશે વાત કરતા) બાઈટ 2: नियતી પંચાલ (14 ગોલ્ડ મેડલ વિજેતા) - (પોતાની સફળતા અને ભવિષ્યના લક્ષ્યો વિશે) બાઈટ 3: ઓમદીપ ઝાલા (10 ગોલ્ડ મેડલ વિજેતા) - (સંશોધન અને મહેનત વિશે વાત કરતા) આણંદ ઝી میڈیا આણંદ
0
comment0
Report
SBShilu Bhagvanji
Dec 29, 2025 12:14:43
Porbandar, Gujarat:भारतीय नौकादळનું स्वदेशी तरीके से निर्मित पारंपरिक टांकावाले जहाज INSV कૌंडिन्या का आज फ्लैग ऑफ सेरैमन की कार्यक्रम आयोजित गया था. INSV कौंडिन्या आज PORBANDAR से ओमान के सल्तनत तक की उसकी पहली विदेशी यात्रा पर रवाना हुआ था. यह ऐतिहासिक अभियान जीवंत समुद्री सफर द्वारा उसके प्राचीन समुद्री विरासत को पुनर्जीवित करने, समझना और उजागर करने के भारत के प्रयासों में एक मुख्य सीमा-चिह्न है. ओमान के सल्तनत के राजदूत महामहिम इसा सलেহ अल शिबानी, भारतीय नौकादळ के वरिष्ठ अधिकारियों और प्रतिष्ठित मेहमानों की उपस्थिति में, पश्चिमी नौदल कमांड के फ्लैग ऑफिसर कमांडिंग-इन-चीफ, एडमिरल कृष्णा स्वामिनाथन द्वारा इस जहाज को औपचारिक रूप से लीली झंडी दी गई थी. इस जहाज में चार अधिकारी और तीन नौकादळ के क्लासियो शामिल हैं. INSV कौंडिन्या का निर्माण परंपरागत टांकावाले जहाज निर्माण तकनीकों का उपयोग करके किया गया है जिसमें कई सदियों पुराने प्राकृतिक सामग्री और पद्धतियों का उपयोग किया गया है. ऐतिहासिक स्रोतों और प्रतिमाकीय प्रमाणों से प्रेरित, यह जहाज स्वदेशी जहाज निर्माण, सीमेनशिप और समुद्री नेविगेशन के भारत के समृद्ध विरासत का प्रतिनिधित्व करता है. यह सफर पुराने समुद्री मार्गों पर वापस जाता है जो कभी भारत की पश्चिमी किनारे को ओमान के साथ जोड़ते थे, जो व्यापार, सांस्कृतिक आदान-प्रदान और हिंद महासागर में लगातार membता संबंधों को सरल बनाते हैं. इस अभियान से भारत और ओमान के द्विपक्षीय संबंधों को उल्लेखनीय रूप से बढ़ाने की उम्मीद है, जो साझा समुद्री विरासत को मजबूती देगा और सांस्कृतिक और लोगों के बीच के संबंधों को मजबूत बनाएगा. INSV कौंडिन्या के आगमन से सदा से दो समुद्री राष्ट्रों को जोड़ते मित्रता, पारस्परिक विश्वास और आदर के स्थायी बन्धन का शक्तिशाली प्रतीक बनेगा.
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 29, 2025 12:12:21
0
comment0
Report
URUday Ranjan
Dec 29, 2025 12:08:52
Ahmedabad, Gujarat: અમદાવાદ શહેર માં દિવસે જે દિવસે ટ્રાફિક ની સામસ્યા વધતી જઈ રહીં છે ત્યારે વધુ એક વખત 트ાફિક ઓછું કરવા અને 트ٓાફિકના યોગ્ય નિયમન માટે થી 트્રાફિક પોલીસ પોઇન્ટ પર યોગ્ય કાર્યવાહી કરે અને પોઇન્ટ મૂકી ને न જતા रहे એ માટે થી અમદાવાદ 트ાફિક પolics द्वारा પ્રણામ નામની એક એપ્લિકેશન 시작 કરી છે જેમાં અમદાવાદ શહેર ના તમામ 트્રાફિક પોઇન્ટપર 트્રાફિક પોલીસ પોતાની આ પ્રણામ ( પોલીસ રોલ કોલ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ) એપ્લિકેશન ઓનલાઇન હાજરી ભરવા ની રહેશે ત્યારે મોટા ભાગ ના ટ્રાફિક પોઇન્ટ પર 트્રાફિક પોલીસ ના કર્મચારીઓ કામ ચોરી કરી રહ્યા હોવા નું ધ્યાને અથવાત આ એપ્લિકેશન માં 트્રાફિક પોલીસ કર્મી દ્વારા લોગ ઈન અને લોગ આઉટ કરવા નું રહેશે આ એપમાં લોગ ઈન કરવા માટે થી પોતાના મોબાઇલ નંબર સાથે કનેક્ટ કરવા માં આવ્યો છે
0
comment0
Report
PTPremal Trivedi
Dec 29, 2025 12:08:37
Patan, Gujarat:પાટણ જિલ્લા અનુસૂચિત જાતિમાં પ્રમુખ ની નિમણૂંક મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને પાટણ જિલ્લા કોગ્રેસ કાર્યાલય ને તાળા બંધ કરી સત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લા કોગ્રેસમાં વિરોધનાં વંટોળ શરુ થવા પામ્યા છે, અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ ની નિમણુક મામલે કોઈ પણ જાતની સેન્સ લીધા વગર નિમણૂક કરવામાં આવી હતી. આજે પાટણ જિલ્લા કોગ્રેસ કાર્યાલય ખાતે અનુસૂચિત જાતિ મોરચાની બેઠક મળી અને ત્યારબાદ વિરોધ પ્રદર્શન કરી પાટણ જિલ્લા કોગ્રેસ કાર્યાલય ને તાળા બંધ કરવામાં આવી હતી. પાટણ જિલ્લા કોગ્રેસ અનુસૂચિત જાતિના પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેના હતા અને નવી બોડીની નિમણુક આવતા તેઓને રીપીટ કરવાની બાબત કોગ્રેસ પ્રદેશ સુધી લેખિત રીતે જાણ કરવામાં આવી હતી, પરંતુ પ્રદેશ કોગ્રેસ અનુસૂચિત જાતિના પ્રમુખ હિતેન્દ્ર પીઠડીયા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પાટણ જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખ તરીકે જયાબેન શાહની વરણી કરવામાં આવી હતી. આ સામે પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રમુખ સહિત આગેવાનોમાં વિરોધ નોંધાયો અને હસમેukh સક્સેનાએ કહ્યું કે જો રીપીટ નથી થતા તો આગામી સમયમાં mapped મોરચા માંથી રાજીનામા આપવામાં આવશે. ધારાસભ્ય કિરીટ પટેલે નિમણુક વિષે જણાવ્યું કે નિમણુકમાં પ્રદેશના નેતાઓની સંસેંસ લેવામાં આવી નથી, આડેધડ નિમણૂક કરવામાં આવી છે. શ્રી હિતેન્દ્ર પીઠડીયાએ આ મુદ્દે વિરોધ નોંધ્યો અને આ મુદ્દે ચોક્કસ પગલાંની માંગ કરી. ૨૦૦૦ કરતાં વધારે કાર્યકરો કોગ્રેસમાંથી રાજીનામા દયે તો પાર્ટીને નુકસાન થશે એમ સંકેત પણ દીધો ગયો હતો. અરજીમાં આવેલા નિવેદનો અંગે કિરીટ પટેલે કહ્યું કે લોક સાહી મતે વાણી સ્વતંત્રતાનો હક છે પરંતુ આ પ્રકારના અપमानજનક નિવેદન યોગ્ય નથી. આ મામલે જો યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો કોંગ્રેસ દંડક તરીકે રાજીનામુ આપશે કહી વિગતો આપી હતી.
0
comment0
Report
PAParakh Agarawal
Dec 29, 2025 12:08:23
Palanpur, Gujarat: બનાસકાંઠા જિલ્લામાં અનુ સૂચિત જન જાતિ (આદિવાસી સમાજ) ના યુવાનોને જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીને લઇને આજે જિલ્લામાં દાંતા, અમીરગઢ સહીત વિસ્તારના આદિવાસી સમાજના લોકો ધારાસભ્ય કાંતિ ખરાડી ની આગેવાની હેઠળ રેલી સ્વરૂપે પાલનપુર થી ગાંધીનગર કુચ કરી હતી... છેલ્લા કેટલાય સમયથી આદિવાસી સમાજના વિદ્યાર્થી અને નોકરી મેળવેલેલ લોકોને જાતિના દાખલા ના મળતા હેરાનગતિ થતી હતી અને તેના મામલે રજૂઆતો બાદ પણ કોઈ નિરાકરણ ના આવતા આજે આદિવાસી સમાજના લોકો ગાંધીનગર જવા નીકળ્યા હતા અને રજૂઆત બાદ પણ નિરાકરણ નઈ આવે તો ગાંધીનગર ખાતે ધારણા યોજવામાં આવશે તેવી ચીમકી ഉയરી હતી.. બનાસકાંઠા જિલ્લામાં દાંતા અને અમીરગઢ વિસ્તારના આદિવાસી સમાજના આગેવાનો યુવાનો વડીલો અને બહેનો એ આજે ધારાસભ્ય કાંતિ ખરાડી ની આગેવાની માં જિલ્લા મથક પાલનપુરમાં એકઠા થયા હતા.. આદિવાસી સમાજ ના લોકોને જાતિના દાખલા કઢાવવામાં 1950 પહેલાનો રહેઠાણ પુરાવો માંગતા આદિવસી સમાજના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે દાખલા મેળવવા માટે અનેક વાર રજૂઆતો કર્યા બાદ પણ કોઈ નિરાકરણ ના આવતા આજે આદિવાસી સમાજના 200 થી વધુ લોકો દાતા ધારાસભ્ય કાંતિ ખરાડી ની આગેવાનીમાં રેલી સ્વરૂપે ગાંધીગર npc કૂચ કરી હતી. આ મામલાને લઈને દાતા ધારાસભ્ય કાંતિ ખરાડીએ કહ્યું હતું જે વહીવટી તંત્રને તેમજ ગાંધીનગર સુધી અનેક રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ અમારા સમાજના વિદ્યાર્થીઓને અને નોકરી મેળવેલ લોકોને દાખલાઓ pats આપવામાં આવતા નથી جنهنના કારણે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મેળવનમાં તકલીફ પડે છે ને ડ્રીમિશન માટે મુશ્કેલીઓને સેમે મળે છે ત્યારે આદિવાસી સમાજને પહોંચાડવા માટેના રોકાણ માર્ગો માટે સરકારને જવાબદાર બનાવવાનું જરૂરી છે. પાલનપુર થી ગાંધીનગર તરફ આદિવાસી લોકોએ પોતાની માંગણી સાથે રેલી સ્વરૂપે કૂચ કરી હતી ત્યારે સ્થાનિક આદિવાસી સમાજના આગેવાનોએ પોતાની માંગણીને લઈને કહ્યું હતું કે અમારા સમાજના યુવાનો સરકારી નોકરી મેળવે તો તેમને જાતિના દખલા કારણે નોકરીના ઓર્ડર મળતાં નથી.. વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ પડે છે ઓડિશન માટે સમસ્યા ઉભી થાય છે સ્કોલરશિપ માટે વિદ્યાર્થીઓ અટવાય છે ત્યારે છેલ્લાં કેટલાય સમયથી અમારી આ દાખલાઓ માટેની માંગણી છે જે સરકાર દ્વારા પૂરી કરવામાં આવતી નથી એટલે અમારી માંગણી ને લઈને આજે અમારે રોડ ઉપર ઉતરવું પડ્યું છે અને અમે ગાંધીનગર જઈને સરકારને રજૂઆત કરીશું અને જો રજૂઆત સાંભળવામાં નહિ આવે તો અમે ڌારણા પણ યોજીશું..
0
comment0
Report
PAParakh Agarawal
Dec 29, 2025 11:21:36
Ambaji, Gujarat:તાજા સમયે દાંતા સ્ટેટوقيت રાજવી પરિવાર ને લઈ હાઇકોર્ટ દ્વારા રાજવી પરિવાર જે શક્તિપીઠ અંબાજી મંદિરમાં નવરાત્રી દરમિયાન આઠમના રોજ પૂજા કરવાનો જે હક્ક મળેલો હતો તેને લઇ વર્ષો થી પૂજા થતી આવી હતી તેને નામદાર હાઇકોર્ટ દ્વારા રાજવી પરિવાર ના આઠમ ના દિવસે વિશેષ પૂજા કરવાના હક્કો છીનવી લેવાતા રાજવી પરિવાર જ નહીં પરંતુ સમગ્ર તાલુકા માં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જ્યાં રાજવી પરિવાર આગળ સુધી લડી લેવા જણાવ્યું હતું ત્યારે દાંતા માં તમામ ગ્રામજનો ને વેપારીઓ આ રાજવી પરિવાર ની પડખે આવ્યું છે અને આજે વહેલી સવાર થીજ દાંતા તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર વધારો સહિત Bade સક્ષાધમાં બંધ રાખી રાજવી પરિવાર માં સમર્થન માં જોડાયા છે પૂજા ને લઈને હાઇકોર્ટ ના નિર્ણય પરત ખેંચવા કે પછી પુનઃ વિચારણા કરવા માટે માંગ કરાઈ રહી છે અને મંદિરમાં પૂજા વિધિ ના હક્કો પુનઃ રાજવી પરિવાર ને મળે તે માટે વેપારીઓ અને ગ્રામજનો વેપાર ધંધા બંધ રાખી દાંતા ના મુખ્ય બજાર થી દાંતા મામલતદાર કચેરી સુધી રેલી યોજી હતી અને પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપી પૂજા ના હક્કો પુનઃ સ્થાપિત કરવા માંગ કરી છે છતાં આ મામલે રાજવી પરિજનો જણાવી રહ્યા છે કે અખંડ ભારત માટે અમે અમારા રજવાડા સરકાર ને સુપરત કરી દીધા હતા તેના બદલા માં અમે કાઈજ મેળવ્યું નથી અને એક માત્ર જે સનાતન ધર્મ ને ઉજાગર રાખતી સાર્વજનિક હેતુસર કરાતી પૂજાના હક્કો પણ છીનવી લેતા હોય ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે આપેલા વચન આ અમલવારી થી દૂર રહી જાય તો તેઓની પુજા પુનઃ પ્રાપ્ત થવી જોઈએ. રાજવી પરિવાર નું કહેવું છે કે જ્યારે રજવાડા હતા ત્યારે અને આજે જ્યારે અમારા રજવાડા નથી ત્યારે અમે પણ હંમેશા પ્રજાની સુખાકારીના પડખેજ રહ્યા છો અને પ્રજા કે સરકાર ની કામગીરીમાં દખલ કરી નથી તો અમારી નિસ્વાર્થ લોક ઉપયોગી intrusive માંગો પર આવી રહી કેવી રીતે?
0
comment0
Report
Advertisement
Back to top